Monday, September 14, 2026
HomeEducationGPSSB Recruitment 2022: પંચાયત સેવા મંડળની 1181 જુનિયર ક્લાર્કની ભરતી, રૂ. 19,950...

GPSSB Recruitment 2022: પંચાયત સેવા મંડળની 1181 જુનિયર ક્લાર્કની ભરતી, રૂ. 19,950 પગાર મળશે

Date:

Related stories

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

                            તત્વિનિટી (Tatvinity)  – કનેક્ટ ટુ ધી ઈનફિનાઈટ

બિઝનેસમાં સફળતા સાથે ચેતનાનો સંવાદ: કૃતિ ત્રિવેદી દ્વારા 'તત્વિનિટી...

પાંચ વર્ષની પૂર્ણાહૂતિ પર ઝિગલી પૅટ કેરે વાર્ષિક હેલ્થ...

• પપી, એડલ્ટ અને વધુ ઉંમરના શ્વાનની સંભાળ માટેના...

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

GPSSB Recruitment 2022: ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા પંચાયત સેવાની જુનિયર કલાર્ક (વહિવટ/હિસાબ) (વર્ગ-3) સંવર્ગની ખાલી જગ્યાઓ પર ભરતી બહાર પાડવામાં આવી છે. રાજ્યના વિવિધ જિલ્લામાં કુલ 1181 જુનિયર ક્લાર્કની જગ્યા આ ભરતી દ્વારા ભરવામાં આવશે. જુનિયર ક્લાર્કની ભરતી માટે સરકારે કાલે નોટિફીકેશન બહાર પાડ્યું છે. આ ભરતી માટે ઉમેદવારો વેબસાઇટ પર 18-02-2022થી 8 માર્ચ 2022ના રોજ સુધી કરી શકાશે. ઉમેદવારો ઓનલાઇન એપ્લિકેશ કરી અને 10-3-2022 સુધી અહીંયા આપવામાં આવેલી લિંકના માધ્યમથી ઓનલાઇન ફી ભરી શકે છે.આ ભરતી પ્રક્રિયામાં અમદાવાદ જિલ્લામાં 40, અમરેલીમાં 58, આણંદમાં 30, અરવલ્લીમાં 24, બનાસકાંઠામાં 51, ભરૂચમાં 53, ભાવનગરમાં 47, બોટાદમાં 18, છોટાઉદેપુરમાં 24, દાહોદમાં 41, દેવભૂમિ દ્વારકામાં 24, ડાંગમાં 14, ગાંધીનગરમાં 21, ગીરસોમનાથમાં 21, જામનગગરમાં 33, દૂનાગઢમાં 47, કચ્છમાં 59, ખેડામાં 38, મહીસાગરમાં 24, મહેસાણામાં 61,મોરબીમાં 24, મહેસાણામાં 61, મોરબીમાં 24, નર્મદામાં 22, નવસારીમાં 28, પંચમહાલમાં 38પાટણમાં 36, પોરબંદરમાં 17, રાજકોટમાં 52, સાબરકાંઠામાં 38, સુરતમાં 39, સુરેન્દ્રનગરમાં 50, તાપીમાં 30, વડોદરામાં 36, વલસાડમાં 43, કુલ 1181 જગ્યા પર ભરતી બહાર પાડવામાં આવી છે.જુનિયર ક્લાર્ક/એકાઉન્ટ વિભાગની ભરતી માટે ઉમેદવારની ઉંમર 36 વર્ષથી વધુ ન હોવી જોઈએ જ્યારે કે તેણે ધો.12 પાસ માન્યતા પ્રાપ્ બોર્ડમાંથી ગણિત અથવા એકાઉન્ટ વિષય સાથે પાસ કર્યુ હોવું જોઈએ. ઉંમરની મર્યાદામાં છૂટછાટ સરકારના અનામતના નિયમો મુજબ લાગુ પડશે.

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

                            તત્વિનિટી (Tatvinity)  – કનેક્ટ ટુ ધી ઈનફિનાઈટ

બિઝનેસમાં સફળતા સાથે ચેતનાનો સંવાદ: કૃતિ ત્રિવેદી દ્વારા 'તત્વિનિટી...

પાંચ વર્ષની પૂર્ણાહૂતિ પર ઝિગલી પૅટ કેરે વાર્ષિક હેલ્થ...

• પપી, એડલ્ટ અને વધુ ઉંમરના શ્વાનની સંભાળ માટેના...

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here