Sunday, June 21, 2026

IPDigitalera@05 Tushar

spot_img

ગુજરાતનો દરિયો તોફાની બનશે, કાલથી ત્રણ દિવસ આ વિસ્તારોમાં છે માવઠાની આગાહી

કચ્છ: આ વર્ષના શિયાળામાં કમોસમી વરસાદ, માવઠાનાકારણે સામાન્ય લોકો સહિત ખેડૂતોમાંચિંતા વ્યાપી છે. વારંવાર બદલાતા વાતાવરણને કારણે મોટાભાગે તમામ ઘરોમાં શરદી ખાંસીનાં દર્દીઓ જોવા...

ગોવામાં હનીમુન બાદ સુરતમાં મળ્યું મોત: લક્ઝરી બસના ACનું કોમ્પ્રેશર ફાટતા લાગી હતી બિહામણી આગ

સુરત : ગઈકાલે રાતે સુરતના હીરાબાગ સર્કલ પાસે અચાનક બસના ACનું કમ્પ્રેસર ફાટતા બસમાં ભીષણ આગ લાગી હતી  આગ લાગવાની સાથે જ બસમાં અફરાતફરી સર્જાઇ...

સિમ્પલીલર્ને નવા #JobGuaranteed કેમ્પેઇન સાથે તેના જોબ ગેરંટી પ્રોગ્રામનો પ્રસાર કર્યો

બેંગાલુરુ, 13 જાન્યુઆરી, 2022: વિશ્વના સૌથી મોટાં ડિજિટલ-સ્કિલ્સ બુટકેમ્પ Simplilearnએ આજે તેના અનોખા જોબ ગેરંટી ગ્રામ્સનો પ્રસાર કરતાં નવું અભિયાન શરૂ કર્યું છે. આ...

ટ્રુફ્લો બાય હિંદવેરે ઇન્ડિયાસ્કિલ્સ કોમ્પિટિશન 2021 માટે ઇન્ડિયન પ્લમ્બિંગ સ્કિલ્સ કાઉન્સિલ (આઇપીએસસી) સાથે ભાગીદારી કરી

ટ્રુફ્લો બાય હિંદવેરે ઇન્ડિયાસ્કિલ્સ ખાતે પ્લમ્બિંગ અને હીટિંગ વિજેતાઓને બહુવીધ ઇન્ડસ્ટ્રી ટ્રેનિંગ સાથેસન્માનિત કર્યાં તેમજ તેલંગાણામાં તેના આધુનિક ઉત્પાદન પ્લાન્ટની મુલાકાત કુલ 29 પ્રાદેશિક...

સા રે ગા મા પાના સેટ પર મહાન સ્વર્ગિય ગાયક કિશોર કુમારને સમર્પિત એક સાંજના સાક્ષી બનવા માટે તૈયાર છે, તેમના પુત્ર અમિત કુમાર

ઝી ટીવીનો સૌથી યાદગાર, લાંબા સમયથી ચાલતો ગાયકી આધારીત રિયાલિટી શો- સા રે ગા મા પા 2021 સંગીતનાચાહકોને જોડી રાખવા માટે પાછો તાજેતરમાં પાછો...

વિભૂતિ અને હપ્પુ અંગ્રેજ સિપાહી બને છે!

આ 72મા પ્રજાસત્તાક દિવસ નિમિત્તે એન્ડટીવીનો હિટ શો ભાભીજી ઘર પર હૈ દેશભક્તિનીથીમ સાથે મનોરંજક વાર્તારેખા લાવી રહી છે. આ વાર્તામાં આપણી વહાલી અંગૂરી...

અમદાવાદ ડિવિઝનના જખવાડા સ્ટેશન પર ઇન્ટરલોકિંગ કાર્ય થવાના કારણે કેટલીક ટ્રેનોને અસર થશે

પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝનના જખવાડા સ્ટેશન પર નોન-ઇન્ટરલોકિંગ કાર્ય થવાનાકારણે, અમદાવાદ ડિવિઝનમાંથી ઉપડતી/ પસાર થતી કેટલીક ટ્રેનોને અસર થશે. જેની વિગતો નીચેમુજબ છે.સંપૂર્ણ રદ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read

spot_img