Saturday, September 26, 2026
HomeEntertainmentBollywoodસા રે ગા મા પાના સેટ પર મહાન સ્વર્ગિય ગાયક કિશોર કુમારને...

સા રે ગા મા પાના સેટ પર મહાન સ્વર્ગિય ગાયક કિશોર કુમારને સમર્પિત એક સાંજના સાક્ષી બનવા માટે તૈયાર છે, તેમના પુત્ર અમિત કુમાર

Date:

Related stories

કલરપ્લસની આઇકોનિક સફરમાં આગામી તબક્કા માટે પ્રસિદ્ધ અભિનેતા અભય...

લાઇવ ધ પૉઝ આધુનિક કેઝ્યુઅલ ડ્રેસિંગ વિશે કલરપ્લસના ખાસ...

સહજ ભવ્યતા: રજૂ છે ક્લાસિક 350 સિગ્નેચર વ્હાઇટ એડિશન

ભારત: મિડ-સાઇઝ મોટરસાઇકલ સેગમેન્ટ (250સીસી –750સીસી) માં વૈશ્વિક સ્તરે...

વનપ્લસ N6 લાઇટ ભારતમા લૉન્ચ, 7,000mAh બેટરી, 120Hz ડિસ્પ્લે...

India: ગ્લોબલ ટેકનોલોજી બ્રાન્ડ વનપ્લસ (OnePlus) એ આજે વનપ્લસ...

સોનલ ચૌહાણની હાજરીમાં અમદાવાદમાં ‘ટીરા’નું ભવ્ય આગમન; પેલેડિયમ અમદાવાદ...

અમદાવાદ, 21 સપ્ટેમ્બર 2026: ગુજરાતના ઝડપથી વિકસતા લક્ઝરી રિટેલ અને...

એલિવેટ કેમ્પસીસ લિમિટેડનો રૂ. 2,100 કરોડનો આઈપીઓ બુધવાર, 23...

• શેરદીઠ રૂ. 343થી રૂ. 362નો પ્રાઇઝ બેન્ડ નક્કી...

ટાટા કેમિકલ્સ મીઠાપુરને 21મી સીઆઈઆઈ નેશનલ સિક્સ સિગ્મા સ્પર્ધામાં...

બે લીન સિક્સ સિગ્મા બ્લેક બેલ્ટ પ્રોજેક્ટ્સને સર્વોચ્ચ શ્રેણીની...

ઝી ટીવીનો સૌથી યાદગાર, લાંબા સમયથી ચાલતો ગાયકી આધારીત રિયાલિટી શો- સા રે ગા મા પા 2021 સંગીતના
ચાહકોને જોડી રાખવા માટે પાછો તાજેતરમાં પાછો આવી ગયો છે. આ શોની શરૂઆત ઘણી જોરશોરથી થઈ છે અને
આ સિઝનના પ્રતિભાશાળી સ્પર્ધકો પણ દર્શકોને પ્રભાવિત કરવામાં સફળ થયા છે. આ દરમિયાન જ દર્શકો માટે આ
શનિવારનો એપિસોડ ખાસ ટ્રીટ બની રહેશે, કેમકે શો આપણા સંગીત ઉદ્યોગના સૌથી મહાન ગાયક સ્વર્ગિય કિશોર કુમાર
માટે એક ખાસ એપિસોડ હોસ્ટ કરવા જઈ રહ્યો છે.
ચેનલએ સા રે ગા મા પાના સ્પર્ધકોના મનોરંજક પફોર્મન્સ દ્વારા દર્શકોનું મનોરંજન કરવામાં કોઈ કચાશ બાકી નથી
રાખી, શોની શોભામાં વૃદ્ધિ કરવા માટે મહાન સેલિબ્રિટીસને લાવવામાં સફળ થયું છે, ત્યારે આગામી કિશોર કુમાર
સ્પેશિયલ એપિસોડમાં તમે મહાન ગાયકના પુત્ર અમિત કુમારને શોમાં જોઈ શકશો.
પ્રસિદ્ધ ગાયક કિશોરદાને સમર્પિત એક સાંજના સાક્ષી બનવા હાજર રહેશે ત્યારે, દરઅશકો પણ પ્રતિભાશાળી સ્પર્ધકો
દદ્વારા રજૂ કરવામાં આવેલા કેટલાક એક્ટ્સના સાક્ષી બનશે, ખાસ તો, દિપાયન બેનર્જીએ કિશોરદાના સદાબહાર ટ્રેક પર
કરેલું પફોર્મન્સ ચુકવા જેવું નથી! ઘણા મહેમાન અને જજએ સ્વર્ગિય કિશોર કુમાર અને તેમના અવાજની સામ્યતા વિશે
ચર્ચા કરી છે, ત્યારે તેમના પફોર્મન્સ પર તેમના દિકરા અમિત કુમારના પ્રતિભાવ જોવા રસપ્રદ રહેશે!
દિપાયનની પ્રતિભા તમને અવાક કરી દેશે ત્યારે, તમે પણ સા રે ગા મા પાના અન્ય સ્પર્ધકોના અદ્દભુત પફોર્મન્સના સાક્ષી
બનવા માટે સાથોસાથ શો દરમિયાન અમિત કુમારના કેટલાક ખાસ ખુલાસા પણ જોવા માટે રાહ જૂઓ.
કિશોર કુમાર સ્પેશિયલ એપિસોડને જોવા માટે જોતા રહો, સા રે ગા મા પા, આ શનિવાર અને રવિવાર રાત્રે 9 વાગે ફક્ત

ઝી ટીવી પર!

કલરપ્લસની આઇકોનિક સફરમાં આગામી તબક્કા માટે પ્રસિદ્ધ અભિનેતા અભય...

લાઇવ ધ પૉઝ આધુનિક કેઝ્યુઅલ ડ્રેસિંગ વિશે કલરપ્લસના ખાસ...

સહજ ભવ્યતા: રજૂ છે ક્લાસિક 350 સિગ્નેચર વ્હાઇટ એડિશન

ભારત: મિડ-સાઇઝ મોટરસાઇકલ સેગમેન્ટ (250સીસી –750સીસી) માં વૈશ્વિક સ્તરે...

વનપ્લસ N6 લાઇટ ભારતમા લૉન્ચ, 7,000mAh બેટરી, 120Hz ડિસ્પ્લે...

India: ગ્લોબલ ટેકનોલોજી બ્રાન્ડ વનપ્લસ (OnePlus) એ આજે વનપ્લસ...

સોનલ ચૌહાણની હાજરીમાં અમદાવાદમાં ‘ટીરા’નું ભવ્ય આગમન; પેલેડિયમ અમદાવાદ...

અમદાવાદ, 21 સપ્ટેમ્બર 2026: ગુજરાતના ઝડપથી વિકસતા લક્ઝરી રિટેલ અને...

એલિવેટ કેમ્પસીસ લિમિટેડનો રૂ. 2,100 કરોડનો આઈપીઓ બુધવાર, 23...

• શેરદીઠ રૂ. 343થી રૂ. 362નો પ્રાઇઝ બેન્ડ નક્કી...

ટાટા કેમિકલ્સ મીઠાપુરને 21મી સીઆઈઆઈ નેશનલ સિક્સ સિગ્મા સ્પર્ધામાં...

બે લીન સિક્સ સિગ્મા બ્લેક બેલ્ટ પ્રોજેક્ટ્સને સર્વોચ્ચ શ્રેણીની...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here