Monday, October 5, 2026
HomenationalBig Breaking: પંજાબના અમૃતસરમાં મોટી ટ્રેન દુર્ઘટના,100થી વધુના મોતની આશંકા

Big Breaking: પંજાબના અમૃતસરમાં મોટી ટ્રેન દુર્ઘટના,100થી વધુના મોતની આશંકા

Date:

Related stories

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

અમૃતસરમાં મોટી ટ્રેન દુર્ઘટના બની છે. પઠાણકોટથી અમૃતસર જઈ રહેલી ટ્રેનને અકસ્માત નડ્યો છે. સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે આ ટ્રેન અકસ્માતમાં 100થી વધુ લોકોના મોત થયા છે. ફાયરબ્રિગેડ અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી બચાવ કામગીરી શરૂ કરી દીધી છે. ઈજાગ્રસ્તોને રેસ્ક્યું કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

100થી વધુ લોકોના મોતની આશંકા

મળતી માહિતી પ્રમાણે અમૃતસરના જોડા ફાટક પાસે દશેરાની ઉજવણી ચાલી રહી હતી. જે સમયે રાવણનું પુતળાદહન થયું. ત્યારે એકાએક લોકોમાં દોડધામ મચી હતી, જેથી સંખ્યાબદ્ધ લોકો રેલવે ટ્રેક ઉપર આવી ગયા હતા. તે જ સમયે ટ્રેન આવી અને 100થી વધુ લોકો ટ્રેનની અડફેટે આવી ગયા હતા. આ અકસ્માતમાં 100થી વધુ લોકોના મોત થયા હોવાની આશંકા છે. હાલ આ વિશે કોઈ પણ અધિકારીએ પુષ્ટિ નથી કરી.

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here