Tuesday, September 15, 2026
HomenationalPM મોદીએ લવ-કુશ રામલીલામાં કર્યું રાવણ દહન, રાષ્ટ્રપતિ કોવિંદ પણ રહ્યાં ઉપસ્થિત

PM મોદીએ લવ-કુશ રામલીલામાં કર્યું રાવણ દહન, રાષ્ટ્રપતિ કોવિંદ પણ રહ્યાં ઉપસ્થિત

Date:

Related stories

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

                            તત્વિનિટી (Tatvinity)  – કનેક્ટ ટુ ધી ઈનફિનાઈટ

બિઝનેસમાં સફળતા સાથે ચેતનાનો સંવાદ: કૃતિ ત્રિવેદી દ્વારા 'તત્વિનિટી...

પાંચ વર્ષની પૂર્ણાહૂતિ પર ઝિગલી પૅટ કેરે વાર્ષિક હેલ્થ...

• પપી, એડલ્ટ અને વધુ ઉંમરના શ્વાનની સંભાળ માટેના...

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

PM મોદીએ લવ-કુશ રામલીલામાં કર્યું રાવણ દહન, રાષ્ટ્રપતિ કોવિંદ પણ રહ્યાં ઉપસ્થિતલાલ કિલ્લાની લવ-કુશ રામલીલામાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને વડાપ્રધાન મોદી પહોંચી ગયા છે. પીએમ મોદી લાલ કિલ્લા મેદાનમાં રામ-લક્ષ્મણના દર્શન કર્યા બાદ રાવણ પર પ્રતીકાત્મક તીર છોડીને પુતળા દહન કરશે. લાલ કિલ્લાની સામે સ્થિત રામલીલા મેદાનમાં રાવણ દહનની પરંપરા 1924થી ચાલી આવે છે, પરંતુ લવ-કુશ રામલીલાની શરૂઆત 1988માં થઈ હતી. જેમાં તત્કાલીન વડાપ્રધાન રાજીવ ગાંધી ઉપસ્થિત રહ્યાં હતા.

પર્યાવરણ પર બોલ્યાં રાષ્ટ્રપતિ

– કોવિંદે કહ્યું- અનુશાસિત જીવન શૈલી સમાજમાં આપણને બધાંને આપણી જવાબદારીનું ભાન કરાવે છે. રામકથામાં આવી જ પ્રાસંગિકતા જોવા મળે છે. આપણે રામના જીવનથી મળેલી શિક્ષાને લઈને જીવનમાં આગળ વધવું જોઈએ. આપણે આ પાવન પર્વ પર લોભ, હિંસા જેવા દુષણોને રાવણના પુતળા સાથે દહન કરવો જોઈએ. પર્યાવરણ અને સમાજ માટે પોતાની જવાબદારીઓને સમજો.

news/NAT-HDLN-dussehra-celebration-pm-modi-and-president-kovind-in-ramleela-maidan-gujarati-news-5971869
news/NAT-HDLN-dussehra-celebration-pm-modi-and-president-kovind-in-ramleela-maidan-gujarati-news-5971869

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

                            તત્વિનિટી (Tatvinity)  – કનેક્ટ ટુ ધી ઈનફિનાઈટ

બિઝનેસમાં સફળતા સાથે ચેતનાનો સંવાદ: કૃતિ ત્રિવેદી દ્વારા 'તત્વિનિટી...

પાંચ વર્ષની પૂર્ણાહૂતિ પર ઝિગલી પૅટ કેરે વાર્ષિક હેલ્થ...

• પપી, એડલ્ટ અને વધુ ઉંમરના શ્વાનની સંભાળ માટેના...

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here