Thursday, July 16, 2026
HomeGujaratAhmedabad

Ahmedabad

રોગ નિયંત્રણ માટે જનજાગૃતિ ખુબ અનિવાર્ય : નીતિન પટેલ

ગોંડલ તાલુકાના હડમતલા ગામમાં બ્રુસેલા તાવથી ગ્રસ્ત બાળકીની તબિયત સુધાર પર ઃ નાયબ મુખ્યમંત્રીનો દાવો અમદાવાદ,તા.૧૨ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું છે કે...

પાંચ જિલ્લામાં ૬૮૧ તળાવ ઉંડા કરાયા છે

અમદાવાદ,તા.૧૨ રાજ્ય સરકારે વરસાદના વહી જતા પાણીને જે તે ગામમાં જ સંચય કરવાના હેતુથી સુજલામ સુફલામ જળ અભિયાનનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો છે. આ જળ...

સ્પ્રેથી દવાનો છંટકાવ કરી રણતીડનો સફાયો

અમદાવાદ,તા.૧૨ તાજેતરમાં બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર વાવ અને સૂઇગામ તાલુકાના ગામોમાં પાકિસ્તાનથી આવેલા તીડના ટોળા ખેડૂતોના ખતેરો ઉપર ત્રાટકતા ખેડૂતોમાં ગભરાટ ફેલાયો હતો. તીડો...

નર્મદા યોજના સમગ્ર રાજ્યની યોજના : સિંચાઈને પ્રાથમિકતા

અમદાવાદ,તા.૧૨ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું છે કે, નર્મદા યોજના કોઈ પક્ષ કે સરકારની નહીં સમગ્ર ગુજરાતની યોજના છે અને આ યોજનાની મુખ્ય કેનાલના...

બુલેટ ટ્રેન : જમીન અધિગ્રહણ હવે એક જટિલ સમસ્યા બની

હાલ ખેડુતો જમીનના વળતરને લઇને સૌથી વધારે વિરોધ કરી રહ્યા : સરકાર વહેલી તકે પ્રોજેક્ટ પૂર્ણ કરવા ઇચ્છુક અમદાવાદ,તા. ૧૧વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મહત્વકાંક્ષી બુલેટ...

ઈન્ટર કોલેજની કબડ્ડીમાં બે ટીમની વચ્ચે મારામારી

અમદાવાદ, તા.૭ શહેરના કાંકરિયા સ્થિત ટ્રાન્સ્ટેડિયા એરેના ક્લબમાં આજે યોજાયેલી કબડ્ડીની મેચમાં બે ટીમો વચ્ચે અચાનક કોઇક કારણસર મારામારી થઈ હતી જેને...

યુવાનને રિવોલ્વર માટે સહાય કરનારા કોન્સ્ટેબલની ધરપકડ

પોલીસ હેડકવાર્ટરમાં ફરજ બજાવતાં ગજેન્દ્રસિંહ વિહોલ નામના પોલીસ કોન્સ્ટેબલની ધરપકડ કરતા ભારે ચકચાર અમદાવાદ, તા.૭ શહેરના ઘાડલોડિયા વિસ્તારમાં એક ફાયનાન્સ કંપનીમાં ફાયરીંગ સાથે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read