Sunday, August 30, 2026
HomeGujarat

Gujarat

કડાણા ડેમ ૧૦૦ ટકા ભરાતા હાઇ એલર્ટ પર 7 ગેટ ખુલ્લા મૂકાયા

કડાણા,ઉપરવાસમાંથી પાણીની આવક થવાને લીધે કડાણા ડેમ ૧૦૦ ટકા ભરાતા હાઇ એલર્ટ પર મુકાયો છે. મહી નદીમાં પાણી છોડાતા કાંઠાના વિસ્તારોને સતર્ક રહેવા જણાવાયું...

અમદાવાદમાં ખાનગી બસોના પ્રવેશ પર પ્રતિબંધ યથાવત્, સુપ્રીમે પ્રતિબંધ હટાવી લેવાની અરજી ફગાવી

અમદાવાદ : અમદાવાદ શહેરમાં ખાનગી બસોની એન્ટ્રી અંગેની બસ સંચાલકોની અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. અગાઉ ગુજરાત હાઇકોર્ટે પણ શહેરમાં સવારે 8 વાગ્યાથી...

વર્લ્ડ રોબોટિક્સ ઓલોમ્પિયાડ” મા દિવ્યપથ સ્કૂલ, મેમનગર ની ટીમ Next Generation Tech ના સિતારાઓએ બાજી મારી

વર્લ્ડ રોબોટિક્સ ઓલોમ્પિયાડ દ્વારા સાણંદ સ્થિત એપલ ગ્લોબલ સ્કૂલ ખાતે યોજાયેલ પ્રાદેશિક કક્ષાની ઓલોમ્પિયાડ પરીક્ષા કે જેનો વિષય "Future Innovative Programme" હતો. તેમાં દિવ્યપથ...

ભાવનગરના હીરાના દલાલની હત્યા, મૃતદેહને સળગાવતા 3 શખ્સ ઝબ્બે

ભાવનગર : શહેરના હાદાનગર વિસ્તાર ખાતે આવેલ સર્વોદય સોસાયટી ખાતે રહેતા અને છેલ્લા ૨૦ વર્ષથી અલગ અલગ જગ્યાએ હીરાની દલાલીનું કામ કરતા યુવાનને તળાજામાં...

અમદાવાદના શેલા વિસ્તારમાં પડેલો મહાકાય ભુવો.. લોકો માટે માથાના દુ:ખાવા સમાન

સ્માર્ટ સિટી અને આઈકોનિક રોડ બનાવી અમદાવાદને સિંગાપોર સાથે સરખાવવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન અને શહેરી વિકાસ સત્તામંડળ ફક્ત દેખાડા પૂરતા પ્રયાસ કરે છે. તેનો...

વિદેશી યુવતીએ ગાંધીનગરની ઇન્ડસ યુનિવર્સિટીના ઇન્ટરનેશનલ ડાયરેક્ટરે છેડતી કરી હોવાની ફરિયાદ બોપલ પોલીસ સ્ટેશનમાં નોંધવી

ગાંધીનગરના કલોલ તાલુકાના રાંચકડા ગામમાં આવેલી ઇન્ડસ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદેશી વિદ્યાર્થીઓની બોપલ રેલવે ગરનાળા પાસે આવેલી નીલકંઠ સોસાયટીમાં હોસ્ટેલ આવેલી છે. જ્યાં રહેતા...

વડોદરાના હરિભક્તોની સ્વામિનારાયણ સંપ્રદાયના લંપટ સાધુઓ સામે લડાઇ

વડોદરા : આજવારોડ ઉપર આવેલા એક પાર્ટી પ્લોટમાં રવિવારની સાંજે સ્વામિનારાયણ સંપ્રદાયના હરિભક્તો દ્વારા સંપ્રદાયના લંપટ સંતોને હટાવવાના એલાન સાથે 'સનાતન ધર્મ રક્ષક સભા'નું...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read