Sunday, August 30, 2026
HomeGujarat

Gujarat

અમરેલીના નવા માર્કેટીંગ યાર્ડમાં આવેલા ગોડાઉનમાં ઘઉંની ગુણીઓ પડતા પાંચ મજૂરો દબાયા, એકનું મોત:

અમરેલીના નવા માર્કેટીંગ યાર્ડમાં આવેલા એક ગોડાઉનમાં ઘઉંની ગુણો ઉતારતી સમયે અકસ્માતે ગુણીઓ પડતા પાંચ મજૂરો દબાયા હતા. જેમાં એક મજૂરનું મોત નિપજ્યું છે...

અમદાવાદમાં બૂટલેગરના દીકરાનું અપહરણ થતાં વિસ્તાર બાનમાં લીધો, યુવકનું અપહરણ કરી માર માર્યો

અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારના કુખ્યાત બૂટલેગરના પુત્રનું મોંઘીદાટ કારમાં આવેલા શખ્સોએ અપહરણ કરીને ઢોર માર માર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ ઘટના બાદ બુટલેગરના...

તહેવાર ટાણે સીંગતેલ-કપાસિયા તેલના ભાવમાં ભડકો

દેશભરમાં આજે લોકો ગણેશોત્સવ ઉજવી રહ્યાં છે. જોકે, બાપ્પાના આગમનની સાથે ગુજરાતમાં મોંઘવારીનો પણ પ્રવેશ થઈ ચુક્યો છે. તહેવારમાં ઘરે વિવિધ પ્રકારની વાનગીઓ બનતી...

આદિત્ય અલ્ટ્રા સ્ટીલનો આઇપીઓ સબસ્ક્રિપ્શન માટે 09 સપ્ટેમ્બરે ખૂલશે

અમદાવાદ : કામધેનુ બ્રાન્ડ હેઠળ ટીએમટી બાર્સ જેવી રોલ્ડ સ્ટીલ પ્રોડક્ટ્સના ઉત્પાદક આદિત્ય અલ્ટ્રા સ્ટીલ લિમિટેડનો 74 લાખ શેર્સનો ફ્રેશ ઇશ્યૂ સબસ્ક્રિપ્શન માટે 09...

ગોંડલ માર્કેટ યાર્ડમાં 600 કિલો પ્રતિબંધિત ચાઇનીઝ લસણ મળી આવતાં ઉહાપોહ મચી ગયો

ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં બે દિવસ પહેલાં થયેલી લસણની આવકમાં ચાઇનીઝ લસણનાં પણ ૩૦ બોરી (અંદાજે 600 કિલો) મળી આવતા ઉહાપોહ મચી ગયો છે અને...

વેલ્ડીંગ રોડની ચોરી કરવાના કિસ્સામાં ગોધરાની તાડપત્રી ગેંગના સભ્ય સહિત ત્રણની જિલ્લા પોલીસે ધરપકડ કરી

દુમાડ ચોકડી પાસે પાર્ક કરેલી એક ટ્રકમાંથી લાખો રૂપિયાના વેલ્ડીંગ રોડની ચોરી કરવાના કિસ્સામાં ગોધરાની તાડપત્રી ગેંગના સભ્ય સહિત ત્રણની જિલ્લા પોલીસે ધરપકડ કરી...

ગુજરાતના અંબાજીમાં ભાદરવી પૂનમનો મહામેળો યોજાશે,સુરક્ષા-સલામતી, પ્રચાર-પ્રસાર સહિતની બાબતોનું ધ્યાન રાખવા તંત્ર સજ્જ

બનાસકાંઠા જિલ્લામાં આવેલા વિશ્વપ્રસિદ્ધ મા અંબેના ધામ અંબાજી ખાતે દર વર્ષે આસ્થાના મહાકુંભ સમાન ભાદરવી પૂનમનો મહામેળો યોજાય છે. જેમાં ગુજરાત અને દેશભરમાંથી શ્રદ્ધાળુઓ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read