Thursday, November 26, 2026
HomeGujarat

Gujarat

અમદાવાદમાં ઘી કાંટા વિસ્તારમાં આવેલા પંચભાઈની પોળમાં કાપડની દુકાનમાં ભીષણ આગ

અમદાવાદમાં ઘી કાંટા વિસ્તારમાં આવેલા પંચભાઈની પોળમાં કાપડની દુકાનમાં ભીષણ આગ લાગવાની ઘટના બની છે. આગ લાગવાની ઘટનાને પગલે ફાયરબિગ્રેડની ચાર ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી...

નીતિ આયોગ અને જનઆગ્રહે ડેટા-સંચાલિત શહેરી વિકાસને મજબૂત બનાવવા માટે સિટી ડેટા અને એનાલિટિક્સ પ્લેટફોર્મ (CDAP) લોન્ચ કર્યું

નીતિ આયોગે, જનઆગ્રહ સાથે મળીને, 20 નવેમ્બરના રોજ ભારતમાં શહેરી ડેટા માટે એક સંકલિત પ્લેટફોર્મ, સિટી ડેટા અને એનાલિટિક્સ પ્લેટફોર્મ (CDAP) લોન્ચ કર્યું. નીતિ...

ગુજરાતના સિનિયરોને સશક્ત બનાવવા તરફ એક મહત્વપૂર્ણ પગલું: જેન એસ લાઈફ અને મલ્ટી ટાસ્કીંગ મોમીઝ (એમટીએમ) વચ્ચે નવીભાગીદારી.

ગુજરાત, 2025: ભારતનું પ્રથમ એવું લાઇફસ્ટાઇલ એપ, જે ખાસ કરીને 55 વર્ષથી વધુ વયના નાગરિકો માટે બનાવાયું છે- જેન એસ લાઈફ ,આજે ગુજરાતની જાણીતી...

જે વાણીની પાછળ અર્થ દોડે એ સાધુવાણી-ઋષિવાણી કહેવાય અને અર્થની પાછળ જે વાણી દોડે એ અસાધુ વાણી છે.

ગૌરી,ગાયત્રી,ગંગા,ગીતા અને ગૌમાતા આપણું માતૃપંચક છે.માતારુપી ગુરુ સંશય,સંદેહ અને ભ્રમ મટાડે છે કારણ કે આ ત્રણેયથી મોહ ઉત્પન્ન થાય છે,ગુરુ મોહ મટાડવાનું કાર્ય કરે...

SAL ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સિસ દ્વારા વર્લ્ડ એન્ટીમાઇક્રોબિયલ રેસિસ્ટન્સઅવેરનેસ વીક (WAAW) 2025નું કરાયું આયોજન

અમદાવાદઃ WHO દ્વારા આયોજિત “વર્લ્ડ એન્ટીમાઇક્રોબિયલ રેસિસ્ટન્સ અવેરનેસ વીક” (WAAW) દર વર્ષે 18મી થી 24મી નવેમ્બર વચ્ચે વિશ્વભરમાં મનાવવામાં આવે છે. એન્ટીમાઇક્રોબિયલ રેસિસ્ટન્સ (AMR)...

સેમસંગ દ્વારા R20 અલ્ટ્રાસાઉન્ડ સિસ્ટમ લોન્ચકરીને નેક્સ્ટ- જેન AI સાથે જનરલ ઈમેજિંગમાં નવો દાખલો બેસાડાયો

સેમસંગના ક્રિસ્ટલ આર્કિટેક્ચર™ દ્વારા પાવર્ડ R20 ક્લિનિકલ એપ્લિકેશન્સની વ્યાપક શ્રેણીમાં ઉત્કૃષ્ટ ઈમેજ ક્લેરિટી, કોન્ટ્રાસ્ટ અને ડાયગ્નોસ્ટિક અચૂકતા પ્રદાન કરેછે. • AI- પ્રેરિત ઓટોમેશન ટૂલ્સ...

ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝ ગ્રુપ અને ગ્લોબલ પાર્ટર્નર્સનો કામના નવા યુગ માટે સુખાકારીને નવેસરથી વ્યાખ્યા કરવાનો ઉદ્દેશ્ય

ગ્લોબલ સેન્ટર ફોર હેલ્થી વર્કપ્લેસીસ (જીસીએચડબ્લ્યુ) અને આરોગ્ય વર્લ્ડ સાથેની ભાગીદારીમાં ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝ ગ્રુપે મુંબઈમાં ગોદરેજ વન ખાતે 20-21 નવેમ્બરના રોજ યોજાયેલી 14મી વાર્ષિક...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read