Sunday, October 11, 2026

Surat

સુરત : યોગીચોકના સલૂનવાળાએ મંગાવ્યું હતું 24.60 લાખનું ડ્રગ્સ, ખેપીયાઓ ઝડપાઈ જતા ભાંડો ફૂટ્યો

બનાસકાંઠામાં બે યુવાનો ડ્રગ્સના જથ્થા સાથે પકડાયા, આ શખ્સોએ ડ્રગ્સ સુરતના યોગી ચોકમાં આવેલા સલૂન માલિક અને મૂળ ભાવનગરના વ્યક્તિને આ માલ આપવા નીકળ્યા હોવાની...

ડૉક્ટરને પ્રિસ્ક્રિપ્શન વગર ટોસિલિઝૂમેબ આપ્યું, ગઠિયાઓએ 2.30 લાખમાં વેચ્યું

સુરતના મેડિકલ સ્ટોર સંચાલકને 'ધરમ કરતા ધાડ પડી,' જો તમે મેડિકલ સ્ટોર સંચાલક હોવ તો ચોક્કસ વાંચજો કેવી મુસીબતમાં મૂકાયો વેપારી સુરત : સુરતમાં  ટોસિલિઝુમેબઇજેક્શનની...

ઘરકંકાસે એન્જિનિયર પતિનો ભોગ લીધો, શિક્ષિકા પત્ની સાથે ઝઘડા બાદ આપઘાત કર્યો

પતિ-પત્ની વચ્ચેના ઝઘડાએ મોટું સ્વરૂપ ઘારણ કરી લેતા કરૂણાંતિકા, સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં રહેતા શિક્ષિત પરિવારમાં ઘટી અઘટિત ઘટના સુરત : સુરતના પાંડેસરા વિસ્તારમાં રહેતા...

‘તેરા સિર્ફ દિમાગ ખરાબ હૈ, મેં બંદા હી ખરાબ હું…’ એક વીડિયો મીતના મોતનું કારણ બન્યો

સોશિયલ મીડિયા પર સ્ટંટના વીડિયો અપલોડ કરવાની લ્હાયમાં સુરતના એક વિદ્યાર્થીએ પોતાનો જીવ ગુમાવ્યો છે. માતાપિતાની જાણ બહાર સ્ટંટ કરવા ગયેલો ધોરણ 8 નો...

હોસ્પિટલની જરૂરિયાતો પૂર્ણઃ સુરતને દૈનિક ૧૬૦ મેટ્રિક ટન ઓકિસજન પુરવઠો ઉપલબ્ધ

સુરત : કોરોના કટોકટી વચ્ચે જયારે એપ્રિલ મહિના દરમિયાન કોરોના કેસોમાં ઉછાળો આવતા ઓકિસજનના વપરાશમાં પણ એકાએક અકલ્પનીય વધારો નોંધાયો હતો, દેશભરમાં કોવિડ કેસોમાં...

સુરત : 11 દિવસનું બાળક કોરોનાની ઝપટમાં, રેમડેસિવીર માટે પરિવાર મારી રહ્યું છે વલખા

જન્મ લેતાની સાથે જ જિંદગી સાથે સંઘર્ષ, સુરતના આ માસૂમને બચાવવા માટે નોન-કોવીડ હૉસ્પિટલ હોવા છતાં અપાઈ રહી છે સારવાર સુરત : સુરત માં સતત...

‘વેક્સીન કેમ નથી લીધી’ તેવું કહીને સુરત મનપાએ દુકાનદારને 1000 રૂપિયાનો દંડ ફટકાર્યો

સુરત :હાલ સમગ્ર ગુજરાતમાં વેક્સીનેશન અભિયાન પૂરજોશમાં ચાલી રહ્યું છે. તો બીજી તરફ વેક્સીનેશન લેવામાં લોકોમાં અવેરનેસ પણ જોવા મળી છે. જેમ ટેસ્ટિંગ કરાવવા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read