Monday, September 14, 2026
HomeAhmedabadCorona Vaccine : કોરોના રસીના બંને ડોઝ લીધા બાદ 98% મોતનું જોખમ...

Corona Vaccine : કોરોના રસીના બંને ડોઝ લીધા બાદ 98% મોતનું જોખમ ઘટે છે

Date:

Related stories

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

                            તત્વિનિટી (Tatvinity)  – કનેક્ટ ટુ ધી ઈનફિનાઈટ

બિઝનેસમાં સફળતા સાથે ચેતનાનો સંવાદ: કૃતિ ત્રિવેદી દ્વારા 'તત્વિનિટી...

પાંચ વર્ષની પૂર્ણાહૂતિ પર ઝિગલી પૅટ કેરે વાર્ષિક હેલ્થ...

• પપી, એડલ્ટ અને વધુ ઉંમરના શ્વાનની સંભાળ માટેના...

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

Corona Vaccine Survey :  ચંદીગઢની સંશોધન સંસ્થાએ કરેલ સર્વના આધારે નિતિ આયોગના સભ્ય ડો. વી. કે. પૌલે નિવેદન આપ્યું છે કે, કોરોના રસીના બંને ડોઝ લીધા બાદ 98% કોરોનાનું સંક્રમણ ઘટી જાય છે.સરકારે પંજાબમાં પોલીસ કર્મીઓ પર કરવામાં આવેલી સ્ટડીના (Study) આ અહેવાલ આપ્યો છે. ચંદીગઢની વેટરનરી એજ્યુકેશન એન્ડ રિસર્ચની અનુસ્નાતક સંસ્થા (PGIVER) અને પંજાબ સરકારે સાથે મળીને આ અભ્યાસ કર્યો હતો.ચંદીગઢ સંશોધન સંસ્થાએ કરેલ સર્વના આંકડાની વાત કરવામાં આવે તો, પંજાબના 4,868 પોલીસ કર્મીઓએ વેક્સિન લીધી નહોતી, તેમાંથી 15 પોલીસ કર્મીઓના કોરોનાના કારણે મોત થયા છે. જ્યારે 42,720 પોલીસ કર્મીઓએ બંને ડોઝ લીધા હતા, જેમાંથી માત્ર 2 કર્મચારીઓના કોરોનાના કારણે મોત થયા હતા.આથી, આ સર્વના આધારે નિતિ આયોગના સભ્ય ડો.વી. કે. પૌલે (V.K. Paul) નિવેદન આપ્યું છે કે, કોરોના રસીનો પ્રથમ ડોઝ મુત્યુ સામે  92% રક્ષણ મેળવી શકાય છે.મહત્વપૂર્ણ છે કે, હાલ કોરોના સંક્રમણને રોકવા માટે એકમાત્ર રામબાણ ઈલાજ વેક્સિનને (Vaccine) જ માનવામાં આવે છે. સરકારે પણ 21 જૂનથી સ્થળ પર જ રજીસ્ટ્રેશન કરીને વેક્સિન આપવા માટેની કવાયત હાથ ધરી છે. ત્યારે, આ સર્વના આધારે વેક્સિનને પણ વેગ મળશે.

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

                            તત્વિનિટી (Tatvinity)  – કનેક્ટ ટુ ધી ઈનફિનાઈટ

બિઝનેસમાં સફળતા સાથે ચેતનાનો સંવાદ: કૃતિ ત્રિવેદી દ્વારા 'તત્વિનિટી...

પાંચ વર્ષની પૂર્ણાહૂતિ પર ઝિગલી પૅટ કેરે વાર્ષિક હેલ્થ...

• પપી, એડલ્ટ અને વધુ ઉંમરના શ્વાનની સંભાળ માટેના...

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here