Monday, October 5, 2026
HomeGujaratરાજ્યમાં હજુ બે દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી

રાજ્યમાં હજુ બે દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી

Date:

Related stories

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

રાજ્યના મોટાભાગના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. આમ ગુજરાત સહિત દેશમાં ચાર વર્ષથી ચોમાસું મોડું વિદાય લે છે. સૌરાષ્ટ્રમાં ‘ભાદરવાનો તડકો’ ભૂતકાળ બન્યો હોય તેવું લાગી રહ્યું છે. જ્યારે દેશમાં ચોમાસું દક્ષિણમાં બેસે છે અને કેરલથી વિદાય લે છે, તેમજ પશ્ચિમે કચ્છ, રાજસ્થાનથી વિદાય લે છે. તેવામાં ગુજરાતમાં વરસાદની વાત કરીએ તો આજે (6 સપ્ટેમ્બર) સુધી કુલ સરેરાશ 96 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં દક્ષિણ ગુજરાતમાં મૌસમનો 101 ટકા વરસાદ, સૌરાષ્ટ્રમાં સૌથી ઓછો 87 ટકા અને કચ્છમાં 88 ટકા વરસાદ થયો છે.ગુજરાતમાં આજ સુધીમાં મૌસમનો 96 ટકા વરસાદ વરસ્યો છે અને અનેક તાલુકાઓમાં તો 100 ટકાથી વધુ વરસાદ થયો છે. આ દરમિયાન હવામાન વિભાગે રાજ્યમાં હજુ બે દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. પરંતુ આ પછી પણ ચોમાસુ વિદાય લેવાના મૂડમાં ન હોય તેવું લાગી રહ્યું છે.રાજ્યમાં આગામી 7-8 સપ્ટેમ્બરના રોજ સૌરાષ્ટ્ર, ઉત્તર અને દક્ષિણ ગુજરાત સહિતના જિલ્લામાં ભારે વરસાદને પગલે યલો-ઑરેન્જ અને રેડ ઍલર્ટ જાહેર કર્યું છે. જ્યારે આગામી 22 સપ્ટેમ્બરથી નવરાત્રિની શરુઆત થવા જઈ રહી છે, ત્યારે નવરાત્રિ ટાણે પણ ચોમાસુ સક્રિય રહેવાની શક્યતા છે. ચોમાસાની વિદાય ગાંધીજયંતિ આસપાસ થઈ શકે છે.

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here