Sunday, October 18, 2026
HomeEntertainmentBollywoodઇમરાન હાશ્મીએ સલમાન ખાનની આગામી ફિલ્મનો હિસ્સો હોવાનો ઇન્કાર કર્યો

ઇમરાન હાશ્મીએ સલમાન ખાનની આગામી ફિલ્મનો હિસ્સો હોવાનો ઇન્કાર કર્યો

Date:

Related stories

અમદાવાદ મંડળની મોટી પહેલ: હવે ટ્રેનમાં મળશે વધુ ઉત્તમ...

અમદાવાદ-સહરસા એક્સપ્રેસમાં શરૂ થઈ અપગ્રેડેડ ઑન-બોર્ડ હાઉસકીપિંગ અને લિનન...

સપ્તમીએ પ્રગટેલા કાલરાત્રિનાં બે સ્વરૂપ એટલે કે પાવાગઢની કાળકા...

હમણાં જ્યાં જુવો ત્યાં સનાતન ધર્મ ને ટેગ કરીને...

રાજપીપલાના વેપારીનો રૂ. 3 લાખનો ચેક રિટર્ન થતા આરોપીને...

રૂ.3લાખ ૮% લેખે ફરીયાદીને દિન ૬૦ માં ચુકવવાનો પણ...

ફ્રીઝ આઉટ: ફાસ્ટ્રેક ઓશિયેનિક્સ હાઇપરફિક્સેશનને બર્ફીલી દુનિયામાં ફેરવે છે

ઓશિયેનિક્સની નવી પોલર એડિશન દ્વારા ફાસ્ટ્રેકની “Never Same, Never...

ક્રોમાએ મેગા ફેસ્ટિવ સેવિંગ્સ સાથે ‘ફેસ્ટિવલ ઓફ ડ્રીમ્સ’નો પ્રારંભ...

એપલ ડિવાઇસિસ ઉપર સ્પેશિયલ ઑફર્સ, આકર્ષક EMI ઓપ્શન અને...

આ નવરાત્રિએ ICICI લાઇફ ઇન્શ્યોરન્સે નાણાકીય વર્ષ 2026-27ના અંત...

મુંબઈ, 15 ઓક્ટોબર, 2026 : નવરાત્રિના પાવન પર્વ પર...

મુંબઇ : છેલ્લા કેટલાય સમયથી ઇમરાન હાશ્મી સલમાન ખાનની આવનારી ફિલ્મ ટાઇગર થ્રીનો હિસ્સો હોવાની બોલીવૂડ તથા મીડિયામાં ચર્ચા છે. આ ફિલ્મમાં તે ખલનાયક તરીકે જોવા મળવાનો છે તેવી વાત થઇ રહી છે. જોકે ઇમરાન હાશ્મીએ હાલમાં આ ફિલ્મનો હિસ્સો હોવાની વાતને નકારી કાઢી હતી. ઇમરાન હાશ્મીએ હાલમાં આપેલા એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, મેં કદી એવું કહ્યું નથી કે હું ટાઇગર થ્રીમા કામ કરી રહ્યો છું. હું દરેકને કહેવા માંગુ છું કે હું આ ફિલ્મનો હિસ્સો નથી. હા, જો આ ફિલ્મમાં હું કામ કરતો હોઇશ તો મારા પ્રશંસકો એ જાણીને ખુશ થશે. પરંતુ હાલ તો હું આ ફિલ્મનો હિસ્સો નથી. તેણે એમ પણ કહ્યું હતું કે હજુ પણ નથી જાણતો કે હું આ ફિલ્મનો હિસ્સો છું કે નહીં ? મને સત્તાવાર રીતે ફિલ્મનિર્માતાએ આ બાબતે જણાવ્યું નથી. હું પણ મીડિયાના સમાચાર કેટલાય સમયથી  સાંભળી અને વાંચી રહ્યો છું કે હું સલમાન ખાનની ટાઇગર થ્રીમાં વિલન તરીકે કામ કરી રહ્યો છું. તમે લોકો ટાઇગરને મળો તો જરૂર આ વાતની સ્પષ્ટતા કરી લેશો. ઉલ્લેખનીય છે કે, આ ફિલ્મના નિર્માતા કે પછી સલમાન ખાન તરફથી ઇમરાન હાશ્મી આ ફિલ્મનો હિસ્સો છે તેવી કોઇ સ્પષ્ટતા કરવામાં આવી નથી. 

અમદાવાદ મંડળની મોટી પહેલ: હવે ટ્રેનમાં મળશે વધુ ઉત્તમ...

અમદાવાદ-સહરસા એક્સપ્રેસમાં શરૂ થઈ અપગ્રેડેડ ઑન-બોર્ડ હાઉસકીપિંગ અને લિનન...

સપ્તમીએ પ્રગટેલા કાલરાત્રિનાં બે સ્વરૂપ એટલે કે પાવાગઢની કાળકા...

હમણાં જ્યાં જુવો ત્યાં સનાતન ધર્મ ને ટેગ કરીને...

રાજપીપલાના વેપારીનો રૂ. 3 લાખનો ચેક રિટર્ન થતા આરોપીને...

રૂ.3લાખ ૮% લેખે ફરીયાદીને દિન ૬૦ માં ચુકવવાનો પણ...

ફ્રીઝ આઉટ: ફાસ્ટ્રેક ઓશિયેનિક્સ હાઇપરફિક્સેશનને બર્ફીલી દુનિયામાં ફેરવે છે

ઓશિયેનિક્સની નવી પોલર એડિશન દ્વારા ફાસ્ટ્રેકની “Never Same, Never...

ક્રોમાએ મેગા ફેસ્ટિવ સેવિંગ્સ સાથે ‘ફેસ્ટિવલ ઓફ ડ્રીમ્સ’નો પ્રારંભ...

એપલ ડિવાઇસિસ ઉપર સ્પેશિયલ ઑફર્સ, આકર્ષક EMI ઓપ્શન અને...

આ નવરાત્રિએ ICICI લાઇફ ઇન્શ્યોરન્સે નાણાકીય વર્ષ 2026-27ના અંત...

મુંબઈ, 15 ઓક્ટોબર, 2026 : નવરાત્રિના પાવન પર્વ પર...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here