Saturday, October 17, 2026
HomeEntertainmentBollywoodમાધવન તેના પુત્રને સ્વિમિંગની તાલીમ આપવા દુબઈ શિફ્ટ થયો

માધવન તેના પુત્રને સ્વિમિંગની તાલીમ આપવા દુબઈ શિફ્ટ થયો

Date:

Related stories

અમદાવાદ મંડળની મોટી પહેલ: હવે ટ્રેનમાં મળશે વધુ ઉત્તમ...

અમદાવાદ-સહરસા એક્સપ્રેસમાં શરૂ થઈ અપગ્રેડેડ ઑન-બોર્ડ હાઉસકીપિંગ અને લિનન...

સપ્તમીએ પ્રગટેલા કાલરાત્રિનાં બે સ્વરૂપ એટલે કે પાવાગઢની કાળકા...

હમણાં જ્યાં જુવો ત્યાં સનાતન ધર્મ ને ટેગ કરીને...

રાજપીપલાના વેપારીનો રૂ. 3 લાખનો ચેક રિટર્ન થતા આરોપીને...

રૂ.3લાખ ૮% લેખે ફરીયાદીને દિન ૬૦ માં ચુકવવાનો પણ...

ફ્રીઝ આઉટ: ફાસ્ટ્રેક ઓશિયેનિક્સ હાઇપરફિક્સેશનને બર્ફીલી દુનિયામાં ફેરવે છે

ઓશિયેનિક્સની નવી પોલર એડિશન દ્વારા ફાસ્ટ્રેકની “Never Same, Never...

ક્રોમાએ મેગા ફેસ્ટિવ સેવિંગ્સ સાથે ‘ફેસ્ટિવલ ઓફ ડ્રીમ્સ’નો પ્રારંભ...

એપલ ડિવાઇસિસ ઉપર સ્પેશિયલ ઑફર્સ, આકર્ષક EMI ઓપ્શન અને...

આ નવરાત્રિએ ICICI લાઇફ ઇન્શ્યોરન્સે નાણાકીય વર્ષ 2026-27ના અંત...

મુંબઈ, 15 ઓક્ટોબર, 2026 : નવરાત્રિના પાવન પર્વ પર...

વેદાંતે ઓક્ટોબરમાં જૂનિયર નેશનલ એક્વાટિક ચેમ્પિયનશિપમાં મહારાષ્ટ્ર માટે ટોટલ 7 મેડલ જીત્યા હતા

એક્ટર આર માધવનને સ્પોર્ટ્સ પ્રત્યે ઘણો લગાવ છે. તેને બોક્સિંગ પર બનેલી ફિલ્મ સાલા ખડૂસમાં લીડ રોલ પણ કર્યો હતો. હવે માધવનો દીકરા વેદાંતને ઓલિમ્પિક ચેમ્પિયન બનાવવાની તૈયારીમાં લાગી ગયો છે. વેદાંતને સારી ફેસિલિટી અને ટ્રેનિંગ અપાવવા માટે તે દુબઈ શિફ્ટ થઈ ગયો છે. 16 વર્ષનો વેદાંત પહેલાથી જ નેશનલ સ્વિમિંગ મેડલિસ્ટ છે ‘રહેના હૈ તેરે દિલ મે’ ફેમ એક્ટર માધવન ઈચ્છે છે કે વેદાંતને સૌથી મોટી સ્પોર્ટિંગ ઈવેન્ટ માટે શ્રેષ્ઠ સુવિધાઓ મળે. એક ઈન્ટરવ્યુમાં તેને આ વાતને કન્ફર્મ કરી છે કે તે પત્ની સરિતા બિરજે અને દીકરા વેદાંતની સાથે દુબઈમાં છે. માધવનનું કહેવું છે કે, મુંબઈમાં મોટા સ્વિમિંગ પૂલ અથવા તો કોવિડના કારણે બંધ છે અથવા ત્યાં સુવિધાઓ નથી. અમે અહીં વેદાંતની સાથે છીએ, જ્યાં તે મોટા પૂલમાં ટ્રેનિંગ લે છે. તે ઓલિમ્પિકનું સપનુ પૂરું કરવામાં મહેનત કરી રહ્યો છે. આ પ્રયાસમાં સરિતા અને હું હંમેશાં તેની સાથે છીએ.માધવને વેદાંતને એક્ટિંગમાં ન આવવા વિશે પણ વાત કરી. તેને કહ્યું કે, તેને હંમેશાંથી વિશ્વાસ રહ્યો છે કે બાળકો તેમના જીવનમાં શું કરવા માગે છે તેની પસંદ તેમને જાતે કરવી જોઈએ. માધવને કહ્યું, તે આખી દુનિયામાં સ્વિમિંગ ચેમ્પિયનશિપ જીતી રહ્યો છે અને અને અમને ગૌરવની અનુભૂતિ કરાવી રહ્યો છે, અમે તેનાથી ઘણા ખુશ છીએ. એક્ટરે તમામ સ્ટારના માતા-પિતાને સલાહ પણ આપી છે. માધવને કહ્યું કે, તેમને તેમના બાળકોને ઉડવા દેવા જોઈએ. તેને આગળ કહ્યું, મને કોઈ પસ્તાવો નથી કે વેદાંત એક્ટર નથી બન્યો. તેના દ્વારા પસંદ કરવામાં આવેલું પ્રોફેશન મારા માટે મારી કરિયર કરતા વધારે મહત્ત્વનું છે.વેદાંતે ઓક્ટોબરમાં જૂનિયર નેશનલ એક્વાટિક ચેમ્પિયનશિપમાં મહારાષ્ટ્ર માટે ટોટલ 7 મેડલ જીત્યા હતા. તેને બેંગ્લુરુમાં બસવનગુડી એક્વાટિક સેન્ટરમાં આયોજિત સ્વિમિંગ ચેમ્પિયનશિપમાં 4 સિલ્વર અને 3 બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યા હતા. વેદાંતે 800 મીટ ફ્રીસ્ટાઈલ સ્વિમિંગ, 1500 મીટર ફ્રીસ્ટાઈલ સ્વિમિંગ, 4×100 મીટર ફ્રીસ્ટાઈલ સ્વિમિંગ અને 4×200 મીટર ફ્રિસ્ટાઈલ સ્વિમિંગ રિલે ઈવેન્ટમાં સિલ્વર મેડલ જીત્યા હતા. 100 મીટર, 200 મીટર, અને 400 મીટર ફ્રીસ્ટાઈલ સ્વિમિંગ ઈવેન્ટમાં તેને બ્રોન્ઝ મેડલ જીત્યા હતા. તેના પર ફેન્સ સહિત ઘણા સેલેબ્સે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને આર માધવનને અભિનંદન પાઠવ્યા હતા. તે ઉપરાંત દીકરાના સારા ઉછેર માટે માધવનના વખાણ પણ કર્યા હતા.

અમદાવાદ મંડળની મોટી પહેલ: હવે ટ્રેનમાં મળશે વધુ ઉત્તમ...

અમદાવાદ-સહરસા એક્સપ્રેસમાં શરૂ થઈ અપગ્રેડેડ ઑન-બોર્ડ હાઉસકીપિંગ અને લિનન...

સપ્તમીએ પ્રગટેલા કાલરાત્રિનાં બે સ્વરૂપ એટલે કે પાવાગઢની કાળકા...

હમણાં જ્યાં જુવો ત્યાં સનાતન ધર્મ ને ટેગ કરીને...

રાજપીપલાના વેપારીનો રૂ. 3 લાખનો ચેક રિટર્ન થતા આરોપીને...

રૂ.3લાખ ૮% લેખે ફરીયાદીને દિન ૬૦ માં ચુકવવાનો પણ...

ફ્રીઝ આઉટ: ફાસ્ટ્રેક ઓશિયેનિક્સ હાઇપરફિક્સેશનને બર્ફીલી દુનિયામાં ફેરવે છે

ઓશિયેનિક્સની નવી પોલર એડિશન દ્વારા ફાસ્ટ્રેકની “Never Same, Never...

ક્રોમાએ મેગા ફેસ્ટિવ સેવિંગ્સ સાથે ‘ફેસ્ટિવલ ઓફ ડ્રીમ્સ’નો પ્રારંભ...

એપલ ડિવાઇસિસ ઉપર સ્પેશિયલ ઑફર્સ, આકર્ષક EMI ઓપ્શન અને...

આ નવરાત્રિએ ICICI લાઇફ ઇન્શ્યોરન્સે નાણાકીય વર્ષ 2026-27ના અંત...

મુંબઈ, 15 ઓક્ટોબર, 2026 : નવરાત્રિના પાવન પર્વ પર...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here