Wednesday, August 26, 2026
HomeGujaratસુરતમાં પાંચ વર્ષની બાળકીની અપહરણ બાદ હત્યા, દુષ્કર્મની આશંકા

સુરતમાં પાંચ વર્ષની બાળકીની અપહરણ બાદ હત્યા, દુષ્કર્મની આશંકા

Date:

Related stories

પીબીપાર્ટનર્સ કેવી રીતે ગુજરાતના વારિસને ઇન્શ્યોરન્સ આંત્રપ્રિન્યોર (વીમા ઉદ્યોગસાહસિક)...

ગુજરાતના ભાવનગરના મોટર ઇન્શ્યોરન્સ એજન્ટ પાર્ટનર, વારિસ આરીફભાઈ દાસડીયા...

શ્રીભાગવત વિદ્યાપીઠ ખાતે સંસ્કૃત મહાવિદ્યાલય અને ગુરુકુળના નૂતન ભવન...

જયશ્રીકૃષ્ણ સાથે જણાવવાનું કે; શ્રીભાગવતવિદ્યાપીઠ, સોલા, અમદાવાદ ખાતે તા.૨૪/૦૮/૨૦૨૬...

મોમ્સ બિલીફ બ્રાન્ડ હેઠળ કામ કરતી કંપની રેઝ ઓફ...

રેઝ ઓફ બિલીફ લિમિટેડ ('મોમ્સ બિલીફ') ના ₹10ની મૂળ...

ઇન્ડેલ મનીનો રૂ. 500 કરોડના એનસીડી ઇશ્યૂ (રૂ. 250...

• ઇશ્યૂ સાઇઝ રૂ. 500 કરોડ તેના ખુલ્યા તારીખ...

રુદ્ર સંહિતા મુજબ સતી અને પાર્વતી, એ બે બુદ્ધિનાં...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવપુરાણ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- શ્રાવણી અભિષેક. રુદ્ર...

પિયર્સને ઓફિશિયલ PTE AI પ્રેક્ટિસ ટૂલ લોંચ કર્યું, જે...

નવી દિલ્હી, ભારત, 24 ઓગસ્ટ, 2026 : પિયર્સન (FTSE:...

શહેરના છેવાડે આવેલા પુણા વિસ્તારમાં વહેલી સવારે પાર્કિંગ વિસ્તારમાંથી એક પાંચ વર્ષની બાળકીની હત્યાકરાયેલી લાશ મળી આવી હતી. આ ઘટનાની જાણ થતાં પોલીસે ઘટના સ્થળે દોડી જઇને તપાસ શરૂ કરી છે. પાંચ વર્ષીય બાળકી શ્રમજીવી પરિવારની હોવા સાથે તેનું અપહરણ બાદ તેની સાથે દુષ્કર્મ થયા હોવાની આશંકાની વિગતો સામે આવી છે.  મૃતદેહના પોસ્ટમોર્ટમ બાદ આ ખબર પડી શકે છે કે બાળકી સાથે દુષ્કર્મ થયુ હતુ કે નહીં.  પોલીસે એક અપરાધીની ધરપકડ પણ કરી લીધી હોવાની જાણકારી મળી રહી છે.સુરતની સૂરત બગાડતી વધુ એક ઘટના સામે આવતાં સુરતમાં ચકચાર સાથે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. પોલીસની નિષ્ક્રિયતાના પગલે સુરતમાં નાની બાળાઓ સાથે દુષ્કર્મની ઘટનાઓ સતત બનતી આવી છે. ત્યારે વધુ એક ઘટના સામે આવી છે. સુરતના પુણા વિસ્તારમાં રહેતા શ્રમજીવી પરિવારની બાળકીનું બે ઈસમો દ્વારા મોડી રાત્રે અપહરણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તેની સાથે દુષ્કર્મ આચરવાની આશંકા સેવવામાં આવી રહી છે.દુષ્કર્મ બાદ હત્યા કરી નાખવામાં આવી હતી. જોકે, આ બાળકીની હત્યા કરાયેલી લાશ સુરતના પુણા વિસ્તારમાં આવેલા ભયાનગર નાયક પાર્કિંગ પ્લોટમાંથી મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. આ ઘટનાની જાણકારી મળતાં સ્થાનિક લોકોએ ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો.આ મામલે તપાસ શરૂ કરી હતી ત્યારે આ બાળકી નજીકમાં શ્રમજીવી પરિવારમાં રહેતી હોવાની વિગતો સામે આવી હતી અને પરિવાર સાથે સુતેલી હોવા દરમિયાન જ તેનું બે ઈસમો દ્વારા પણ કર્યા હોવાનું તપાસમાં સામે આવ્યું હતું. જોકે, પોલીસે ગણતરીની કલાકોમાં એક આરોપીની ધરપકડ કરી તેની પૂછપરછ શરૂ કરી હતી ત્યારે બીજા આરોપીને ઝડપી પાડવા માટે અલગ અલગ ટીમો બનાવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

પીબીપાર્ટનર્સ કેવી રીતે ગુજરાતના વારિસને ઇન્શ્યોરન્સ આંત્રપ્રિન્યોર (વીમા ઉદ્યોગસાહસિક)...

ગુજરાતના ભાવનગરના મોટર ઇન્શ્યોરન્સ એજન્ટ પાર્ટનર, વારિસ આરીફભાઈ દાસડીયા...

શ્રીભાગવત વિદ્યાપીઠ ખાતે સંસ્કૃત મહાવિદ્યાલય અને ગુરુકુળના નૂતન ભવન...

જયશ્રીકૃષ્ણ સાથે જણાવવાનું કે; શ્રીભાગવતવિદ્યાપીઠ, સોલા, અમદાવાદ ખાતે તા.૨૪/૦૮/૨૦૨૬...

મોમ્સ બિલીફ બ્રાન્ડ હેઠળ કામ કરતી કંપની રેઝ ઓફ...

રેઝ ઓફ બિલીફ લિમિટેડ ('મોમ્સ બિલીફ') ના ₹10ની મૂળ...

ઇન્ડેલ મનીનો રૂ. 500 કરોડના એનસીડી ઇશ્યૂ (રૂ. 250...

• ઇશ્યૂ સાઇઝ રૂ. 500 કરોડ તેના ખુલ્યા તારીખ...

રુદ્ર સંહિતા મુજબ સતી અને પાર્વતી, એ બે બુદ્ધિનાં...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવપુરાણ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- શ્રાવણી અભિષેક. રુદ્ર...

પિયર્સને ઓફિશિયલ PTE AI પ્રેક્ટિસ ટૂલ લોંચ કર્યું, જે...

નવી દિલ્હી, ભારત, 24 ઓગસ્ટ, 2026 : પિયર્સન (FTSE:...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here