Sunday, October 11, 2026
HomeGujaratAhmedabadNavratri 2021: પાંચમા નોરતે યુવાધન હિંડોળે ચઢ્યું, બાળકોથી માંડીને યુવાનોમાં ટીમલીનો ક્રેઝ

Navratri 2021: પાંચમા નોરતે યુવાધન હિંડોળે ચઢ્યું, બાળકોથી માંડીને યુવાનોમાં ટીમલીનો ક્રેઝ

Date:

Related stories

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

અમદાવાદ: કોરોનાના ગત વર્ષે નવરાત્રિ નું આયોજન થઇ શક્યું ન હતું અને આ વર્ષે ત્રીજી લહેરની આશંકા વચ્ચે 400 વ્યક્તિની પરવાનગી સાથે શેરી ગરબાના આયોજન માટે સરકારે પરવાનગી આપી છે. ત્યારે ગુજરાતીઓ સહીત અમદાવાદીઓમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પાંચમા નોરતે યુવાધન હિંડોળે ચઢ્યું હતું. એમાં પણ ખાસકરીને બાળકોથી યુવાનોમાં ટીમલીનો અનોખો ક્રેઝ જોવા મળી રહ્યો છે. 

આ વખતે પાર્ટી પ્લોટ માં ગરબાનું આયોજન કરવામાં આવ્યું ન હોવાથી સોસાયટીમાં ગરબાની ધૂમ મચી રહી છે. રંગેચંગે નવરાત્રિ ની ઉજવણી કરવામાં આવી રહી છે. શહેરના ચાંદખેડા વિસ્તારના સત્યા સ્ક્વેરમાં ગરબાની સાથે સાથે ટીમલી ડાન્સ પણ ખેલૈયાઓ મજા માણી રહ્યા છે. અહીં એક વર્ષ બાદ તહેવારની ઉજવણીની પરવાનગી મળી હોવાથી યુવાનો અનોખો થનગનાટ જોવા મળી રહ્યો છે. ટ્રેડિશનલ ડ્રેસ અને રંગબેરંગી લાઈટિંગ વચ્ચે ખેલૈયાઓએ ગરબાની રમઝટ બોલાવી હતી.

અમદાવાદ શહેરમાં વિવિધ સોસાયટીઓ અને ફ્લેટ ખાતે શેરી ગરબાના આયોજન કરવામાં આવ્યા છે. લોકો પોતાની સોસાયટી અને ફ્લેટના કોમન પ્લોટમાં ગરબા રમી રહ્યાં છે. આ ઉપરાંત શહેરના અનેક વિસ્તારો જેમ કે રાણીપ, ગોતા, બોપલ, સેટેલાઇટમાં ગરબામાં આયોજન કરવામાં આવ્યા છે.

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here