Wednesday, August 26, 2026
HomeGujaratવડાપ્રધાન મોદી એપ્રિલમાં બે દિવસના ગુજરાત પ્રવાસે, વિધાનસભા ચૂંટણીનું રણશિંગું ફૂંકશે

વડાપ્રધાન મોદી એપ્રિલમાં બે દિવસના ગુજરાત પ્રવાસે, વિધાનસભા ચૂંટણીનું રણશિંગું ફૂંકશે

Date:

Related stories

પીબીપાર્ટનર્સ કેવી રીતે ગુજરાતના વારિસને ઇન્શ્યોરન્સ આંત્રપ્રિન્યોર (વીમા ઉદ્યોગસાહસિક)...

ગુજરાતના ભાવનગરના મોટર ઇન્શ્યોરન્સ એજન્ટ પાર્ટનર, વારિસ આરીફભાઈ દાસડીયા...

શ્રીભાગવત વિદ્યાપીઠ ખાતે સંસ્કૃત મહાવિદ્યાલય અને ગુરુકુળના નૂતન ભવન...

જયશ્રીકૃષ્ણ સાથે જણાવવાનું કે; શ્રીભાગવતવિદ્યાપીઠ, સોલા, અમદાવાદ ખાતે તા.૨૪/૦૮/૨૦૨૬...

મોમ્સ બિલીફ બ્રાન્ડ હેઠળ કામ કરતી કંપની રેઝ ઓફ...

રેઝ ઓફ બિલીફ લિમિટેડ ('મોમ્સ બિલીફ') ના ₹10ની મૂળ...

ઇન્ડેલ મનીનો રૂ. 500 કરોડના એનસીડી ઇશ્યૂ (રૂ. 250...

• ઇશ્યૂ સાઇઝ રૂ. 500 કરોડ તેના ખુલ્યા તારીખ...

રુદ્ર સંહિતા મુજબ સતી અને પાર્વતી, એ બે બુદ્ધિનાં...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવપુરાણ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- શ્રાવણી અભિષેક. રુદ્ર...

પિયર્સને ઓફિશિયલ PTE AI પ્રેક્ટિસ ટૂલ લોંચ કર્યું, જે...

નવી દિલ્હી, ભારત, 24 ઓગસ્ટ, 2026 : પિયર્સન (FTSE:...

ગાંધીનગર : ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ હવે ગુજરાતના રાજકારણમાંગરમાવો આવી રહ્યો છે. પ્રદેશ ભારતીય જનતા પાર્ટી વર્ષે 2022ની ચૂંટણીમાં ઐતિહાસિક રિઝલ્ટ મેળવા માટે એડી ચોટીનું જોર લગાવી રહી છે. જેના ભાગ રૂપે પ્રધામંત્રી નરેન્દ્ર મોદી હવે દર મહિને ગુજરાત પ્રવાસે આવવાના છે. એપ્રિલ મહિનામાં પણ પ્રધામંત્રી નરેન્દ્ર મોદીએ ફરી ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે.21 એપ્રિલના રોજ મધ્ય ગુજરાતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવી રહ્યા છે. જેમાં દાહોદ ખાતેના કાર્યક્રમમાં હાજરી આપશે. આ મધ્ય ગુજરાતનો કાર્યક્રમ એ આદિવાસી સમાજને ધ્યાનમાં રાખી યોજવામાં આવી રહ્યો છે. જેમાં વડોદરા જિલ્લો, દાહોદ, પંચમહાલ, મહીસાગર અને છોટાઉદેપુર જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો જોડવાના છે. આ આદિવાસી સંમેલનની તૈયારીના ભાગ રૂપે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી. આર. પાટીલે ગાંધીનગર સિવિલ હોસ્પિટલના ઓડિટોરિયમ હોલ ખાતે આયોજન માટેની બેઠક યોજવામાં આવી હતી. જેમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષે કાર્યકરો સાથે પોતાની હળવી શૈલીમાં ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવા કાર્યકરોને ટકોર કરી હતી.અંદાજે 5 લાખ જેટલા કાર્યકરોનું આ સંમેલન આયોજન કરવાનું પ્લાનિંગ પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી. આર. પાટીલ કરી રહ્યા છે. 21 એપ્રિલનો દાહોદનો આ કાર્યક્રમ એ ગુજરાત વિધાનસભા વર્ષ 2022ની ચૂંટણી પ્રચારનું રણ શીંગુ ફૂંકવામાં આવશે. આ આદિવાસી સંમેલનના માધ્યમથી ભાજપે અંબાજીથી ઉમરગામ સુધીની આદિવાસી બેઠકો પર કબજો કરવાનું પ્લાનિંગ કરી રહ્યું છે. જેના ભાગરૂપે પ્રધામંત્રી નરેન્દ્ર મોદીનો ભવ્ય કાર્યક્રમએ દાહોદ ખાતે કરવામાં આવી રહ્યો છે.

પીબીપાર્ટનર્સ કેવી રીતે ગુજરાતના વારિસને ઇન્શ્યોરન્સ આંત્રપ્રિન્યોર (વીમા ઉદ્યોગસાહસિક)...

ગુજરાતના ભાવનગરના મોટર ઇન્શ્યોરન્સ એજન્ટ પાર્ટનર, વારિસ આરીફભાઈ દાસડીયા...

શ્રીભાગવત વિદ્યાપીઠ ખાતે સંસ્કૃત મહાવિદ્યાલય અને ગુરુકુળના નૂતન ભવન...

જયશ્રીકૃષ્ણ સાથે જણાવવાનું કે; શ્રીભાગવતવિદ્યાપીઠ, સોલા, અમદાવાદ ખાતે તા.૨૪/૦૮/૨૦૨૬...

મોમ્સ બિલીફ બ્રાન્ડ હેઠળ કામ કરતી કંપની રેઝ ઓફ...

રેઝ ઓફ બિલીફ લિમિટેડ ('મોમ્સ બિલીફ') ના ₹10ની મૂળ...

ઇન્ડેલ મનીનો રૂ. 500 કરોડના એનસીડી ઇશ્યૂ (રૂ. 250...

• ઇશ્યૂ સાઇઝ રૂ. 500 કરોડ તેના ખુલ્યા તારીખ...

રુદ્ર સંહિતા મુજબ સતી અને પાર્વતી, એ બે બુદ્ધિનાં...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવપુરાણ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- શ્રાવણી અભિષેક. રુદ્ર...

પિયર્સને ઓફિશિયલ PTE AI પ્રેક્ટિસ ટૂલ લોંચ કર્યું, જે...

નવી દિલ્હી, ભારત, 24 ઓગસ્ટ, 2026 : પિયર્સન (FTSE:...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here