Monday, October 5, 2026
HomeGujaratજૂતા સાફ કરી સેવા કર્યાનો સંતોષ મેળવ્યો: દિલ્હીના શીખ ભક્તે ડાકોરના રણછોડરાય...

જૂતા સાફ કરી સેવા કર્યાનો સંતોષ મેળવ્યો: દિલ્હીના શીખ ભક્તે ડાકોરના રણછોડરાય મંદિરમાં ભક્તોના પગરખા પોલીશ કર્યા

Date:

Related stories

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

જગપ્રસિદ્ધ અને ગુજરાતના મીની દ્વારકા તરીકે ખ્યાતિ પામેલા કાળિયા ઠાકોરની પવિત્ર ભૂમિ ડાકોરમાં રોજબરોજ હજારો લોકો દર્શને આવે છે. અહીંયા એક શિખ ભક્તની અનોખી ભક્તિથી સમગ્ર ડાકોર મહેંક્યું છે. ગુરુદ્વારામાં ચાલતી પગરખાને પોલીશ કરવાની સેવાને એક શીખ બંધુએ રાજા રણછોડજીના દરબારમાં આપી ધન્યતા અનુભવી છે.દેશની રાજધાની દિલ્હીમાં વસવાટ કરતા સુંદરભાઈ મોહનભાઈ પંજાબી નામના ભાવિક ભક્ત પંજાબના ગુરૂદ્વારાના દર્શન કરવા જાય ત્યારે ભાવીકોના બુટ તથા ચંપલને પોલિશ કરવાની સેવા આપે છે. આમ તેઓ શ્રદ્ધા અને અનન્ય લાગણીથી ત્યાં દરેક ભાવિક ભક્તોના જૂતા સાફ કરી એક સેવાનું કામ કરી રહ્યા છે.કોરોનાના બે વર્ષના સમય પછી પવિત્ર યાત્રાધામ ડાકોરમાં રણછોડજી મંદિરમાં દર્શન કરવા આ ભક્ત પહોંચ્યા છે. આ ભક્તે અહીંયા પણ મંદિર પરિસરમાં મુકેલા ભાવિક ભક્તોના પગરખાની પોલીશ કરી ધન્યતાના અનુભવી છે. આમ‌‌ સર્વધર્મનો સંદેશ પાઠવી તેમણે સમાજમાં ભક્તિનો મહિમા વર્ણવ્યો છે.શીખ સમાજમાં આ સેવા અનેકો લોકો આપી રહ્યા છે. આ સેવાથી વ્યક્તિનો અહમ અને અહંકાર દૂર થાય છે. ગુરુદ્વારામાં જુતાની બુટ પોલીસ, ડીશ ધોવાની સેવાઓ અનેક લોકો આપતા જોવા મળતા હોય છે.

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here