કરિશ્મા તન્ના અને વરુણ બંગેરાના ગોવા ડેસ્ટિનેશન વેડિંગના ફોટોઝ જુઓ…..

0
32

ટીવી એક્ટ્રેસ કરિશ્મા તન્નાએ તેના લોંગ ટાઈમ બોયફ્રેન્ડ વરુણ બંગેરા સાથે 5 ફેબ્રુઆરીના રોજ ગોવામાં લગ્ન કર્યા. કપલના વેડિંગ ફોટોઝ અને વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યા છે. હલ્દી અને મહેંદી સેરેમનીથી લઈને મેરેજ સુધી, આ કપલની સ્માઈલે દરેકના દિલ જીતી લીધા. મહેંદી સેરેમની પછી વરુણ હાથમાં હેર ડ્રાયર લઈને કરિશ્માના પગની મહેંદી સૂકવી રહ્યો હતો. કોવિડ પ્રોટોકોલને લીધે આ લગ્નમાં ઘણા ઓછા મિત્રોને આમંત્રણ આપ્યું હતું.

ચાલો જોઈએ કપલનો મેરેજ આલ્બમ…..