Saturday, October 17, 2026
HomeGujaratAhmedabad'શાહીન'ની સાઈડ ઈફેક્ટ, આખા અમદાવાદમાં ધોધમાર વરસાદ...

‘શાહીન’ની સાઈડ ઈફેક્ટ, આખા અમદાવાદમાં ધોધમાર વરસાદ…

Date:

Related stories

અમદાવાદ મંડળની મોટી પહેલ: હવે ટ્રેનમાં મળશે વધુ ઉત્તમ...

અમદાવાદ-સહરસા એક્સપ્રેસમાં શરૂ થઈ અપગ્રેડેડ ઑન-બોર્ડ હાઉસકીપિંગ અને લિનન...

સપ્તમીએ પ્રગટેલા કાલરાત્રિનાં બે સ્વરૂપ એટલે કે પાવાગઢની કાળકા...

હમણાં જ્યાં જુવો ત્યાં સનાતન ધર્મ ને ટેગ કરીને...

રાજપીપલાના વેપારીનો રૂ. 3 લાખનો ચેક રિટર્ન થતા આરોપીને...

રૂ.3લાખ ૮% લેખે ફરીયાદીને દિન ૬૦ માં ચુકવવાનો પણ...

ફ્રીઝ આઉટ: ફાસ્ટ્રેક ઓશિયેનિક્સ હાઇપરફિક્સેશનને બર્ફીલી દુનિયામાં ફેરવે છે

ઓશિયેનિક્સની નવી પોલર એડિશન દ્વારા ફાસ્ટ્રેકની “Never Same, Never...

ક્રોમાએ મેગા ફેસ્ટિવ સેવિંગ્સ સાથે ‘ફેસ્ટિવલ ઓફ ડ્રીમ્સ’નો પ્રારંભ...

એપલ ડિવાઇસિસ ઉપર સ્પેશિયલ ઑફર્સ, આકર્ષક EMI ઓપ્શન અને...

આ નવરાત્રિએ ICICI લાઇફ ઇન્શ્યોરન્સે નાણાકીય વર્ષ 2026-27ના અંત...

મુંબઈ, 15 ઓક્ટોબર, 2026 : નવરાત્રિના પાવન પર્વ પર...

શાહીન વાવાઝોડું આજે પાકિસ્તાનના મકરાણના કાંઠે ટકરાવાનુ છે. પરંતુ તેની અસર અમદાવાદમાં જોવા મળી રહી છે. અમદાવાદભરમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો છે. પાલડી, નારણપુરા, નવરંગપુરા, યુનિવર્સિટી,શ્યામલ, સેટેલાઇટ, એલિસબ્રિજ, આશ્રમ રોડ, નહેરુનગર, વાસણા, જીવરાજ, વેજલપુર, પ્રહલાદનગર સહિતના વિસ્તારોમાં અતિ ભારે વરસાદ નોઁધાયો છે. પોણો કલાકમાં અમદાવાદમાં પોણા 2 ઇંચ વરસાદ નોંધાયો હતો.સવારથી અમદાવાદમાં તડકો હતો, પરંતુ બપોર બાદ એકાએક વાતાવરણ બદલાયું હતું. શ્રાદ્ધ પક્ષના ભરપૂર તાપમાંથી વાદળીયું વાતાવરણ છવાઈ ગયુ હતું. શહેરના કેટલાક વિસ્તારોમાં અચાનક વરસાદ તૂટી પડ્યો હતો. શરૂઆતમાં હળવા વરસાદી ઝાપટા બાદ ભારે વરસાદ આવ્યો હતો. લો ગાર્ડન, પંચવટી, સી.જી રોડ અને એલિસ બ્રિજ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. વરસાદને કારણે વાહન ચાલકો અટવાઈ પડ્યા હતા. હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી 3 દિવસ સુધી છૂટોછવાયો વરસાદ આવી શકે છે. તો ભારે વરસાદ બાદ અમદાવાદના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. તો અનેક વિસ્તારોમાં ટ્રાફિક જામની સમસ્યા જોવા મળી છ. મીઠાખળી અંદરપાસમાં AMTS બસ ફસાઈ ગઈ હતી. ગાંધી આશ્રમ પાસે નીચાણવાળા ભાગમાં સામાન્ય પાણી ભરાયા હતા. વરસાદથી બચવા રોડ પર વાહનો પાર્ક કરીને લોકો આશરો શોધતા નજરે પડ્યા હતા. હવામાન ખાતાના અપડેટ અનુસાર, શાહીન ભલે ગુજરાતા કાંઠે ટકરાયુ નહિ હોય, પણ તેની અસર ગુજરાતમાં જોવા મળશે. શક્તિશાળી શાહીન પાકિસ્તાનના કાંઠે ટકરાવાનુ છે. પણ તેની અસરના ભાગરૂપે ગુજરાતના અનેક ભાગોમાં વરસાદ આવી શકે છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 36 કલાક સુધી આ વાવાઝોડું સક્રિય રહેશે.

અમદાવાદ મંડળની મોટી પહેલ: હવે ટ્રેનમાં મળશે વધુ ઉત્તમ...

અમદાવાદ-સહરસા એક્સપ્રેસમાં શરૂ થઈ અપગ્રેડેડ ઑન-બોર્ડ હાઉસકીપિંગ અને લિનન...

સપ્તમીએ પ્રગટેલા કાલરાત્રિનાં બે સ્વરૂપ એટલે કે પાવાગઢની કાળકા...

હમણાં જ્યાં જુવો ત્યાં સનાતન ધર્મ ને ટેગ કરીને...

રાજપીપલાના વેપારીનો રૂ. 3 લાખનો ચેક રિટર્ન થતા આરોપીને...

રૂ.3લાખ ૮% લેખે ફરીયાદીને દિન ૬૦ માં ચુકવવાનો પણ...

ફ્રીઝ આઉટ: ફાસ્ટ્રેક ઓશિયેનિક્સ હાઇપરફિક્સેશનને બર્ફીલી દુનિયામાં ફેરવે છે

ઓશિયેનિક્સની નવી પોલર એડિશન દ્વારા ફાસ્ટ્રેકની “Never Same, Never...

ક્રોમાએ મેગા ફેસ્ટિવ સેવિંગ્સ સાથે ‘ફેસ્ટિવલ ઓફ ડ્રીમ્સ’નો પ્રારંભ...

એપલ ડિવાઇસિસ ઉપર સ્પેશિયલ ઑફર્સ, આકર્ષક EMI ઓપ્શન અને...

આ નવરાત્રિએ ICICI લાઇફ ઇન્શ્યોરન્સે નાણાકીય વર્ષ 2026-27ના અંત...

મુંબઈ, 15 ઓક્ટોબર, 2026 : નવરાત્રિના પાવન પર્વ પર...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here