Sunday, October 4, 2026
HomeNew Delhiઅજિત પવારની NCPની કમાન સુનેત્રા પવારની વરણી કરવામાં આવી

અજિત પવારની NCPની કમાન સુનેત્રા પવારની વરણી કરવામાં આવી

Date:

Related stories

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

મહારાષ્ટ્રના રાજકારણમાં મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અજિત પવારના અવસાન બાદ ખાલી પડેલી જગ્યા પર હવે સુનેત્રા પવારની વરણી કરવામાં આવી છે. એનસીપી (NCP) વિધાયક દળની બેઠકમાં સુનેત્રા પવારને સર્વસંમતિથી નેતા તરીકે ચૂંટી કાઢવામાં આવ્યા છે. શનિવારે વિધાન ભવન ખાતે એનસીપીના ધારાસભ્યો અને વરિષ્ઠ નેતાઓની મહત્વની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં વરિષ્ઠ નેતા દિલીપ વલસે પાટીલે વિધાયક દળના નેતા તરીકે સુનેત્રા પવારના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો, જેને તમામ ધારાસભ્યોએ સર્વસંમતિથી ટેકો આપ્યો હતો. આ નિર્ણય બાદ સુનેત્રા પવાર મહારાષ્ટ્રના આગામી મહિલા નાયબ મુખ્યમંત્રી બને તેવી પ્રબળ શક્યતાઓ સેવાઈ રહી છે.બેઠકની શરૂઆત પહેલા તમામ નેતાઓએ દિવંગત અજિત પવારના ચિત્ર પર પુષ્પાંજલિ અર્પણ કરી તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. એનસીપી નેતા સુનિલ તટકરેએ જણાવ્યું હતું કે અજિત દાદાની અસ્થિઓ આખા મહારાષ્ટ્રમાં ફેરવવામાં આવશે. તેમણે વધુમાં સ્પષ્ટતા કરી હતી કે આ નિર્ણય પક્ષની આગામી રણનીતિ માટે અત્યંત નિર્ણાયક સાબિત થશે.સુનેત્રા પવારની આ નિમણૂક અંગે જ્યારે શરદ પવારને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું હતું કે, “મને આ બાબતે કોઈ જાણકારી નથી”. સુનેત્રા પવારની તાજપોશી પહેલા તેમની શરદ પવાર સાથે મુલાકાત થવાની હતી, પરંતુ તે પહેલા જ પક્ષે આ નિર્ણય લઈ લેતા પવાર પરિવારના વડા નારાજ હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે.

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here