Sunday, September 27, 2026
HomeSportsTokyo Olympics 2020: કોરોનાને ધ્યાનમાં રાખીને બોક્સિંગના ફાઈનલ મુકાબલાને લઈ બનાવાયા આ...

Tokyo Olympics 2020: કોરોનાને ધ્યાનમાં રાખીને બોક્સિંગના ફાઈનલ મુકાબલાને લઈ બનાવાયા આ ખાસ નિયમો

Date:

Related stories

અમદાવાદ કેબ વિવાદ: શું મુસાફરોને ‘ભારત ટેક્સી’ની મોનોપોલી (એકાધિકાર)...

Ahmedabad: અમદાવાદના કેબ યુઝર્સ માટે હવે મુખ્ય ચિંતા માત્ર...

એમ્બેસી REITએ REIT ટ્રસ્ટ લેવલ પર સીમાચિહ્નરૂપ પ્રથમ ₹1,000...

RBIના નવા REIT ધિરાણ માળખા અંતર્ગત કોઈ પણ શીડ્યુલ્ડ...

ગ્રાહક ચેતના ટ્રસ્ટની પોલીસ અધિકારીઓ સાથેની સંયુક્ત કામગીરીમાં સુરત,...

સુરત, ૨૦૨૬: ગ્રાહક ચેતના ટ્રસ્ટ દ્વારા આપવામાં આવેલી માહિતી...

‘Khoj by Punitji’ અને ‘Dolphin Studio’ દ્વારા આયોજિત બીજો ‘સિંગ એન્ડ લર્ન કેમ્પ’ સફળતાપૂર્વક...

અમદાવાદ — 'Khoj by Punitji' દ્વારા 'Dolphin Studio' ખાતે બીજા 'સિંગ એન્ડ લર્ન કેમ્પ'નું...

સ્પોટિફાય ઈન્ડિયા પર છેલ્લા એક વર્ષથી ‘અર્ઝ કિયા હૈ’એ...

રાષ્ટ્રીય, 25 સપ્ટેમ્બર, 2026: કેટલાંક ગીતો ક્ષણભર માટે ટ્રેન્ડ...

ટોક્યો  ઓલિમ્પિક્સ કોવિડ મહામારીને  કારણે  કેટલાક ખાસ નિયમોની સાથે કડક સુરક્ષા પ્રોટોકોલ સાથે યોજાશે. ટોક્યો  ઓલિમ્પિક્સના રમત-વિશેષ નિયમો (એસએસઆર) એ સ્પષ્ટ કર્યું છે કે કોઈ સહભાગીઓ કોવિડ-19  સંક્રમિત થશે તો ફાઇનલ મુકાબલામાં કેવી રીતે થશે. એસએસઆર અનુસાર, બોક્સીંગ ઇવેન્ટની ફાઇનલમાં સ્પર્ધક સંક્રમિત થશે તો  પ્રતિસ્પર્ધીને ઓલિમ્પિક ગોલ્ડ મેડલ આપવામાં આવશે.એસએસઆરએ નિર્ણય લીધો છે કે જો કોઈ બોક્સિંગ ઇવેન્ટના ફાઇનલિસ્ટ કોરોના વાયરસથી સંક્રમિત થશે, તો વિરોધીને ગોલ્ડ મેડલ આપવામાં આવશે. નિયમો હેઠળ, કોવિડ -19 માટે સકારાત્મક હોવાનું જણાતા ભાગ લેનારને સિલ્વર મેડલ આપવામાં આવશે.આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ (આઇઓસી) અને આંતરરાષ્ટ્રીય ફેડરેશન (આઈએફએસ) દ્વારા સંયુક્ત રીતે આ નિયમો બનાવવામાં આવ્યા છે.  કોરોના મહામારી  દરમિયાન સમગ્ર રમતને સુવ્યવસ્થિત રીતે ચલાવવા માટે કેટલાક વિશેષ નિયમો મૂકવામાં આવ્યા છે.

અમદાવાદ કેબ વિવાદ: શું મુસાફરોને ‘ભારત ટેક્સી’ની મોનોપોલી (એકાધિકાર)...

Ahmedabad: અમદાવાદના કેબ યુઝર્સ માટે હવે મુખ્ય ચિંતા માત્ર...

અમદાવાદ કેબ વિવાદ: શું મુસાફરોને ‘ભારત ટેક્સી’ની મોનોપોલી (એકાધિકાર)...

Ahmedabad: અમદાવાદના કેબ યુઝર્સ માટે હવે મુખ્ય ચિંતા માત્ર...

એમ્બેસી REITએ REIT ટ્રસ્ટ લેવલ પર સીમાચિહ્નરૂપ પ્રથમ ₹1,000...

RBIના નવા REIT ધિરાણ માળખા અંતર્ગત કોઈ પણ શીડ્યુલ્ડ...

ગ્રાહક ચેતના ટ્રસ્ટની પોલીસ અધિકારીઓ સાથેની સંયુક્ત કામગીરીમાં સુરત,...

સુરત, ૨૦૨૬: ગ્રાહક ચેતના ટ્રસ્ટ દ્વારા આપવામાં આવેલી માહિતી...

‘Khoj by Punitji’ અને ‘Dolphin Studio’ દ્વારા આયોજિત બીજો ‘સિંગ એન્ડ લર્ન કેમ્પ’ સફળતાપૂર્વક...

અમદાવાદ — 'Khoj by Punitji' દ્વારા 'Dolphin Studio' ખાતે બીજા 'સિંગ એન્ડ લર્ન કેમ્પ'નું...

સ્પોટિફાય ઈન્ડિયા પર છેલ્લા એક વર્ષથી ‘અર્ઝ કિયા હૈ’એ...

રાષ્ટ્રીય, 25 સપ્ટેમ્બર, 2026: કેટલાંક ગીતો ક્ષણભર માટે ટ્રેન્ડ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here