Tuesday, August 25, 2026
HomeNew Delhiફોક્સવેગન ઇન્ડિયાએ નવી ટાઇગુન લોન્ચ કરી, નવો 75% એશોર્ડ કેશબેક પ્રોગ્રામ રજૂ...

ફોક્સવેગન ઇન્ડિયાએ નવી ટાઇગુન લોન્ચ કરી, નવો 75% એશોર્ડ કેશબેક પ્રોગ્રામ રજૂ કર્યો

Date:

Related stories

પિયર્સને ઓફિશિયલ PTE AI પ્રેક્ટિસ ટૂલ લોંચ કર્યું, જે...

નવી દિલ્હી, ભારત, 24 ઓગસ્ટ, 2026 : પિયર્સન (FTSE:...

શ્યામ મેટલિક્સ ફાઉન્ડેશને માતૃત્વ અને બાળ સ્વાસ્થ્ય જાગૃતિની પહોંચ...

ICDS સેન્ટર સાથે ફાઉન્ડેશન પશ્ચિમ બંગાળમાં બહાદુરપુર અને હિઝલગોરા...

કલ્યાણ જ્વેલર્સને તમિલનાડુ સરકારની ‘થાઇમામન થંગા મોથિરમ થિટ્ટમ’ સ્કીમ...

ચેન્નઇ, 22 ઓગસ્ટ, 2026: કલ્યાણ જ્વેલર્સ ઇન્ડિયા લિમિટેડે આજે...

યંગ ઈન્ડિયન્સ પાર્લામેન્ટ 2026: ગુજરાત વિધાનસભા ખાતે વેસ્ટર્ન રિજન...

ગાંધીનગર, ઓગસ્ટ, 2026: વેસ્ટર્ન રિજન રાઉન્ડ ઓફ યંગ ઇન્ડિયન્સ...

એક્સિસ બેન્કે મજબૂત એમએસએમઈ અને બ્રાન્ચ બેંકિંગ ક્ષમતાઓ દ્વારા...

ભારતમાં ખાનગી ક્ષેત્રની અગ્રણી બેન્કોમાંની એક એક્સિસ બેન્કે ગુજરાતમાં...

એરટેલે આદિત્ય ગઢવી સાથે જોડાણ કરી વધુ કનેક્ટેડ ગુજરાતની...

ગુજરાતના જાણીતા સાંસ્કૃતિક અવાજ અને એરટેલના ઝડપથી વિસ્તરતા નેટવર્કનું...

ગ્રાહકોના ફાયદાઓમાં એશ્યોર્ડ શેષ મૂલ્ય, માલિકીપણામાં આત્મવિશ્વાસ, એક્સચેંજ બોનસ, સરળતાથી અપગ્રેડ તકનો સમાવેશ થાય છે.

ફોક્સવેગન ઇન્ડિયાએ આજે રૂ. 10,99,900 (એક્સ શોરૂમ) કિમતે નવી ટાઇગુન લોન્ચ કરી છે. નવી ટાઇગુન ગ્રાહકોને 9 કલર્સ વિકલ્પો સાથે 40 જેટલા નવા અપડેટ્સ અને 1.0L TSI પેટ્રોલ એન્જિન સાથે નવું 8-સ્પીડ ટ્રાન્સમિશન ઓફર કરે છે. આ લોન્ચ પર ટિપ્પણી કરતા, ફોક્સવેગન પેસેન્જર કાર્સ ઇન્ડિયાના બ્રાન્ડ ડિરેક્ટર નીતિન કોહલીએ જણાવ્યું હતું કે, “ટાઇગુન એ અમારી ભારતની એસયુવી સ્ટોરીનો આધારસ્તંભ છે. આજે, નવી ટાઈગુનની રજૂઆત સાથે, અમે ગ્રાહકોને સુવિધાઓ, પ્રદર્શન, ડિઝાઇન અને સલામતીનું યોગ્ય સંયોજન પ્રદાન કરવાનો લક્ષ્યાંક રાખીએ છીએ. ઐતિહાસિક રીતે, આ એસયુવીની ઉચ્ચ ટ્રીમલાઈનો વધુ પસંદ કરવામાં આવી છે અને મોડેલના વેચાણના લગભગ 60% હિસ્સો ધરાવે છે, નવી ટાઈગુન માટે પણ, અમે અમારા ગ્રાહકોને આકર્ષક કિંમત દરખાસ્ત પર શ્રેષ્ઠ મૂલ્યનો લાભ મળે તે સુનિશ્ચિત કરવા માટે વેરિયન્ટ્સનું પેકેજિંગ કર્યું છે.” વધુમાં ફોક્સવેગનએ ઉદ્યોગ સૌપ્રથમ એશ્યોર્ડ બાયબેક પ્રોગ્રામ પણ શરૂ કર્યો છે જે નવી ટાયગુન પર 3 વર્ષ અને 30,000 કિમી સુધીના ઉપયોગ માટે એક્સ-શોરૂમ કિંમતના 75%ની શેષ કિંમત ઓફર કરે છે (નિયમો અને શરતો લાગુ). આ નવા પ્રોગ્રામ સાથે ગ્રાહકને વિસ્તૃત માલિકીપણા પેકેજનો લાભ મળશે જે તેમને મનની શાંતિ આપે છે. ગ્રાહકોના ફાયદાઓમાં એશ્યોર્ડ શેષ મૂલ્ય, માલિકીપણામાં આત્મવિશ્વાસ, એક્સચેંજ બોનસ, સરળતાથી અપગ્રેડ તકનો સમાવેશ થાય છે. આ નવો એશ્યોર્ડ બાયબેક પ્રોગ્રામ 31 મે 2026 સુધી પ્રાપ્ત કરવામાં આવેલા ટાઇગુનના બુકીંગ્સ પર લાગુ પડશે.એશ્યોર્ બાયબેક પ્રોગ્રામ વિશે વાત કરતા શ્રી કોહલીએ જણાવ્યું હતુ કે, “એશ્યોર્ડ બાયબેક પ્રોગ્રામ અન્ય ઉદ્યોગમાં પ્રથમ પેકેજ છે જેની રચના અમે ગ્રાહકો માટે કરી છે, જે તેમને માલિકીપણામાં તેમના આત્મવિશ્વાસને ટેકો આપે છે અને નવી ટાઇગુન પસંદ કરવા માટે વિશિષ્ટ ભાર મુકે છે”

પિયર્સને ઓફિશિયલ PTE AI પ્રેક્ટિસ ટૂલ લોંચ કર્યું, જે...

નવી દિલ્હી, ભારત, 24 ઓગસ્ટ, 2026 : પિયર્સન (FTSE:...

શ્યામ મેટલિક્સ ફાઉન્ડેશને માતૃત્વ અને બાળ સ્વાસ્થ્ય જાગૃતિની પહોંચ...

ICDS સેન્ટર સાથે ફાઉન્ડેશન પશ્ચિમ બંગાળમાં બહાદુરપુર અને હિઝલગોરા...

કલ્યાણ જ્વેલર્સને તમિલનાડુ સરકારની ‘થાઇમામન થંગા મોથિરમ થિટ્ટમ’ સ્કીમ...

ચેન્નઇ, 22 ઓગસ્ટ, 2026: કલ્યાણ જ્વેલર્સ ઇન્ડિયા લિમિટેડે આજે...

યંગ ઈન્ડિયન્સ પાર્લામેન્ટ 2026: ગુજરાત વિધાનસભા ખાતે વેસ્ટર્ન રિજન...

ગાંધીનગર, ઓગસ્ટ, 2026: વેસ્ટર્ન રિજન રાઉન્ડ ઓફ યંગ ઇન્ડિયન્સ...

એક્સિસ બેન્કે મજબૂત એમએસએમઈ અને બ્રાન્ચ બેંકિંગ ક્ષમતાઓ દ્વારા...

ભારતમાં ખાનગી ક્ષેત્રની અગ્રણી બેન્કોમાંની એક એક્સિસ બેન્કે ગુજરાતમાં...

એરટેલે આદિત્ય ગઢવી સાથે જોડાણ કરી વધુ કનેક્ટેડ ગુજરાતની...

ગુજરાતના જાણીતા સાંસ્કૃતિક અવાજ અને એરટેલના ઝડપથી વિસ્તરતા નેટવર્કનું...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here