Tuesday, October 13, 2026
Homenationalએક રાષ્ટ્ર એક નીતિ! હવે ગમે તે રાજ્યમાં દર્દીઓ ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ માટે...

એક રાષ્ટ્ર એક નીતિ! હવે ગમે તે રાજ્યમાં દર્દીઓ ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ માટે રજિસ્ટ્રેશન કરાવી શકશે

Date:

Related stories

નવદુર્ગાનાં ચોથા સ્વરૂપ કુષ્માંડાનું ધ્યાન ધરવાથી ઉગતાં સૂર્ય જેવી...

શક્તિ નાં ઘણાં સ્વરૂપ છે, પરંતુ પશુ અને માનવીને...

કરુણા પાંડે અને મુકુલ હરીશ ખાસ શહેર મુલાકાત સાથે...

પુષ્પા પોતાની ઘણા વર્ષોથી વિખૂટા પડેલા દીકરા ટાઇગર માટે...

એરટેલ પોસ્ટપેઇડ ગ્રાહકો અમદાવાદમાં આદિત્ય ગઢવી સાથે ગરબાનો ખાસ...

આ નવરાત્રિમાં એરટેલ તેના પોસ્ટપેઇડ ગ્રાહકોને અમદાવાદમાં લોકપ્રિય ગાયક...

ગાંધીનગર યાર્ડ અને GEB પાવર પ્લાન્ટની વચ્ચે આવેલ રેલવે...

25 ઓક્ટોબર 2026 સુધી ગાંધીનગર યાર્ડ અને GEB પાવર...

પશ્ચિમ રેલવે ચલાવશે અમદાવાદ અને માલદા ટાઉન વચ્ચે પૂજા...

પશ્ચિમ રેલવે દ્વારા આગામી પૂજા અને તહેવારોની સિઝન દરમિયાન...

રાજપીપલા ખાતે લુપ્ત થતા અસલીશેરી ગરબાને જીવંત રાખવા શેરી...

જન કલ્યાણ સેવા ટ્રસ્ટ અને વોઇસ ઓફ નર્મદા રાજપીપલા...

સ્વાસ્થ્ય તથા પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી ભારતી પ્રવીણ પવારે એક સવાલના લેખિત જવાબમાં રાજ્યસભામાં આપી માહિતી

અગાઉ દર્દીઓએ રજિસ્ટ્રેશન માટે રાજ્યના મૂળ નિવાસી હોવાની શરત હતી જેને હવે હટાવી દેવાઈ

કેન્દ્ર સરકારે રાજ્યસભામાં કહ્યું કે ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ કરાવવા માગતા દર્દીઓ હવે દેશના કોઈપણ રાજ્યમાં રજિસ્ટ્રેશન કરાવી શકશે. અગાઉ દર્દીઓએ રજિસ્ટ્રેશન માટે રાજ્યના મૂળ નિવાસી હોવાની શરત હતી જેને હવે હટાવી દેવામાં આવી છે. 

કેન્દ્ર સરકાર ઓર્ગના ટ્રાન્સપ્લાન્ટ માટે એક રાષ્ટ્ર, એક નીતિના ઉદ્દેશ્ય પર કામ કરી રહી છે

સ્વાસ્થ્ય તથા પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી ભારતી પ્રવીણ પવારે એક સવાલના લેખિત જવાબમાં રાજ્યસભામાં આ માહિતી આપી હતી. ભારતી પ્રવીણે કહ્યું કે કેન્દ્ર સરકાર ઓર્ગના ટ્રાન્સપ્લાન્ટ માટે એક રાષ્ટ્ર, એક નીતિના ઉદ્દેશ્ય પર કામ કરી રહી છે. તેમણે કહ્યું કે હવે દેશના દર્દીઓ દેશના કોઈપણ ખૂણે જઈને તેમનું રજિસ્ટ્રેશન કરાવી શકશે. જ્યારે કોઈપણ વયની દર્દી મૃત્યુ પામી ચૂકેલી વ્યક્તિના અંગો લેવા માટે રજિસ્ટ્રેશન કરાવી શકશે. 

નવદુર્ગાનાં ચોથા સ્વરૂપ કુષ્માંડાનું ધ્યાન ધરવાથી ઉગતાં સૂર્ય જેવી...

શક્તિ નાં ઘણાં સ્વરૂપ છે, પરંતુ પશુ અને માનવીને...

કરુણા પાંડે અને મુકુલ હરીશ ખાસ શહેર મુલાકાત સાથે...

પુષ્પા પોતાની ઘણા વર્ષોથી વિખૂટા પડેલા દીકરા ટાઇગર માટે...

એરટેલ પોસ્ટપેઇડ ગ્રાહકો અમદાવાદમાં આદિત્ય ગઢવી સાથે ગરબાનો ખાસ...

આ નવરાત્રિમાં એરટેલ તેના પોસ્ટપેઇડ ગ્રાહકોને અમદાવાદમાં લોકપ્રિય ગાયક...

ગાંધીનગર યાર્ડ અને GEB પાવર પ્લાન્ટની વચ્ચે આવેલ રેલવે...

25 ઓક્ટોબર 2026 સુધી ગાંધીનગર યાર્ડ અને GEB પાવર...

પશ્ચિમ રેલવે ચલાવશે અમદાવાદ અને માલદા ટાઉન વચ્ચે પૂજા...

પશ્ચિમ રેલવે દ્વારા આગામી પૂજા અને તહેવારોની સિઝન દરમિયાન...

રાજપીપલા ખાતે લુપ્ત થતા અસલીશેરી ગરબાને જીવંત રાખવા શેરી...

જન કલ્યાણ સેવા ટ્રસ્ટ અને વોઇસ ઓફ નર્મદા રાજપીપલા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here