Tuesday, October 13, 2026
Homenationalકરણી સેનાના સંસ્થાપક લોકેન્દ્ર સિંહ કાલવીનું નિધન, લાંબા સમયથી બીમાર હતા

કરણી સેનાના સંસ્થાપક લોકેન્દ્ર સિંહ કાલવીનું નિધન, લાંબા સમયથી બીમાર હતા

Date:

Related stories

નવદુર્ગાનાં ચોથા સ્વરૂપ કુષ્માંડાનું ધ્યાન ધરવાથી ઉગતાં સૂર્ય જેવી...

શક્તિ નાં ઘણાં સ્વરૂપ છે, પરંતુ પશુ અને માનવીને...

કરુણા પાંડે અને મુકુલ હરીશ ખાસ શહેર મુલાકાત સાથે...

પુષ્પા પોતાની ઘણા વર્ષોથી વિખૂટા પડેલા દીકરા ટાઇગર માટે...

એરટેલ પોસ્ટપેઇડ ગ્રાહકો અમદાવાદમાં આદિત્ય ગઢવી સાથે ગરબાનો ખાસ...

આ નવરાત્રિમાં એરટેલ તેના પોસ્ટપેઇડ ગ્રાહકોને અમદાવાદમાં લોકપ્રિય ગાયક...

ગાંધીનગર યાર્ડ અને GEB પાવર પ્લાન્ટની વચ્ચે આવેલ રેલવે...

25 ઓક્ટોબર 2026 સુધી ગાંધીનગર યાર્ડ અને GEB પાવર...

પશ્ચિમ રેલવે ચલાવશે અમદાવાદ અને માલદા ટાઉન વચ્ચે પૂજા...

પશ્ચિમ રેલવે દ્વારા આગામી પૂજા અને તહેવારોની સિઝન દરમિયાન...

રાજપીપલા ખાતે લુપ્ત થતા અસલીશેરી ગરબાને જીવંત રાખવા શેરી...

જન કલ્યાણ સેવા ટ્રસ્ટ અને વોઇસ ઓફ નર્મદા રાજપીપલા...

રાજપૂત નેતાઓ સાથે મળીને સામાજિક ન્યાય મંચની રચના કરી હતી

લોકેન્દ્ર સિંહના પિતા કલ્યાણ સિંહ કાલવી ચંદ્રશેખર સરકારમાં મંત્રી હતા

કરણી સેનાના ટોચના સ્થાપક અને રાજપૂત સમાજના સુપ્રીમો લોકેન્દ્ર સિંહ કાલવીએ દુનિયાને અલવિદા કહી દીધું છે. લોકેન્દ્ર સિંહ કાલવી ઘણા સમયથી બીમાર હતા. ગઈકાલે મોડી રાત્રે હાર્ટ એટેક આવતા તેનું નિધન થયુ હતું. તેઓ 80 વર્ષના હતા. તેમની સારવાર જયપુરની સવાઈ માન સિંહ હોસ્પિટલમાં ચાલી રહી હતી. 

રજપૂત સમાજમાં શોકની લાગણી છવાઈ

રાજપૂત સમાજના મુખ્ય અગ્રણી લોકેન્દ્રસિંહ કાલવી નિધન બાદ રજપૂત સમાજમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. લોકેન્દ્ર સિંહ કાલવીના નિધન બાદ કરણી સેનાના કાર્યકરો મોડી રાત્રે એસએમએસ હોસ્પિટલ પહોંચવા લાગ્યા હતા. તેમના મૃતદેહને નાગૌર જિલ્લાના તેમના વતન ગામ કાલવી લઈ ગયા. આજે બપોરે 2.15 કલાકે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. આ પહેલા ઘણા લોકો તેમને અંતિમ શ્રદ્ધાંજલિ આપશે. લોકેન્દ્ર સિંહ કાલવી નાગૌરથી લોકસભા ચૂંટણી લડ્યા હતા અને હારી ગયા હતા.  વર્ષ 1998માં કાલવીએ ભાજપના ઉમેદવાર તરીકે બાડમેરથી સંસદમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ પરાજય થયો હતો. વર્ષ 2003માં કાલવીએ કેટલાક રાજપૂત નેતાઓ સાથે મળીને સામાજિક ન્યાય મંચની રચના કરી અને ઉચ્ચ જાતિઓ માટે અનામત માટે અભિયાન શરૂ કર્યું હતું.

તેમના પિતા ચંદ્રશેખર સરકારમાં મંત્રી હતા

લોકેન્દ્ર સિંહના પિતા કલ્યાણ સિંહ કાલવી ચંદ્રશેખર સરકારમાં મંત્રી રહી ચૂક્યા છે અને તેઓ ચંદ્રશેખરના વિશ્વાસુ સાથી પણ હતા. તેમના પિતાના અકાળ મૃત્યુ પછી લોકેન્દ્ર સિંહ કાલવીને ભૂતપૂર્વ વડા પ્રધાનના સમર્થકો દ્વારા માર મારવામાં આવ્યો હતો. તેણે અજમેરની મેયો કોલેજમાં અભ્યાસ કર્યો હતો. મેયો કોલેજ ભૂતપૂર્વ રાજવીઓ માટે શિક્ષણનું પ્રિય સ્થળ રહ્યું છે.

નવદુર્ગાનાં ચોથા સ્વરૂપ કુષ્માંડાનું ધ્યાન ધરવાથી ઉગતાં સૂર્ય જેવી...

શક્તિ નાં ઘણાં સ્વરૂપ છે, પરંતુ પશુ અને માનવીને...

કરુણા પાંડે અને મુકુલ હરીશ ખાસ શહેર મુલાકાત સાથે...

પુષ્પા પોતાની ઘણા વર્ષોથી વિખૂટા પડેલા દીકરા ટાઇગર માટે...

એરટેલ પોસ્ટપેઇડ ગ્રાહકો અમદાવાદમાં આદિત્ય ગઢવી સાથે ગરબાનો ખાસ...

આ નવરાત્રિમાં એરટેલ તેના પોસ્ટપેઇડ ગ્રાહકોને અમદાવાદમાં લોકપ્રિય ગાયક...

ગાંધીનગર યાર્ડ અને GEB પાવર પ્લાન્ટની વચ્ચે આવેલ રેલવે...

25 ઓક્ટોબર 2026 સુધી ગાંધીનગર યાર્ડ અને GEB પાવર...

પશ્ચિમ રેલવે ચલાવશે અમદાવાદ અને માલદા ટાઉન વચ્ચે પૂજા...

પશ્ચિમ રેલવે દ્વારા આગામી પૂજા અને તહેવારોની સિઝન દરમિયાન...

રાજપીપલા ખાતે લુપ્ત થતા અસલીશેરી ગરબાને જીવંત રાખવા શેરી...

જન કલ્યાણ સેવા ટ્રસ્ટ અને વોઇસ ઓફ નર્મદા રાજપીપલા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here