Tuesday, August 25, 2026
Homenationalબિહાર અને ઉત્તરપ્રદેશ જેવા રાજ્યોના લોકોના કારણે મધ્યપ્રદેશમાં સ્થાનિક લોકોને નોકરી નથી...

બિહાર અને ઉત્તરપ્રદેશ જેવા રાજ્યોના લોકોના કારણે મધ્યપ્રદેશમાં સ્થાનિક લોકોને નોકરી નથી મળી રહી.

Date:

Related stories

પીબીપાર્ટનર્સ કેવી રીતે ગુજરાતના વારિસને ઇન્શ્યોરન્સ આંત્રપ્રિન્યોર (વીમા ઉદ્યોગસાહસિક)...

ગુજરાતના ભાવનગરના મોટર ઇન્શ્યોરન્સ એજન્ટ પાર્ટનર, વારિસ આરીફભાઈ દાસડીયા...

શ્રીભાગવત વિદ્યાપીઠ ખાતે સંસ્કૃત મહાવિદ્યાલય અને ગુરુકુળના નૂતન ભવન...

જયશ્રીકૃષ્ણ સાથે જણાવવાનું કે; શ્રીભાગવતવિદ્યાપીઠ, સોલા, અમદાવાદ ખાતે તા.૨૪/૦૮/૨૦૨૬...

મોમ્સ બિલીફ બ્રાન્ડ હેઠળ કામ કરતી કંપની રેઝ ઓફ...

રેઝ ઓફ બિલીફ લિમિટેડ ('મોમ્સ બિલીફ') ના ₹10ની મૂળ...

ઇન્ડેલ મનીનો રૂ. 500 કરોડના એનસીડી ઇશ્યૂ (રૂ. 250...

• ઇશ્યૂ સાઇઝ રૂ. 500 કરોડ તેના ખુલ્યા તારીખ...

રુદ્ર સંહિતા મુજબ સતી અને પાર્વતી, એ બે બુદ્ધિનાં...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવપુરાણ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- શ્રાવણી અભિષેક. રુદ્ર...

પિયર્સને ઓફિશિયલ PTE AI પ્રેક્ટિસ ટૂલ લોંચ કર્યું, જે...

નવી દિલ્હી, ભારત, 24 ઓગસ્ટ, 2026 : પિયર્સન (FTSE:...

સ્થાનિકોને રોજગારીને લઇને કમલનાથનું નિવેદન, ‘ગુજરાતમાં પણ આવું થાય છે’બિહાર અને ઉત્તરપ્રદેશના લોકોના કારણે મધ્યપ્રદેશમા સ્થાનિક લોકોને નોકરી નહી મળવાના મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથના નિવેદન પર વિવાદ બાદ કમલનાથે કહ્યું કે, તેઓ કંઇ નવી વાત કરી રહ્યાં છે. ગુજરાત સહિત અન્ય પ્રાંતોમાં પણ આવું થાય છે.

પોલીસ હેડક્વાટરમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓની બેઠક બાદ એક સવાલના જવાબમાં તેમણે કહ્યું કે, આવું દરેક જગ્યાએ છે. અન્ય પ્રાંતોમાં પણ છે. હું કંઇ નવી વાત કરી રહ્યો છું. ગુજરાતમાં શું છે?

ઉલ્લેખનિય છે કે, આ અગાઉ તેમણે કહ્યું હતું કે, મધ્યપ્રદેશમાં તેવા ઉદ્યોગોને સરકારી છૂટ આપવામાં આવે જેમાં 70% નોકરી મધ્યપ્રદેશના લોકોને આપવામાં આવે. તેમણે વધુમાં કહ્યું હતું કે, બિહાર અને ઉત્તરપ્રદેશ જેવા રાજ્યોના લોકોના કારણે મધ્યપ્રદેશમાં સ્થાનિક લોકોને નોકરી નથી મળી રહી. જેના કારણે વિવાદ સર્જાયો હતો.

પીબીપાર્ટનર્સ કેવી રીતે ગુજરાતના વારિસને ઇન્શ્યોરન્સ આંત્રપ્રિન્યોર (વીમા ઉદ્યોગસાહસિક)...

ગુજરાતના ભાવનગરના મોટર ઇન્શ્યોરન્સ એજન્ટ પાર્ટનર, વારિસ આરીફભાઈ દાસડીયા...

શ્રીભાગવત વિદ્યાપીઠ ખાતે સંસ્કૃત મહાવિદ્યાલય અને ગુરુકુળના નૂતન ભવન...

જયશ્રીકૃષ્ણ સાથે જણાવવાનું કે; શ્રીભાગવતવિદ્યાપીઠ, સોલા, અમદાવાદ ખાતે તા.૨૪/૦૮/૨૦૨૬...

મોમ્સ બિલીફ બ્રાન્ડ હેઠળ કામ કરતી કંપની રેઝ ઓફ...

રેઝ ઓફ બિલીફ લિમિટેડ ('મોમ્સ બિલીફ') ના ₹10ની મૂળ...

ઇન્ડેલ મનીનો રૂ. 500 કરોડના એનસીડી ઇશ્યૂ (રૂ. 250...

• ઇશ્યૂ સાઇઝ રૂ. 500 કરોડ તેના ખુલ્યા તારીખ...

રુદ્ર સંહિતા મુજબ સતી અને પાર્વતી, એ બે બુદ્ધિનાં...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવપુરાણ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- શ્રાવણી અભિષેક. રુદ્ર...

પિયર્સને ઓફિશિયલ PTE AI પ્રેક્ટિસ ટૂલ લોંચ કર્યું, જે...

નવી દિલ્હી, ભારત, 24 ઓગસ્ટ, 2026 : પિયર્સન (FTSE:...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here