Sunday, October 4, 2026
Homenationalભક્ત બની આવ્યા લૂંટારૂઓ, પૂજારીની કાર અને દાનની રકમ લઈ ફરાર

ભક્ત બની આવ્યા લૂંટારૂઓ, પૂજારીની કાર અને દાનની રકમ લઈ ફરાર

Date:

Related stories

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

કર્ણાટકની રાજધાની બેંગ્લોરથી લગભગ 70 કિમી દૂર કેટલાક લૂંટારૂઓએ નાટકીય રીતે એક મંદિરના પૂજારી પાસેથી લાખો રૂપિયાની રકમ અને લક્ઝરી કાર લૂંટી લીધી. બિદનાગિરી સત્ય શનેશ્વર સ્વામી મંદિરમાં પ્રબંધકનું કામ કરનારા પૂજારીને લૂંટારૂઓએ ભક્ત બનીને લૂંટી લીધા.લૂંટારૂઓએ ઘટનાને તે સમયે અંજામ આપ્યો જ્યારે મંદિરના ધનંજય સ્વામી પોતાની સાથે દાનની લગભગ 25 લાખ રૂપિયાની રકમ લઈને ઘરે જઈ રહ્યા હતા. બદમાશોને પહેલાથી જ આ વાતની જાણ હતી તેવી શંકા સેવાઈ રહી છે. તેમણે ફિલ્મી અંદાજમાં પૂજારીને લૂંટવાની યોજના બનાવી હતીરિપોર્ટ્સ મુજબ શનિવાર ( 9 જૂને) રાત્રે લગભગ 10 વાગ્યે 6 બદમાશ એક નવી કારમાં આવ્યા અને તેમણે સ્વામીને ઘરે જતા સમયે રસ્તામાં રોકી લીધા. લૂંટારૂઓએ ભક્ત તરીકે સ્વામીને તેમનો પરિચય આપ્યો અને આગ્રહ કર્યો કે નવી કારને માળા પહેરાવીને પૂજા કરી આપેઆ બાદ સ્વામીજી લૂંટારૂઓની જાળમાં ફસાઈ ગયા અને તેઓ કારની પૂજા કરવા માટે પોતાની કારમાંથી નીચે ઉતર્યા. ધનંજય સ્વામીએ કારની નીચે પગ મૂક્યો એટલામાં જ બદમાશોએ આંખમાં મરચાની ભૂકી નાખી દીધી. આ બાદ સ્વામીના ડ્રાઈવર અને બાકીને બે લોકોને ધમકી આપીને કારમાંથી ઉતારી દીધા. બદમાશો સ્વામીના કારમાં સવાર થઈ ગયા અને થોડી જ વારમાં ઘટનાને અંજામ આપીને ફરાર થઈ ગયા

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here