Sunday, October 4, 2026
Homenationalરાહુલનો PM મોદી પર સીધો હુમલો, કહ્યું- માલ્યાના ભાગવા પાછળ વડાપ્રધાન

રાહુલનો PM મોદી પર સીધો હુમલો, કહ્યું- માલ્યાના ભાગવા પાછળ વડાપ્રધાન

Date:

Related stories

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

વિજય માલ્યા અને અરૂણ જેટલીની મુલાકાતની વાતને લઈને દેશના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. કોંગ્રેસ અને મોદી સરકાર વચ્ચે આરોપ-પ્રત્યારોપ જોવા મળી રહ્યાં છે. આ વચ્ચે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ભાગેડુ વિજય માલ્યાના મામલે શુક્રવારે ફરી એકવખત સરકાર પર નિશાન સાધ્યું છે, અને કહ્યું છે કે આ વાત નથી સમજાતી કે આટલાં મોટા મામલે વડાપ્રધાન મોદીની મંજૂરી વગર સીબીઆઈએ લુકઆઉટ નોટિસ બદલાવી હશે.

રાહુલે ટ્વીટ કરી મોદી પર સાધ્યું નિશાન

– રાહુલ ગાંધીએ ટ્વીટ કરી કહ્યું કે, “સીબીઆઈએ ઘણી જ શાંતિથી ડિટેન નોટિસને ઇન્ફોર્મ નોટિસમાં બદલાવી દીધી, જેનાથી માલ્યા દેશ છોડીને ભાગી શક્યો. સીબીઆઈ ડાયરેક્ટ વડાપ્રધાનને રિપોર્ટ કરે છે. એવામાં તે વાત નથી સમજાતી કે આટલાં મોટા અને વિવાદિત મામલામાં સીબીઆઈએ વડાપ્રધાનની મંજૂરી વગર લુકઆઉટ નોટિસ બદલી હશે.”

Rahul Gandhi
✔
@RahulGandhi
Mallya’s Great Escape was aided by the CBI quietly changing the “Detain” notice for him, to “Inform”. The CBI reports directly to the PM. It is inconceivable that the CBI, in such a high profile, controversial case, would change a lookout notice without the approval of the PM.

1:10 PM – Sep 14, 2018
15.1K
7,003 people are talking about this
Twitter Ads info and privacy
જેટલીની સંડોવણીથી માલ્યા ભાગવામાં સફળ રહ્યો- રાહુલ

– રાહુલ ગાંધીએ ગુરૂવારે પણ આ મામલે કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું હતું અને આરોપ લગાવ્યો હતો કે જેટલીની સંડોવણીથી માલ્યા ભાગવામાં સફળ રહ્યો.

– માલ્યાએ બુધવારે જ કહ્યું કે ભારતથી રવાના થતાં પહેલાં તે નાણા મંત્રીને મળ્યો હતો અને બેંકોની સાથે મામલાના સમાધાનની રજૂઆત કરી હતી.
– ફાયનાન્સ મિનિસ્ટર જેટલીએ માલ્યાના નિવેદનને ખોટું ગણાવી કહ્યું હતું કે તેઓએ 2014 પછી તેને ક્યારેય મળવાનો સમય આપ્યો ન હતો. જેટલીએ કહ્યું હતું કે માલ્યા રાજ્યસભાના સભ્ય તરીકે પ્રાપ્ત વિશેષાધિકારનો દુરુપયોગ કરી સંસદ ભવનમાં જ તેની પાસે આવી ગયો હતો.

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here