Sunday, October 4, 2026
Homenational500 અને 1000ની જૂની નોટોનો હજુય આ રીતે કરાઈ રહ્યો છે વહીવટ

500 અને 1000ની જૂની નોટોનો હજુય આ રીતે કરાઈ રહ્યો છે વહીવટ

Date:

Related stories

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

નોટબંધી લાગુ થયાને દોઢ વર્ષથી વધુ સમય થઈ ગયો છે. દેશમાં 1000 અને 500 રૂપિયાની જૂની નોટ બદલવાનો સમય પૂરો થઈ ચૂક્યો છે, પરંતુ ચોર દરવાજાથી આ ગોરખધંધો હજુ પણ ચાલી રહ્યો છે. ગાજિયાબાદ પોલીસે આવી જ એક ગેંગના 10 આરોપીઓની ધરપકડ કરી અંદાજીત એક કરોડ રૂપિયાની જૂની નોટો પકડી પાડી છે. આ રૂપિયા કાર મારફતે નેપાળ લઈ જવામાં આવતા હતાએસએસપી વૈભવ કૃષ્ણના મતે, પોલીસને સોમવારે રાત્રે બાતમી મળી હતી કે કેટલાક લોકો બે કારમાં મોટી માત્રામાં જૂની કરન્સી લઈને જઈ રહ્યા છે. પોલીસે પૂજા કટ પાસે આ બંને કારને પકડી પાડી હતી. જેમાં 10 આરોપીની ધરપકડ કરવામાં આવી.આ મામલે પોલીસને માહિતી મળી કે આ એક કરોડ રૂપિયાના બદલમાં 10 લાખ રૂપિયા મળવાના હતા. આ રકમ નેપાળ પહોંચ્યા બાદ મળતી હતી. રૂપિયા પહોંચાડનારાઓને ત્રણથી ચાર ટકા કમિશન મળતું હતું.પકડાયેલા આરોપીની પુછપરછમાં જાણવા મળ્યું કે આ ઓર્ડર પૂરો કર્યા બાદ તેમને 200 કરોડ રૂપિયાની નોટો બદલવાનો ઓર્ડર મળવાનો હતો. જેના માટે 100 કાર અને માણસોની વ્યવસ્થા કરવા માટે કહી દીધું હતું.આરોપીઓએ જણાવ્યું હતું કે ભારતમાં જૂની કરન્સી બદલવાનો સમય પૂરો થઈ ગયો છે. બીજી તરફ નેપાળમાં આ કામ થઈ શકે છે. મળી રહેલી જાણકારી મુજબ પર્યટક દ્વારા અંદાજીત 950 કરોડ રૂપિયાની જૂની નોટો નેપાળમાં આવેલી છે. નેપાળે આ નોટો બદલવા માટે ભારતને વાત કરી છે. ભારત તરફથી તેનો હિસાબ માંગવામાં આવી રહ્યો છે. નેપાળનું કહેવું છે કે આ કરન્સી એક સાથે નહીં પરંતુ અલગ અલગ જગ્યાએ છૂટકમાં આવેલી છે. બીજી તરફ નેપાળ રાષ્ટ્ર બેંક તરફથી એક નિવેદન જાહેર કરવામાં આવ્યું છે જે મુજબ આરબીઆઈએ પ્રતિ વ્યક્તિ સાડા ચાર હજાર રૂપિયા બદલવાની મૌખિક સહમતી આપી છે. જોકે હજુ સુધી આ કામગીરી શરૂ કરવામાં આવી નથી. જેના કારણે આ જૂની કરંસી બદલવાની તક હજુ પણ રહેલી છે. જેનો ફાયદો આ પ્રકારની ગેંગો ઉઠાવી રહી છે.

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here