Monday, November 25, 2024
Homenationalશું ચપ્પલ- લૂંગી અને હાફ સ્લીવ શર્ટ પહેર્યા હશે તો કપાશે ચલાણ?...

શું ચપ્પલ- લૂંગી અને હાફ સ્લીવ શર્ટ પહેર્યા હશે તો કપાશે ચલાણ? નીતિન ગડકરીએ આપ્યો આ જવાબ

Date:

spot_img

Related stories

વાયનાડમાં પ્રિયંકાને 4 લાખ+ની લીડ, ભાઈ કરતા બેન સવાઈ:રાહુલ...

મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા ચૂંટણીના પરિણામો સાથે 15 રાજ્યોની...

વાવમાં ભાજપ ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની 1300 મતથી જીત,છેલ્લી ઘડીએ...

બનાસકાંઠાની વાવ વિધાનસભાની પેટા ચૂંટણીના પરિણામ જાહેર થઈ ચૂક્યા...

મહારાષ્ટ્રમાં CM કોણ? ચૂંટણી પરિણામ આવતા ભાજપ-શિવસેનામાં ખેંચતાણ, આવતીકાલે...

મહારાષ્ટ્ર ચૂંટણીમાં ભાજપ ઈતિહાસ રચવા જઈ રહી છે. ગત...

મહારાષ્ટ્રમાં હવે ભાજપના જ મુખ્યમંત્રી, શિંદેને દિલ્હી મોકલાશે કે...

આજ રોજ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામ જાહેર થઈ રહ્યા...

અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલમાં 10 દર્દીઓની લિથોટ્રિપ્સીથી ઓપેરેશન વગર...

અમદાવાદ : પથરીની સમસ્યા ધરાવતા દર્દીઓ માટે વાઢકાપ-કોઇપણ પ્રકારના...

એથર એનર્જી લિમિટેડે તેના ઇલેક્ટ્રિક સ્કૂટર્સ માટે Eight70 TM...

Ather Energy Limited, EV ટુ-વ્હીલર ઉદ્યોગમાં અગ્રણી ભારતમાં EV...
spot_img

દેશમાં 1લી સપ્ટેમ્બરથી નવો મોટર વ્હીકલ એક્ટ (New Motor Vehicle Act) લાગુ કરવામાં આવ્યો છે. ત્યારબાદ અત્યાર સુધીમાં લોકોનું હજારો રૂપિયાનું ચલાણ કાપવામાં આવ્યું છે. જો કે કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીના કાર્યાલય દ્વારા કેટલીક ચલાણને લઇને ફેલાવવામાં આવતી અફવાઓ પર ધ્યાન નહીં આપવા પર જણાવવામાં આવ્યું છે.

  • ગાડીનો કાચ ગંદો હોવા પર નહી લાગે ચલાણ
  • ચપ્પલ પહેરીને ડ્રાઇવિંગ કરવા પર પણ નહી કપાય ચલાણ

અફવાઓ પર ન આપો ધ્યાન

નવો મોટર વ્હીકલ એક્ટ લાગુ થયા બાદ ઝડપથી ચલાણ કાપવામાં આવે છે. આ દરમિયાન અફવા ઉડી હતી કે જો તમે હાફ સ્લીવ વાળુ શર્ટ કે લૂંગી પહેરીને ગાડી ચલાવતાં હશો તોચલાણ કાપવામાં આવશે. જો કે આ અંગે કેન્દ્રીય સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રી નિતિન ગડકરીના કાર્યાલય દ્વારા આવી અફવાઓ પર ધ્યાન ન આપવા અપીલ કરવામાં આવી છે.

નિતિન ગડકરીના કાર્યાલયે ચલણને લઇને જણાવ્યું

કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીની ઓફિસના ટવિટર હેન્ડલથી કરવામાં આવેલા ટવિટમાં જણાવવામાં આવ્યું છે કે અફવાઓથી સાવધાન રહો. નવા મોટર વ્હીકલ એક્ટમાં હાફ સ્લીવ પહેરીને ગાડી ચલાવવી કે લૂંગી પહેરીને ગાડી ચલાવવા પર ચલાણ આપવાનું કોઇ પ્રાવધાન નથી. ટવિટરમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે ગાડીમાં જો વધારાનો બલ્બ નહીં રાખવામાં આવે, ગાડીનો કાચ ગંદો થવા પર ચપ્પલ પહેરીને ગાડી ચલાવવા પર ચલાણ કાપવાને લઇને કોઇ કાયદો નથી.

વાયનાડમાં પ્રિયંકાને 4 લાખ+ની લીડ, ભાઈ કરતા બેન સવાઈ:રાહુલ...

મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા ચૂંટણીના પરિણામો સાથે 15 રાજ્યોની...

વાવમાં ભાજપ ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની 1300 મતથી જીત,છેલ્લી ઘડીએ...

બનાસકાંઠાની વાવ વિધાનસભાની પેટા ચૂંટણીના પરિણામ જાહેર થઈ ચૂક્યા...

મહારાષ્ટ્રમાં CM કોણ? ચૂંટણી પરિણામ આવતા ભાજપ-શિવસેનામાં ખેંચતાણ, આવતીકાલે...

મહારાષ્ટ્ર ચૂંટણીમાં ભાજપ ઈતિહાસ રચવા જઈ રહી છે. ગત...

મહારાષ્ટ્રમાં હવે ભાજપના જ મુખ્યમંત્રી, શિંદેને દિલ્હી મોકલાશે કે...

આજ રોજ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામ જાહેર થઈ રહ્યા...

અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલમાં 10 દર્દીઓની લિથોટ્રિપ્સીથી ઓપેરેશન વગર...

અમદાવાદ : પથરીની સમસ્યા ધરાવતા દર્દીઓ માટે વાઢકાપ-કોઇપણ પ્રકારના...

એથર એનર્જી લિમિટેડે તેના ઇલેક્ટ્રિક સ્કૂટર્સ માટે Eight70 TM...

Ather Energy Limited, EV ટુ-વ્હીલર ઉદ્યોગમાં અગ્રણી ભારતમાં EV...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here