Thursday, July 23, 2026
HomeAhmedabadઆ ગધેડાઓએ પાંચ વર્ષ બગાડ્યા... મતપેટીમાંથી નીકળ્યો મતદારોનો મિજાજ

આ ગધેડાઓએ પાંચ વર્ષ બગાડ્યા… મતપેટીમાંથી નીકળ્યો મતદારોનો મિજાજ

Date:

Related stories

એર ઇન્ડિયા 1 ઓગસ્ટ, 2026થી દિલ્હી-ટોરન્ટો ફ્લાઇટ ઇંધણ ભરવા...

દિલ્હી-ટોરન્ટો રુટ પર પહેલી વાર એર ઇન્ડિયાની પ્રીમિયમ ઇકોનૉમી...

સાબરમતી-વેરાવળ વંદે ભારત એક્સપ્રેસ ૧૭ ઓગસ્ટ, ૨૦૨૬ થી નવા...

સોમનાથ જ્યોતિર્લિંગના દર્શનાર્થીઓ હવે એક જ દિવસમાં સરળતાથી મુલાકાત...

દેવશયની એકાદશી અને ચાતુર્માસ પ્રારંભ એટલે ક્ષીરસાગરમાં ભગવાનનાં આરામનું...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- ચિંતનની ક્ષણે.મિત્રો- શુભ...

ભારે વરસાદ અને હવામાન વિભાગના એલર્ટને પગલે નર્મદા જિલ્લામાં...

રાજપીપલા,તા 23નર્મદા જિલ્લામાં આજે થયેલા ભારે વરસાદના કારણે અનેક...

કરજણડેમના હેઠવાસમાં આશરે 43,110 ક્યુસેક્સ પાણીની જાવક

રાજપીપલા, તા 23 ડેડીયાપાડા સાગબારામાં ભારે વરસાદને પગલે કરજણ ડેમના...

મહિન્દ્રા ફાઇનાન્સે ત્રિમાસિક ગાળામાં ₹899 કરોડનો પ્રોફિટ આફ્ટર ટેક્સ...

મુંબઈ, 22 જુલાઈ, 2026: ભારત માટે વિશ્વસનીય નાણાકીય ઉકેલો...

ચૂંટણી આવે એટલે મતદારોનો મિજાજ જોવા મળે. આખુ વર્ષ છાતી તાણીને ફરતા નેતાઓ પણ ચૂંટણી આવે એટલે બિલાડી જેવા બની જાય છે. ચૂંટણીમાં મતદારો જ એમના માટે ભગવાન હોય છે. આવામાં વિકાસથી વંચિત રહી ગયેલા મતદારો ક્યારેક વોટના બદલામાં ગુસ્સો ઉતારે છે. તાજેતરમાં ગ્રામ પંચાયત ની ચૂંટણી ગઈ. જેમાં અકળાયેલા મતદારોએ મતદાન પેટીમાં પોતાનો ગુસ્સો ઠાલવ્યો હતો. અનેક મતપેટીમાં મતદારોએ મતની સાથે એવા લખાણો લખ્યા હતા કે જેને ખોલતા કર્મચારીઓ પણ ખિલખિલાટ હસવા લાગ્યા હતા. બેલેટ પેપરમાંથી કર્મચારીઓએ ગણતરી કરવાની શરૂ કરી હતી. તેમાં વિવિધ જિલ્લામાં મતગણતરી કરવામાં આવી હતી. ગાંધીનગર જિલ્લામાં પણ બેલેટ પેપરથી ગણતરી કરવામાં આવી હતી. મંગળવારે મતગણતરી કરવામા આવી હતી. જેમાં બેલેટ પેપરમાંથી અનેક ચિઠ્ઠીઓ નીકળી હતી. જેને કારણે કર્મચારીઓમાં રમૂજ ફેલાઈ ગઈ હતી. એક ચિઠ્ઠીમાં લખ્યુ હતું કે, આ ગધેડાઓએ ગામના પાંચ વર્ષ બગાડ્યા.આ સિવાય અનેક ચિઠ્ઠી એવી હતી જેના પર લખાણ લખાયેલા હતા. એક ચિઠ્ઠી પર માતાનું લખાણ લખ્યુ હતું. આમ, મતદારોએ વિવિધ અંદાજમાં ક્યાંક પોતાનો ગુસ્સો ઠાલવ્યો હતો, તો ક્યાંક મજાક કરી હતી. એક મતપેટીમાંથી બેલેટ પેપર પર પેનથી મોટી ચોકડી મારી હતી. તો એક મતપેટીમાંથી 10 રૂપિયાની નોટ નીકળી હતી.આમ, ચૂંટણીની કામગીરીમાં થાકેલા કર્મચારીઓ માટે બેલેટ પેપરની ગણતરી આનંદદાયક બની રહી હતી. એકંદરે તેમનો થાક પણ ઉતર્યો હતો.

એર ઇન્ડિયા 1 ઓગસ્ટ, 2026થી દિલ્હી-ટોરન્ટો ફ્લાઇટ ઇંધણ ભરવા...

દિલ્હી-ટોરન્ટો રુટ પર પહેલી વાર એર ઇન્ડિયાની પ્રીમિયમ ઇકોનૉમી...

સાબરમતી-વેરાવળ વંદે ભારત એક્સપ્રેસ ૧૭ ઓગસ્ટ, ૨૦૨૬ થી નવા...

સોમનાથ જ્યોતિર્લિંગના દર્શનાર્થીઓ હવે એક જ દિવસમાં સરળતાથી મુલાકાત...

દેવશયની એકાદશી અને ચાતુર્માસ પ્રારંભ એટલે ક્ષીરસાગરમાં ભગવાનનાં આરામનું...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- ચિંતનની ક્ષણે.મિત્રો- શુભ...

ભારે વરસાદ અને હવામાન વિભાગના એલર્ટને પગલે નર્મદા જિલ્લામાં...

રાજપીપલા,તા 23નર્મદા જિલ્લામાં આજે થયેલા ભારે વરસાદના કારણે અનેક...

કરજણડેમના હેઠવાસમાં આશરે 43,110 ક્યુસેક્સ પાણીની જાવક

રાજપીપલા, તા 23 ડેડીયાપાડા સાગબારામાં ભારે વરસાદને પગલે કરજણ ડેમના...

મહિન્દ્રા ફાઇનાન્સે ત્રિમાસિક ગાળામાં ₹899 કરોડનો પ્રોફિટ આફ્ટર ટેક્સ...

મુંબઈ, 22 જુલાઈ, 2026: ભારત માટે વિશ્વસનીય નાણાકીય ઉકેલો...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here