Saturday, September 5, 2026
HomeEntertainmentBollywoodઆદિત્ય નારાયણની પત્ની શ્વેતા અગ્રવાલ પ્રેગ્નન્ટ, સિંગરે કહ્યું- જીવનના નવા તબક્કાને લઈ...

આદિત્ય નારાયણની પત્ની શ્વેતા અગ્રવાલ પ્રેગ્નન્ટ, સિંગરે કહ્યું- જીવનના નવા તબક્કાને લઈ ઘણાં જ ઉત્સાહી છીએ

Date:

Related stories

અમદાવાદના ટાગોર હોલમાં ‘જન્માષ્ટમી ભજન jamming વિથ વ્યાસ બ્રધર્સ’...

અમદાવાદ:તારીખ ૪ ના રોજ શહેરના જાણીતા ટાગોર હોલ ખાતે...

મર્સિડિઝ બેન્ઝે દિલ્હી એનસીઆરમાં તેની વૈશ્વિક બ્રાન્ડ પહેલ ‘મર્સિડિઝ-બેન્ઝ...

મર્સિડિઝ બેન્ઝ ઈન્ડિયા તરફથી પ્રથમ પ્રકારનું શહેરી સ્થળઃ ડિઝાઇન,...

રાષ્ટ્રીય શિક્ષક દિન નિમિત્તે અમદાવાદમાં જિલ્લાકક્ષાનો “શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક”...

ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની સ્મૃતિમાં સમગ્ર દેશમાં ઉજવાતા "રાષ્ટ્રીય શિક્ષક...

ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ફિલ્મ ‘કિંગ ઓફ...

અથવા ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ભક્તિપ્રધાન ફિલ્મ ‘કિંગ...

આજે જન્માષ્ટમી! તો કૃષ્ણ ચરિત્રને લોકપ્રિય બનાવવામાં કોનો કોનો...

સદગુરુ કૃપા હી કેવલમ. જન્માષ્ટમી.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- કૃષ્ણં વંદે...

બોલિવૂડ સિંગર આદિત્ય નારાયણ તથા પત્ની શ્વેતા અગ્રવાલ પહેલાં સંતાનના પેરેન્ટ્સ બનવાના છે. શ્વેતા હાલમાં પ્રેગ્નન્ટ છે. આદિત્યે એક ઇન્ટરવ્યૂમાં પેરેન્ટહૂડ અંગે વાત કરી હતી.

ઇટાઇમ્સને આપેલા ઇન્ટરવ્યૂમાં આદિત્યે કહ્યું હતું, ‘શ્વેતા અને હું જીવનના આ નવા તબક્કાને લઈ ઘણાં જ ઉત્સાહી છીએ. મને બાળકો બહુ જ ગમે છે અને પિતા બનવા માગતો હતો. શ્વેતાને હવે કામ વધી જશે, કારણ કે હું પણ બાળક જેવો જ છું. અમારું ઘર હવે એકદમ એનર્જીથી ભરપૂર થઈ જશે.’આદિત્યે કહ્યું હતું, ‘આ જરા ફિલ્મી લાગશે, પરંતુ મારા 30મા બર્થડે (6 ઓગસ્ટ, 2017) પર જ્યારે મેં અને શ્વેતાએ સગાઈ પણ નહોતી કર્યાં ત્યારે મેં સપનું જોયું હતું કે નર્સિંગ હોમમાં શ્વેતા અમારા બાળકને લઈ ઊભી છે. મારું સપનું સાચુ થવા જઈ રહ્યું છે. ટૂંક સમયમાં જ શ્વેતાનું સીમંત થવાનું છે. સીમંતમાં માત્ર પરિવાર જ હાજર રહેશે.આદિત્યે આગળ કહ્યું હતું, ‘હું છેલ્લાં ઘણાં વર્ષોથી મહેનત કરી રહ્યો છે, કારણ કે હું મારી પત્ની ને પરિવારને આરામનું જીવન આપવા માગુ છું. અમે પરિવાર શરૂ કરવા જઈ રહ્યાં છીએ.’સિંગરે વધુમાં કહ્યું હતું, ‘મને દીકરી ઘણી જ ગમે છે, કારણ કે દીકરીઓ પિતાની ઘણી જ નિકટ હોય છે. મારા માતા-પિતા દાદા-દાદી બનાવા માટે ઘણાં જ ઉત્સુક છે, પરંતુ મારા પિતા (સિંગરં ઉદિત નારાયણ) મારી જેમ લાગણીઓને વ્યક્ત કરવામાં થોડાં શરમાળ છે.’

અમદાવાદના ટાગોર હોલમાં ‘જન્માષ્ટમી ભજન jamming વિથ વ્યાસ બ્રધર્સ’...

અમદાવાદ:તારીખ ૪ ના રોજ શહેરના જાણીતા ટાગોર હોલ ખાતે...

મર્સિડિઝ બેન્ઝે દિલ્હી એનસીઆરમાં તેની વૈશ્વિક બ્રાન્ડ પહેલ ‘મર્સિડિઝ-બેન્ઝ...

મર્સિડિઝ બેન્ઝ ઈન્ડિયા તરફથી પ્રથમ પ્રકારનું શહેરી સ્થળઃ ડિઝાઇન,...

રાષ્ટ્રીય શિક્ષક દિન નિમિત્તે અમદાવાદમાં જિલ્લાકક્ષાનો “શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક”...

ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની સ્મૃતિમાં સમગ્ર દેશમાં ઉજવાતા "રાષ્ટ્રીય શિક્ષક...

ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ફિલ્મ ‘કિંગ ઓફ...

અથવા ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ભક્તિપ્રધાન ફિલ્મ ‘કિંગ...

આજે જન્માષ્ટમી! તો કૃષ્ણ ચરિત્રને લોકપ્રિય બનાવવામાં કોનો કોનો...

સદગુરુ કૃપા હી કેવલમ. જન્માષ્ટમી.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- કૃષ્ણં વંદે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here