Saturday, September 26, 2026
HomeEntertainmentBollywoodBigg Boss 15 Winner: સૌથી વધુ વોટ મેળવીને Tejasswi Prakash બની 'બિગ...

Bigg Boss 15 Winner: સૌથી વધુ વોટ મેળવીને Tejasswi Prakash બની ‘બિગ બોસ 15’ની વિજેતા

Date:

Related stories

કલરપ્લસની આઇકોનિક સફરમાં આગામી તબક્કા માટે પ્રસિદ્ધ અભિનેતા અભય...

લાઇવ ધ પૉઝ આધુનિક કેઝ્યુઅલ ડ્રેસિંગ વિશે કલરપ્લસના ખાસ...

સહજ ભવ્યતા: રજૂ છે ક્લાસિક 350 સિગ્નેચર વ્હાઇટ એડિશન

ભારત: મિડ-સાઇઝ મોટરસાઇકલ સેગમેન્ટ (250સીસી –750સીસી) માં વૈશ્વિક સ્તરે...

વનપ્લસ N6 લાઇટ ભારતમા લૉન્ચ, 7,000mAh બેટરી, 120Hz ડિસ્પ્લે...

India: ગ્લોબલ ટેકનોલોજી બ્રાન્ડ વનપ્લસ (OnePlus) એ આજે વનપ્લસ...

સોનલ ચૌહાણની હાજરીમાં અમદાવાદમાં ‘ટીરા’નું ભવ્ય આગમન; પેલેડિયમ અમદાવાદ...

અમદાવાદ, 21 સપ્ટેમ્બર 2026: ગુજરાતના ઝડપથી વિકસતા લક્ઝરી રિટેલ અને...

એલિવેટ કેમ્પસીસ લિમિટેડનો રૂ. 2,100 કરોડનો આઈપીઓ બુધવાર, 23...

• શેરદીઠ રૂ. 343થી રૂ. 362નો પ્રાઇઝ બેન્ડ નક્કી...

ટાટા કેમિકલ્સ મીઠાપુરને 21મી સીઆઈઆઈ નેશનલ સિક્સ સિગ્મા સ્પર્ધામાં...

બે લીન સિક્સ સિગ્મા બ્લેક બેલ્ટ પ્રોજેક્ટ્સને સર્વોચ્ચ શ્રેણીની...

ટીવીના સૌથી લોકપ્રિય રિયાલિટી શો ‘બિગ બોસ’ની15મી સીઝનનો વિજેતાઆખરે મળી ગયો છે. પ્રેક્ષકો જેની રાહ જોઈ રહ્યા હતા તે ક્ષણ આખરે આવી ગઈ. હા, તેજસ્વી પ્રકાશને દર્શકોએ સૌથી વધુ વોટ આપ્યા અને તેને ‘બિગ બોસ 15’ની વિજેતા બનાવી છે.તમને જણાવી દઈએ કે, 30 જાન્યુઆરીએ ‘બિગ બોસ 15’નો ગ્રાન્ડ ફિનાલે હતો, જ્યાં શોના 5 ફાઇનલિસ્ટ સ્પર્ધકો કરણ કુન્દ્રા, તેજસ્વી પ્રકાશ, નિશાંત ભટ્ટ, શમિતા શેટ્ટી અને પ્રતિક સહજપાલ વચ્ચે હરીફાઈ હતી. . સૌથી પહેલા તો નિશાંત શોમાં 10 લાખની ઈનામી રકમ લઈને શોમાંથી બહાર નીકળી ગયો હતો. જે બાદ શમિતા શેટ્ટી ટોપ-3માંથી બહાર થઈ ગઈ હતી.સીઝન 15ને રસપ્રદ બનાવવા માટે, સીઝન 4ની વિજેતા શ્વેતા તિવારી, સીઝન 8ની વિજેતા ગૌતમ ગુલાટી, સીઝન 6ની વિજેતા ઉર્વશી ધોળકિયા, સીઝન 7ની વિજેતા ગૌહર ખાન અને સીઝન 14ની વિજેતા રૂબીના દિલેકને ગ્રાન્ડ ફિનાલેમાં સામેલ કરવામાં આવ્યા હતા.ગ્રાન્ડ ફિનાલેની શરૂઆત સલમાન ખાનના આકર્ષક ડાન્સ સાથે થઈ હતી, જ્યાં તેણે ‘સીટી માર’ ગીત પર પ્રેક્ષકોને અભિભૂત કર્યા હતા.

કલરપ્લસની આઇકોનિક સફરમાં આગામી તબક્કા માટે પ્રસિદ્ધ અભિનેતા અભય...

લાઇવ ધ પૉઝ આધુનિક કેઝ્યુઅલ ડ્રેસિંગ વિશે કલરપ્લસના ખાસ...

સહજ ભવ્યતા: રજૂ છે ક્લાસિક 350 સિગ્નેચર વ્હાઇટ એડિશન

ભારત: મિડ-સાઇઝ મોટરસાઇકલ સેગમેન્ટ (250સીસી –750સીસી) માં વૈશ્વિક સ્તરે...

વનપ્લસ N6 લાઇટ ભારતમા લૉન્ચ, 7,000mAh બેટરી, 120Hz ડિસ્પ્લે...

India: ગ્લોબલ ટેકનોલોજી બ્રાન્ડ વનપ્લસ (OnePlus) એ આજે વનપ્લસ...

સોનલ ચૌહાણની હાજરીમાં અમદાવાદમાં ‘ટીરા’નું ભવ્ય આગમન; પેલેડિયમ અમદાવાદ...

અમદાવાદ, 21 સપ્ટેમ્બર 2026: ગુજરાતના ઝડપથી વિકસતા લક્ઝરી રિટેલ અને...

એલિવેટ કેમ્પસીસ લિમિટેડનો રૂ. 2,100 કરોડનો આઈપીઓ બુધવાર, 23...

• શેરદીઠ રૂ. 343થી રૂ. 362નો પ્રાઇઝ બેન્ડ નક્કી...

ટાટા કેમિકલ્સ મીઠાપુરને 21મી સીઆઈઆઈ નેશનલ સિક્સ સિગ્મા સ્પર્ધામાં...

બે લીન સિક્સ સિગ્મા બ્લેક બેલ્ટ પ્રોજેક્ટ્સને સર્વોચ્ચ શ્રેણીની...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here