Wednesday, July 22, 2026
HomeWorldરશિયાનો યુક્રેન પર મિસાઇલ હુમલો : છના મોત, 10 ઘાયલ

રશિયાનો યુક્રેન પર મિસાઇલ હુમલો : છના મોત, 10 ઘાયલ

Date:

Related stories

ટાટા પાવરને મહારાષ્ટ્રના ભિવપુરી ખાતેના 1000 મેગાવોટ પમ્પ્ડ હાઇડ્રો...

756/400 kV સાઉથ કળંબ આઈએસટીએસ સબસ્ટેશન સાથે જોડાયેલો આ...

લોહિયા કોર્પ લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર ગુરુવાર, 23 જુલાઈ,...

રૂ. 1 મૂળ કિંમત ("ઇક્વિટી શૅર") ધરાવતા ઇક્વિટી શૅર...

CDSCOની મંજૂરી પછી એમ્ક્યૉર MASH ઇન્ડિકેશન માટે Poviztra®ના ઉપયોગમાં...

• CDSCOની મંજૂરી નોન-સિરોટિક મેટાબોલિક ડીસફંક્શન-એસોસિએટેડ સ્ટીટોહેપેટાઇટિસ (MASH)થી પીડિત...

ક્રિસિલદ્વારાવેદાંતાગ્રુપનીકંપનીઓને AA+ રેટિંગ

વેદાંતા લિમિટેડ, વેદાંતા એલ્યુમિનિયમ અને વેદાંતા ઓઈલ એન્ડ ગેસનું...

અષાઢની ગુપ્ત નવરાત્રી એ ગુપ્ત ભાવની વૃદ્ધિ માટે મા...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- ચિંતનની ક્ષણે.મિત્રો- શુભ...

અમદાવાદની આગ તેમજ યુગાન્ડામાં બસ દુર્ઘટનામાં અવસાન પામેલા લોકોને...

       અમદાવાદમાં વસ્ત્રાલ વિસ્તારમાં આવેલી એક ફટાકડાની ફેક્ટરીમાં અચાનક...

યુક્રેન અને રશિયા વચ્ચે એક વર્ષથી યુદ્ધ ચાલી રહ્યું છે, દરરોજ તોપમારો, ગોળીબાર થતા રહે છે. એવામાં પૂર્વ યુક્રેનના કોસ્તિયાનતિનિવકામાં રશિયા દ્વારા તોપમારો કરવામાં આવ્યો હતો જેમાં છ લોકો માર્યા ગયા હતા. જ્યારે ૧૦ જેટલા લોકો ઘવાયા હતા. 

યુક્રેનના કોસ્ત્યાંનિવિકા શહેર પર રશિયા છેલ્લા આઠ મહિનાથી કબજો કરવાનો પ્રયાસ કરી રહ્યું છે પણ હજુસુધી સફળ નથી થઇ શક્યું. તાજેતરમાં ફરી રશિયાએ આ શહેરને નિશાન બનાવીને હુમલા શરૂ કરી દીધા છે, જેનો ઉદ્દેશ્ય શહેર પર કબજો કરવાનો હોવાનું યુક્રેનના નિષ્ણાતોએ જણાવ્યું હતું. રશિયાએ આ શહેર પર હાલમાં કરેલા વધુ એક હુમલામાં છ લોકો માર્યા ગયા છે. સાથે જ ૧૬ એપાર્ટમેંટ, આઠ ઘર અને એક સરકારી ઇમારતને ભારે નુકસાન પહોંચ્યું છે. આ હુમલાની તસવીરો પણ જાહેર કરવામાં આવી છે.  યુક્રેને જણાવ્યું હતું કે રશિયાએ આમ નાગરિકોના રહેણાંકી વિસ્તારોને નિશાન બનાવીને મિસાઇલો, રોકેટમારો કર્યો હતો. જેમાં એક નર્સરી સ્કૂલને પણ તોડી પાડવામાં આવી છે. આ હુમલા માટે રશિયાએ એસ-૩૦૦ મિસાઇલ અને યુરાગન રોકેટનો ઉપયોગ કર્યો હતો. રશિયા ડોનેટસ્ક પ્રાંત પર કબજો કરવાની નજીક જ પહોંચી ગયુ છે. હાલ જે શહેર પર હુમલો કર્યો તેના પર કબજો જમાવતાની સાથે જ આ આખો પ્રાંત રશિયાના હાથમાં આવી જશે. બીજી તરફ રશિયાએ હથિયારોનું ઉત્પાદન પણ ઝડપી બનાવી દીધુ છે. 

કેમ કે અનેક હથિયારો આ યુદ્ધમા વપરાઇ ગયા હોવાથી હાલ અછત જેવી સ્થિતિ છે.

ટાટા પાવરને મહારાષ્ટ્રના ભિવપુરી ખાતેના 1000 મેગાવોટ પમ્પ્ડ હાઇડ્રો...

756/400 kV સાઉથ કળંબ આઈએસટીએસ સબસ્ટેશન સાથે જોડાયેલો આ...

લોહિયા કોર્પ લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર ગુરુવાર, 23 જુલાઈ,...

રૂ. 1 મૂળ કિંમત ("ઇક્વિટી શૅર") ધરાવતા ઇક્વિટી શૅર...

CDSCOની મંજૂરી પછી એમ્ક્યૉર MASH ઇન્ડિકેશન માટે Poviztra®ના ઉપયોગમાં...

• CDSCOની મંજૂરી નોન-સિરોટિક મેટાબોલિક ડીસફંક્શન-એસોસિએટેડ સ્ટીટોહેપેટાઇટિસ (MASH)થી પીડિત...

ક્રિસિલદ્વારાવેદાંતાગ્રુપનીકંપનીઓને AA+ રેટિંગ

વેદાંતા લિમિટેડ, વેદાંતા એલ્યુમિનિયમ અને વેદાંતા ઓઈલ એન્ડ ગેસનું...

અષાઢની ગુપ્ત નવરાત્રી એ ગુપ્ત ભાવની વૃદ્ધિ માટે મા...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- ચિંતનની ક્ષણે.મિત્રો- શુભ...

અમદાવાદની આગ તેમજ યુગાન્ડામાં બસ દુર્ઘટનામાં અવસાન પામેલા લોકોને...

       અમદાવાદમાં વસ્ત્રાલ વિસ્તારમાં આવેલી એક ફટાકડાની ફેક્ટરીમાં અચાનક...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here