Wednesday, August 5, 2026
HomeEntertainmentBollywoodસલમાન ખાનની ફિલ્મ ‘રેસ 3’નું ટ્રેલર થયું રીલીઝ…

સલમાન ખાનની ફિલ્મ ‘રેસ 3’નું ટ્રેલર થયું રીલીઝ…

Date:

Related stories

7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થતી ફિલ્મ ‘ઓહ માય ડોગ’ને...

આગામી ૭ ઓગસ્ટે થિયેટરોમાં ધમાકેદાર રિલીઝ થવા જઈ રહેલી...

177 દેશો અને 52 લાખ દર્શકો: ગુજરાતી OTT પ્લેટફોર્મ...

પોતાના વિઝનરી ફાઉન્ડર અને CEO શ્રી ધ્રુવીન શાહના વ્યૂહાત્મક...

ઝાયડસ હોસ્પિટલ્સ ખાતે જીવલેણ આંતરિક રક્તસ્રાવ ઉત્પન્ન કરતી પેટની...

નેશનલ, 2026: ઝાયડસ હોસ્પિટલ્સ, અમદાવાદના સર્જનોએ 'ડા વિંચી સર્જિકલ...

LEAP ઇન્ડિયા લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર શુક્રવાર, 07 ઓગસ્ટ,...

રૂ. 151– રૂ. 159 પ્રતિ ઇક્વિટી શૅરની પ્રાઈસ બેન્ડ,...

કર્ણ અર્જુન જેવો જ ધનુર્ધર હતો, એટલે જ એને...

હિન્દુ સનાતન સંસ્કૃતિ મુજબ ધર્મ રુપી બળદનાં ચાર ચરણો,...

રેમો ડિસૂઝાની ફિલ્મ રેસ 3 નું ટ્રેલર અત્યારે જ રીલીઝ કરવામાં આવ્યું હતું. આ ટ્રેલરને લઈને દર્શકો ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા.

આ ફિલ્મમાં સલમાન ખાન, બૉબી દેઓલ અને અનિલ કપૂરની ફિલ્મ ‘રેસ 3’નું ટ્રેલર રીલીઝ કરી દેવામાં આવ્યું છે. આજ સવારથી જ આ ટ્રેલરને લઈને બોલિવુડમાં તથા દર્શકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. છેલ્લે રેમો ડિસુઝાએ આ ફિલ્મનુ ટ્રેલર રીલીઝ કર્યું હતું. અને જણાવ્યુ હતું કે, આ ટ્રેલરને રીલીઝ કરતાં મને ખુબજ આનંદ થાય છે. આ ઉપરાંત તેને જણાવ્યુ હતું કે મારી આ ‘રેસ 3’બધાને ગમે એજ એંગલથી મે બનાવી છે. અને આ પૂરી ફિલ્મ એક્શન ડ્રામા પર આધારિત છે.

આ ટ્રેલરની  શરૂઆત એક શાનદાર ડાઈલોગ થી થાય છે. આ ડાઈલોગ કોઈ બીજાએ નહીં પરંતુ સલમાન ખાન એટલેકે ખુદ સિકંદર બોલ્યો છે. તે ડાઈલોગ બોલે છે કે, ‘આ રેસ જીંદગીની છે કોકની જિંદગી લઈને જ ખત્મ થશે…’ ત્યારબાદ સલમાન ખાનની ધામેકેદાર ફાઇટ જોવા મળે છે.

7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થતી ફિલ્મ ‘ઓહ માય ડોગ’ને...

આગામી ૭ ઓગસ્ટે થિયેટરોમાં ધમાકેદાર રિલીઝ થવા જઈ રહેલી...

177 દેશો અને 52 લાખ દર્શકો: ગુજરાતી OTT પ્લેટફોર્મ...

પોતાના વિઝનરી ફાઉન્ડર અને CEO શ્રી ધ્રુવીન શાહના વ્યૂહાત્મક...

ઝાયડસ હોસ્પિટલ્સ ખાતે જીવલેણ આંતરિક રક્તસ્રાવ ઉત્પન્ન કરતી પેટની...

નેશનલ, 2026: ઝાયડસ હોસ્પિટલ્સ, અમદાવાદના સર્જનોએ 'ડા વિંચી સર્જિકલ...

LEAP ઇન્ડિયા લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર શુક્રવાર, 07 ઓગસ્ટ,...

રૂ. 151– રૂ. 159 પ્રતિ ઇક્વિટી શૅરની પ્રાઈસ બેન્ડ,...

કર્ણ અર્જુન જેવો જ ધનુર્ધર હતો, એટલે જ એને...

હિન્દુ સનાતન સંસ્કૃતિ મુજબ ધર્મ રુપી બળદનાં ચાર ચરણો,...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here