Sunday, November 15, 2026
HomeIndiaહવામાન વિભાગની મોટી આગાહી, લોપર વાવાઝોડું ત્રાટકવાની આશંકા, આ રાજ્યોમાં થશે ધોધમાર...

હવામાન વિભાગની મોટી આગાહી, લોપર વાવાઝોડું ત્રાટકવાની આશંકા, આ રાજ્યોમાં થશે ધોધમાર વરસાદ

Date:

Related stories

ખોડલધામ સમિતિ અને ભોજલરામ આશ્રમ દ્વારા ૨૦મીએ ભવ્ય તુલસી...

૧૪મીએ ચાંલ્લા વિધિમાં તુલસીજી-ઠાકોરજીને ૫ જોડી વસ્ત્રો અને દાગીના...

મોરારીબાપુની ભારત સ્વસ્તિક યાત્રાના બીજા ચરણનો દ્વારકાથી પ્રારંભ, શંકરાચાર્યની...

દ્વારકા, 14 નવેમ્બર, 2026: પ્રથમ ચરણમાં કન્યાકુમારીથી કેદારનાથ સુધીની...

2026 ની ભારત સમિટનું હૈદરાબાદમાં આયોજન થયું,એ વૈશ્વિક શાંતિનાં...

દિવાળી પછીનો પહેલો રવિવાર એટલે શું લખું? એમ વિચારતી...

ફોર્મ્યુલા 1 નું ભારતમાં પુનરાગમન: F1® સિમ રેસિંગ ઇન્ડિયા...

મુંબઈ, 6 નવેમ્બર: મુંબઈના યુવા રેસર વિહાન જોશીએ પ્રથમ...

ભારતે ADPA@20 સેલિબ્રેશનમાં ભાગ લીધો અને તે સાથે જ...

5 નવેમ્બર, PIB દિલ્હી: વર્ષ 2026 માટે કિમ્બરલી પ્રોસેસ(KP)ની...

ફ્લિપકાર્ટ મિનિટ્સે ધનતેરસ, દિવાળી અને ભાઈબીજ દરમિયાન ઓર્ડરમાં 3...

રાષ્ટ્રીય, નવેમ્બર, 2026: ધનતેરસ અને દિવાળીથી લઈને ભાઈબીજની ભેટસોગાદો...

ભારતના મેદાની અને પહાડી વિસ્તારોમાં ચોમાસાએ ફરી ઝડપ પકડી લીધી છે. ઘણા રાજ્યોમાં ભારે વરસાદના અણસાર બની રહ્યાં છે. આ દરમિયાન IMDએ કહ્યું કે બંગાળની ખાડીથી એક ઓછા દબાણ વાળી સિસ્ટમ લોપર નામના તોફાનમાં બદલાઈ ગઈ છે. આઈએમડી અનુસાર આ સિસ્ટમ છેલ્લા છ કલાકોમાં 7 કિલોમીટર પ્રતિ કલાકની ગતિની ઝડપથી પશ્ચિમ-ઉત્તર પશ્ચિમ તરફ વધી છે.


ચોમાસાની ટ્રફ વર્તમાનમાં સક્રિય છે અને પોતાની સામાન્ય સ્થિતિના દક્ષિણમાં સ્થિત છે. આગામી 2-3 દિવસ સુધી તેની આ સ્થિતિમાં રહેવાની આશા છે. વધુ એક ટ્રફ સમુદ્ર તળિયા પર હાજર છે. જે દક્ષિણ ગુજરાતથી ઉત્તર કેરળ સુધી ફેલાયેલી છે. આ સિવાય એક ચક્રવાતી પરિભ્રમણ ઉત્તરપૂર્વ અરબી સમુદ્ર અને સૌરાષ્ટ્ર વિસ્તારને અસર કરી રહ્યું છે.આઈએમડી અનુસાર આગામી 5 દિવસ દરમિયાન ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, તેલંગાણા, દક્ષિણ આંતરિક કર્ણાટક, તટીય કર્ણાટક અને વિદર્ભમાં અલગ-અલગ સ્થળો પર ભારે વરસાદ પડવાની શક્યતા છે. આ દરમિયાન કેરળ, તટીય આંધ્ર પ્રદેશ, તમિલનાડુ, ઓડિશા અને છત્તીસગઢમાં પણ ભારે વરસાદની શક્યતા છે. ઉત્તર પશ્ચિમ ભારતમાં, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પૂર્વ રાજસ્થાન, હરિયાણા, ચંદીગઢ અને દિલ્હીમાં અલગ-અલગ વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદની શક્યતા છે.હવામાન વિભાગે જણાવ્યું કે આગામી 5 દિવસ દરમિયાન જમ્મુ-કાશ્મીર, પંજાબ, ઉત્તર પ્રદેશ, બિહાર અને પશ્ચિમી રાજસ્થાનમાં પણ સામાન્યથી મધ્યમ વરસાદની શક્યતા છે.આઈએમડીએ પોતાના બુલેટિનમાં કહ્યું કે 21 જુલાઈએ પૂર્વી રાજસ્થાનમાં અમુક સ્થળો પર ખૂબ ભારે વરસાદ પડવાની શક્યતા છે. હિમાચલ પ્રદેશમાં 22 અને 23 જુલાઈએ અને ઉત્તરાખંડમાં 20-22 જુલાઈ દરમિયાન આવી સ્થિતિ બની રહેશે. આગામી 4-5 દિવસ દરમિયાન નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરા, અરુણાચલ પ્રદેશ, આસામ અને મેઘાલયમાં અલગ-અલગ સ્થળો પર ભારે વરસાદ પડવાની શક્યતા છે.

ખોડલધામ સમિતિ અને ભોજલરામ આશ્રમ દ્વારા ૨૦મીએ ભવ્ય તુલસી...

૧૪મીએ ચાંલ્લા વિધિમાં તુલસીજી-ઠાકોરજીને ૫ જોડી વસ્ત્રો અને દાગીના...

મોરારીબાપુની ભારત સ્વસ્તિક યાત્રાના બીજા ચરણનો દ્વારકાથી પ્રારંભ, શંકરાચાર્યની...

દ્વારકા, 14 નવેમ્બર, 2026: પ્રથમ ચરણમાં કન્યાકુમારીથી કેદારનાથ સુધીની...

2026 ની ભારત સમિટનું હૈદરાબાદમાં આયોજન થયું,એ વૈશ્વિક શાંતિનાં...

દિવાળી પછીનો પહેલો રવિવાર એટલે શું લખું? એમ વિચારતી...

ફોર્મ્યુલા 1 નું ભારતમાં પુનરાગમન: F1® સિમ રેસિંગ ઇન્ડિયા...

મુંબઈ, 6 નવેમ્બર: મુંબઈના યુવા રેસર વિહાન જોશીએ પ્રથમ...

ભારતે ADPA@20 સેલિબ્રેશનમાં ભાગ લીધો અને તે સાથે જ...

5 નવેમ્બર, PIB દિલ્હી: વર્ષ 2026 માટે કિમ્બરલી પ્રોસેસ(KP)ની...

ફ્લિપકાર્ટ મિનિટ્સે ધનતેરસ, દિવાળી અને ભાઈબીજ દરમિયાન ઓર્ડરમાં 3...

રાષ્ટ્રીય, નવેમ્બર, 2026: ધનતેરસ અને દિવાળીથી લઈને ભાઈબીજની ભેટસોગાદો...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here