Monday, September 14, 2026
HomeGujaratVadodaraવડોદરામાંથી અપડાઉન કરતા નોકરીયાતોની બાઈક ચોરી સસ્તામાં રાજસ્થાન વેચવાનું નેટવર્ક પકડાયું

વડોદરામાંથી અપડાઉન કરતા નોકરીયાતોની બાઈક ચોરી સસ્તામાં રાજસ્થાન વેચવાનું નેટવર્ક પકડાયું

Date:

Related stories

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

                            તત્વિનિટી (Tatvinity)  – કનેક્ટ ટુ ધી ઈનફિનાઈટ

બિઝનેસમાં સફળતા સાથે ચેતનાનો સંવાદ: કૃતિ ત્રિવેદી દ્વારા 'તત્વિનિટી...

પાંચ વર્ષની પૂર્ણાહૂતિ પર ઝિગલી પૅટ કેરે વાર્ષિક હેલ્થ...

• પપી, એડલ્ટ અને વધુ ઉંમરના શ્વાનની સંભાળ માટેના...

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

Vadodara Vehicle Theft : વડોદરા શહેરમાંથી નોકરીયાત લોકોની હાઇવે નજીક પાર્ક કરેલી મોટર સાયકલો ચોરી રાજસ્થાનમાં સસ્તા ભાવે વેચી રોકડી કરી લેતા બે વાહન ચોરને પોલીસે ઝડપી પાડી 19 મોટરસાયકલ કબજે કરી છે. વડોદરાથી હાલોલ તેમજ આસપાસના તાલુકાઓની કંપનીઓમાં નોકરી કરવા જતા કર્મચારીઓ હાઇવે નજીક બ્રિજ નીચે તેમજ હરણી, કપુરાઈ, વાઘોડિયા, હાલોલ, માણેક પાર્ક સર્કલ, એરપોર્ટ, સમા જેવા વિસ્તારોમાં મોટરસાયકલ પાર્ક કરીને અપડાઉન કરતા હોય છે.

આ તકનો લાભ લઈ બે વાહન ચોર દ્વારા આવા વાહનો પર નજર રાખીને વાહનો ચોરી કરવામાં આવતા હતા. વડોદરા ક્રાઈમ બ્રાન્ચની ટીમે અજબડી મિલ પાસેથી જુદી-જુદી બે મોટર સાયકલ પર જઈ રહેલા નિતેશ કચુભાઈ ડામોર (બીલીપાડા બાસવાડા રાજસ્થાન, હાલ-હીરાબાનગર, બાપોદ જકાતનાકા, વડોદરા) તેમજ ઈશ્વરલાલ રામચંદ્ર કટારા (લોહારીયા બડા, કુશલગઢ બાસવાડા) ને ઝડપી પાડતા બંને પાસે મળેલી મોટરસાયકલ ચોરીની હોવાની વિગતો ખુલી હતી.પોલીસે બંને વાહન ચોરની વધુ પૂછપરછ કરતા દોઢ વર્ષ દરમિયાન અપડાઉન કરતા નોકરિયાતોને ટાર્ગેટ બનાવી 19 મોટરસાયકલ ચોરીને રાજસ્થાનના અંતરયાળ ગામોમાં સસ્તી કિંમતે વેચી દીધી હોવાની વિગતો ખુલી હતી. જેથી પોલીસે તમામ મોટરસાયકલ કબજે કરી વધુ તપાસ જારી રાખી છે.

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

                            તત્વિનિટી (Tatvinity)  – કનેક્ટ ટુ ધી ઈનફિનાઈટ

બિઝનેસમાં સફળતા સાથે ચેતનાનો સંવાદ: કૃતિ ત્રિવેદી દ્વારા 'તત્વિનિટી...

પાંચ વર્ષની પૂર્ણાહૂતિ પર ઝિગલી પૅટ કેરે વાર્ષિક હેલ્થ...

• પપી, એડલ્ટ અને વધુ ઉંમરના શ્વાનની સંભાળ માટેના...

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here