Sunday, November 15, 2026
HomeSportsઅફઘાનિસ્તાને ભારતના પૂર્વ ફિલ્ડિંગ કોચને સોંપી મોટી જવાબદારી, ભારતીય ટીમને આપી ચૂક્યો...

અફઘાનિસ્તાને ભારતના પૂર્વ ફિલ્ડિંગ કોચને સોંપી મોટી જવાબદારી, ભારતીય ટીમને આપી ચૂક્યો છે કોચિંગ

Date:

Related stories

ખોડલધામ સમિતિ અને ભોજલરામ આશ્રમ દ્વારા ૨૦મીએ ભવ્ય તુલસી...

૧૪મીએ ચાંલ્લા વિધિમાં તુલસીજી-ઠાકોરજીને ૫ જોડી વસ્ત્રો અને દાગીના...

મોરારીબાપુની ભારત સ્વસ્તિક યાત્રાના બીજા ચરણનો દ્વારકાથી પ્રારંભ, શંકરાચાર્યની...

દ્વારકા, 14 નવેમ્બર, 2026: પ્રથમ ચરણમાં કન્યાકુમારીથી કેદારનાથ સુધીની...

2026 ની ભારત સમિટનું હૈદરાબાદમાં આયોજન થયું,એ વૈશ્વિક શાંતિનાં...

દિવાળી પછીનો પહેલો રવિવાર એટલે શું લખું? એમ વિચારતી...

ફોર્મ્યુલા 1 નું ભારતમાં પુનરાગમન: F1® સિમ રેસિંગ ઇન્ડિયા...

મુંબઈ, 6 નવેમ્બર: મુંબઈના યુવા રેસર વિહાન જોશીએ પ્રથમ...

ભારતે ADPA@20 સેલિબ્રેશનમાં ભાગ લીધો અને તે સાથે જ...

5 નવેમ્બર, PIB દિલ્હી: વર્ષ 2026 માટે કિમ્બરલી પ્રોસેસ(KP)ની...

ફ્લિપકાર્ટ મિનિટ્સે ધનતેરસ, દિવાળી અને ભાઈબીજ દરમિયાન ઓર્ડરમાં 3...

રાષ્ટ્રીય, નવેમ્બર, 2026: ધનતેરસ અને દિવાળીથી લઈને ભાઈબીજની ભેટસોગાદો...

Afghanistan Cricket Team: અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમે પોતાના કોચિંગ સેટઅપમાં મોટો ફેરફાર કર્યો છે. એશિયાની સૌથી ઝડપથી મજબૂત થઈ રહેલી ક્રિકેટ ટીમે પોતાની કોચિંગ ટીમમાં એક ભારતીય દિગ્ગજને સામેલ કર્યો છે. અફઘાન ટીમને આશા છે કે જે રીતે અજય જાડેજાએ ODI વર્લ્ડ કપમાં તેમની સાથે કામ કરીને તેમના પ્રદર્શનનું સ્તર ઊંચું કર્યું હતું એ જ રીતે આ ભારતીય પણ પોતાનું યોગદાન આપશે. અફઘાન ટીમે ભારતીય દિગ્ગજ ખેલાડી આર શ્રીધરને સહાયક કોચ બનાવ્યો છે. 54 વર્ષીય આર શ્રીધરને અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમ દ્વારા ન્યૂઝીલેન્ડ અને દક્ષિણ આફ્રિકા સામેની સીરિઝ માટે સહાયક કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે, અફઘાનિસ્તાને ન્યુઝીલેન્ડ સાથે એક ટેસ્ટ રમવાની છે જ્યારે તેણે દક્ષિણ આફ્રિકા સાથે 3 વનડે મેચોની સીરિઝ રમવાની છે. આ બંને સીરિઝ ભારતમાં રમાશે. અફઘાનિસ્તાન ટીમની સોશિયલ મીડિયા પોસ્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે, અમે શ્રીધર સાથે લાંબા સમય સુધી કામ કરવા માંગશે. આનો અર્થ એ થયો કે જો બંને સિરીઝમાં અફઘાનિસ્તાનનું પ્રદર્શન સારું રહેશે તો શ્રીધરને લાંબા સમય સુધી અફઘાન ટીમના કોચિંગનો હિસ્સો બનાવવામાં આવી શકે છે.

ભારતીય ટીમને આપી ચૂક્યો છે કોચિંગ :
આર શ્રીધર કોચિંગની દુનિયામાં મોટું નામ છે. તે ભારતીય ટીમને પણ કોચિંગ આપી ચૂક્યો છે. શ્રીધર 2014થી લઈને 2021 સુધી ભારતીય ટીમનો ફિલ્ડિંગ કોચ રહ્યો છે. લેવલ થ્રી સર્ટિફાઈડ કોચ શ્રીધર ભારતની અંડર-19 ટીમનો સહાયક કોચ રહી ચૂક્યો છે. તે IPLમાં પંજાબ કિંગ્સ સાથે પણ કામ કરી ચૂક્યો છે. ત્રિપુરા ક્રિકેટ બોર્ડનો અધ્યક્ષ રહી ચૂક્યો છે. આ સાથે જ તે નેશનલ ક્રિકેટ એકેડમીમાં સહાયક ફિલ્ડિંગ અને સ્પિન બોલિંગ કોચ રહી ચૂક્યો છે. જો ક્રિકેટ કરિયરની વાત કરીએ તો શ્રીધરે 35 લિસ્ટ એ મેચોમાં 574 રન બનાવવાની સાથે 91 વિકેટ ઝડપી છે. બીજી તરફ તે 15 લિસ્ટ એ મેચ પણ રમી ચૂક્યો છે. તે ઘરેલું ક્રિકેટમાં હૈદરાબાદ માટે રમતો હતો.

ખોડલધામ સમિતિ અને ભોજલરામ આશ્રમ દ્વારા ૨૦મીએ ભવ્ય તુલસી...

૧૪મીએ ચાંલ્લા વિધિમાં તુલસીજી-ઠાકોરજીને ૫ જોડી વસ્ત્રો અને દાગીના...

મોરારીબાપુની ભારત સ્વસ્તિક યાત્રાના બીજા ચરણનો દ્વારકાથી પ્રારંભ, શંકરાચાર્યની...

દ્વારકા, 14 નવેમ્બર, 2026: પ્રથમ ચરણમાં કન્યાકુમારીથી કેદારનાથ સુધીની...

2026 ની ભારત સમિટનું હૈદરાબાદમાં આયોજન થયું,એ વૈશ્વિક શાંતિનાં...

દિવાળી પછીનો પહેલો રવિવાર એટલે શું લખું? એમ વિચારતી...

ફોર્મ્યુલા 1 નું ભારતમાં પુનરાગમન: F1® સિમ રેસિંગ ઇન્ડિયા...

મુંબઈ, 6 નવેમ્બર: મુંબઈના યુવા રેસર વિહાન જોશીએ પ્રથમ...

ભારતે ADPA@20 સેલિબ્રેશનમાં ભાગ લીધો અને તે સાથે જ...

5 નવેમ્બર, PIB દિલ્હી: વર્ષ 2026 માટે કિમ્બરલી પ્રોસેસ(KP)ની...

ફ્લિપકાર્ટ મિનિટ્સે ધનતેરસ, દિવાળી અને ભાઈબીજ દરમિયાન ઓર્ડરમાં 3...

રાષ્ટ્રીય, નવેમ્બર, 2026: ધનતેરસ અને દિવાળીથી લઈને ભાઈબીજની ભેટસોગાદો...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here