Friday, June 5, 2026
HomeBusinessStock Market Today: સેન્સેક્સ અને નિફ્ટી નજીવા સુધારા સાથે ટ્રેડેડ, જાણો શેર્સની...

Stock Market Today: સેન્સેક્સ અને નિફ્ટી નજીવા સુધારા સાથે ટ્રેડેડ, જાણો શેર્સની સ્થિતિ

Date:

Related stories

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

Stock Market Today: વૈશ્વિક બજારોના સથવારે આજે શેરબજારમાં ફ્લેટ ટ્રેન્ડ જોવા મળ્યો છે. સેન્સેક્સ અને નિફ્ટી સુધારા તરફી ખુલ્યા બાદ નજીવા સુધારા સાથે ટ્રેડ થઈ રહ્યા છે. 10.06 વાગ્યે સેન્સેક્સ 94.22 પોઈન્ટ અને નિફ્ટી 19.85 પોઈન્ટ સુધારે કારોબાર થઈ રહ્યો છે. ઈઝારયલ અને હેઝબુલ્લા વચ્ચે વધતો તણાવ તેમજ અમેરિકી શેરબજારમાં ઘટાડાના પગલે એશિયન બારોમ પણ મિક્સ ટોનમાં ટ્રેડ થઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, સેન્સેક્સ અને નિફ્ટી તેની રેકોર્ડ ટોચ નજીક પહોંચવા સતત પ્રયત્નશીલ બન્યા છે. ગઈકાલે નિફ્ટીએ 25000ના લેવલે બંધ આપી રોકાણકારોને તેજીનો સંદેશ આપ્યો છે.આજે બીએસઈ ખાતે સમાચાર લખાયા ત્યાં સુધીમાં 203 શેર્સ વર્ષની ટોચે અને 16 શેર્સ વર્ષના તળિયે પહોંચ્યા હતા. 163 શેર્સમાં અપર સર્કિટ અને 71 શેર્સમાં લોઅર સર્કિટ વાગી હતી. બીએસઈ ખાતે કુલ 3364 ટ્રેડેડ શેર્સ પૈકી 2012માં સુધારો અને 1231માં ઘટાડો જોવા મળ્યો હતો. જે માર્કેટ બ્રેડ્થ પોઝિટિવ હોવાનો સંકેત આપે છે. એનએસઈ ખાતે તેનાથી વિપરીત નિફ્ટી50ની 31 સ્ક્રિપ્સ ઘટાડે અને 19 સ્ક્રિપ્સ સુધારા તરફી ટ્રેડ થઈ રહી હતી.

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here