Thursday, September 24, 2026
HomeIndiaકોલકાતા બળાત્કાર-હત્યા કેસ, બંગાળમાં બંધના એલાન વચ્ચે હિંસા, ક્યાંક ફાયરિંગ તો ક્યાંક...

કોલકાતા બળાત્કાર-હત્યા કેસ, બંગાળમાં બંધના એલાન વચ્ચે હિંસા, ક્યાંક ફાયરિંગ તો ક્યાંક ભાજપ-ટીએમસી કાર્યકરો બાખડ્યાં

Date:

Related stories

કલરપ્લસની આઇકોનિક સફરમાં આગામી તબક્કા માટે પ્રસિદ્ધ અભિનેતા અભય...

લાઇવ ધ પૉઝ આધુનિક કેઝ્યુઅલ ડ્રેસિંગ વિશે કલરપ્લસના ખાસ...

સહજ ભવ્યતા: રજૂ છે ક્લાસિક 350 સિગ્નેચર વ્હાઇટ એડિશન

ભારત: મિડ-સાઇઝ મોટરસાઇકલ સેગમેન્ટ (250સીસી –750સીસી) માં વૈશ્વિક સ્તરે...

વનપ્લસ N6 લાઇટ ભારતમા લૉન્ચ, 7,000mAh બેટરી, 120Hz ડિસ્પ્લે...

India: ગ્લોબલ ટેકનોલોજી બ્રાન્ડ વનપ્લસ (OnePlus) એ આજે વનપ્લસ...

સોનલ ચૌહાણની હાજરીમાં અમદાવાદમાં ‘ટીરા’નું ભવ્ય આગમન; પેલેડિયમ અમદાવાદ...

અમદાવાદ, 21 સપ્ટેમ્બર 2026: ગુજરાતના ઝડપથી વિકસતા લક્ઝરી રિટેલ અને...

એલિવેટ કેમ્પસીસ લિમિટેડનો રૂ. 2,100 કરોડનો આઈપીઓ બુધવાર, 23...

• શેરદીઠ રૂ. 343થી રૂ. 362નો પ્રાઇઝ બેન્ડ નક્કી...

ટાટા કેમિકલ્સ મીઠાપુરને 21મી સીઆઈઆઈ નેશનલ સિક્સ સિગ્મા સ્પર્ધામાં...

બે લીન સિક્સ સિગ્મા બ્લેક બેલ્ટ પ્રોજેક્ટ્સને સર્વોચ્ચ શ્રેણીની...

કોલકાતાની આર જી કર હોસ્પિટલમાં મહિલા ડૉક્ટર પર દુષ્કર્મ અને હત્યાનો કેસ હજુ પણ ચર્ચામાં છે. આ ઘટનાના વિરોધમાં મમતા બેનરજીના સીએમ પદેથી રાજીનામાની માગ સાથે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ માર્ગો પર ઊતર્યા હતા. ત્યારે ભાજપે પણ આજે બંધના એલાનની જાહેરાત કરી દીધી હતી. જેના પગલે સમગ્ર રાજ્યમાં હિંસા અને ફાયરિંગ અને દેખાવો દરમિયાન અથડામણ જેવી ઘટનાઓના કિસ્સા સામે આવવા લાગ્યા છે. બંગાળમાં ભાજપે આજે 12 કલાકના બંધનું એલાન કર્યું હતું. આ દરમિયાન ભાટપાડામાં ભાજપના સ્થાનિક નેતા પ્રિયાંગુ પાંડેના વાહન પર ફાયરિંગની ઘટના બની હોવાના અહેવાલ છે. ભાજપના નેતા સુવેન્દુ અધિકારીએ દાવો કર્યો હતો કે ટીએમસીના કાર્યકરોએ જ આ ઘટનાને અંજામ આપ્યો છે. ડ્રાઈવરને ગોળી વાગી હતી.

કલરપ્લસની આઇકોનિક સફરમાં આગામી તબક્કા માટે પ્રસિદ્ધ અભિનેતા અભય...

લાઇવ ધ પૉઝ આધુનિક કેઝ્યુઅલ ડ્રેસિંગ વિશે કલરપ્લસના ખાસ...

સહજ ભવ્યતા: રજૂ છે ક્લાસિક 350 સિગ્નેચર વ્હાઇટ એડિશન

ભારત: મિડ-સાઇઝ મોટરસાઇકલ સેગમેન્ટ (250સીસી –750સીસી) માં વૈશ્વિક સ્તરે...

વનપ્લસ N6 લાઇટ ભારતમા લૉન્ચ, 7,000mAh બેટરી, 120Hz ડિસ્પ્લે...

India: ગ્લોબલ ટેકનોલોજી બ્રાન્ડ વનપ્લસ (OnePlus) એ આજે વનપ્લસ...

સોનલ ચૌહાણની હાજરીમાં અમદાવાદમાં ‘ટીરા’નું ભવ્ય આગમન; પેલેડિયમ અમદાવાદ...

અમદાવાદ, 21 સપ્ટેમ્બર 2026: ગુજરાતના ઝડપથી વિકસતા લક્ઝરી રિટેલ અને...

એલિવેટ કેમ્પસીસ લિમિટેડનો રૂ. 2,100 કરોડનો આઈપીઓ બુધવાર, 23...

• શેરદીઠ રૂ. 343થી રૂ. 362નો પ્રાઇઝ બેન્ડ નક્કી...

ટાટા કેમિકલ્સ મીઠાપુરને 21મી સીઆઈઆઈ નેશનલ સિક્સ સિગ્મા સ્પર્ધામાં...

બે લીન સિક્સ સિગ્મા બ્લેક બેલ્ટ પ્રોજેક્ટ્સને સર્વોચ્ચ શ્રેણીની...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here