Saturday, September 5, 2026
HomeSportsધરખમ બેટરે બોલરોના પરસેવા છોડાવ્યાં,એક જ મેચમાં 42 છગ્ગા, T20માં રચાયો નવો...

ધરખમ બેટરે બોલરોના પરસેવા છોડાવ્યાં,એક જ મેચમાં 42 છગ્ગા, T20માં રચાયો નવો ઈતિહાસ

Date:

Related stories

અમદાવાદના ટાગોર હોલમાં ‘જન્માષ્ટમી ભજન jamming વિથ વ્યાસ બ્રધર્સ’...

અમદાવાદ:તારીખ ૪ ના રોજ શહેરના જાણીતા ટાગોર હોલ ખાતે...

મર્સિડિઝ બેન્ઝે દિલ્હી એનસીઆરમાં તેની વૈશ્વિક બ્રાન્ડ પહેલ ‘મર્સિડિઝ-બેન્ઝ...

મર્સિડિઝ બેન્ઝ ઈન્ડિયા તરફથી પ્રથમ પ્રકારનું શહેરી સ્થળઃ ડિઝાઇન,...

રાષ્ટ્રીય શિક્ષક દિન નિમિત્તે અમદાવાદમાં જિલ્લાકક્ષાનો “શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક”...

ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની સ્મૃતિમાં સમગ્ર દેશમાં ઉજવાતા "રાષ્ટ્રીય શિક્ષક...

ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ફિલ્મ ‘કિંગ ઓફ...

અથવા ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ભક્તિપ્રધાન ફિલ્મ ‘કિંગ...

આજે જન્માષ્ટમી! તો કૃષ્ણ ચરિત્રને લોકપ્રિય બનાવવામાં કોનો કોનો...

સદગુરુ કૃપા હી કેવલમ. જન્માષ્ટમી.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- કૃષ્ણં વંદે...

કેરેબિયન પ્રીમિયર લીગ એટલે કે CPL 2024ના 7માં મુકાબલામાં સેન્ટ કિટ્સ એન્ડ નેવિસ પેટ્રિયોટ્સ vs ગયાના એમેઝોન વોરિયર્સ વચ્ચે મેચ રમાઈ હતી. આ મેચમાં શિમરોન હેટમાયરની વિસ્ફોટક ઈનિંગ્સને કારણે ગયાના એમેઝોન વોરિયર્સે સેન્ટ કિટ્સ એન્ડ નેવિસ પેટ્રિયોટ્સને 40 રનથી હરાવી હતી. હેટમાયરે આ મેચમાં ન માત્ર 91 રનની વિસ્ફોટક ઈનિંગ રમી પરંતુ T20 ક્રિકેટમાં નવો ઈતિહાસ પણ રચી દીધો છે.ગયાનાના કેપ્ટન ઈમરાન તાહિરે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ઓપનર રહેમાનુલ્લા ગુરબાઝ અને કેવિન સિંકલેરે ઈનિંગની શરૂઆત કરી હતી પરંતુ 25 રનની અંદર જ કાયલ મેયર્સે સલામી જોડી તોડી નાખી હતી. ટીમને પહેલો ઝટકો ત્રીજી ઓવરના ચોથા બોલ પર કેવિન સિંકલેર (17)ના રૂપમાં લાગ્યો હતો. ત્યારબાદ મેદાન પર આવેલ શે હોપ (12) પણ સસ્તામાં આઉટ થઈને પેવેલિયન પરત ફર્યો હતો. વીરાસામી પરમાઉલે હોપનો શિકાર કર્યો. ટીમે શરૂઆતમાં 2 વિકેટ ગુમાવી દીધા બાદ શિમરોન હેટમાયરે ગુરબાઝ સાથે મળીને લીડ લીધી અને પછી છગ્ગાનો એવો વરસાદ કર્યો કે બોલરોના પણ પરસેવા છૂટી ગયા અને ટીમનો સ્કોર 250ની આગળ પહોંચાડી દીધો. હેટમાયરે માત્ર 39 બોલમાં જ 91 રનની ધમાકેદાર ઈનિંગ રમી અને નવો રેકોર્ડ બનાવ્યો. તેણે પોતાની વિસ્ફોટક ઈનિંગ્સમાં 11 ગગનચુંબી છગ્ગા ફટકાર્યા. આમ વેસ્ટ ઈન્ડિઝના આ ધરખમ બેટ્સમેને T20 ક્રિકેટમાં નવો ઈતિહાસ રચ્યો.

અમદાવાદના ટાગોર હોલમાં ‘જન્માષ્ટમી ભજન jamming વિથ વ્યાસ બ્રધર્સ’...

અમદાવાદ:તારીખ ૪ ના રોજ શહેરના જાણીતા ટાગોર હોલ ખાતે...

મર્સિડિઝ બેન્ઝે દિલ્હી એનસીઆરમાં તેની વૈશ્વિક બ્રાન્ડ પહેલ ‘મર્સિડિઝ-બેન્ઝ...

મર્સિડિઝ બેન્ઝ ઈન્ડિયા તરફથી પ્રથમ પ્રકારનું શહેરી સ્થળઃ ડિઝાઇન,...

રાષ્ટ્રીય શિક્ષક દિન નિમિત્તે અમદાવાદમાં જિલ્લાકક્ષાનો “શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક”...

ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની સ્મૃતિમાં સમગ્ર દેશમાં ઉજવાતા "રાષ્ટ્રીય શિક્ષક...

ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ફિલ્મ ‘કિંગ ઓફ...

અથવા ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ભક્તિપ્રધાન ફિલ્મ ‘કિંગ...

આજે જન્માષ્ટમી! તો કૃષ્ણ ચરિત્રને લોકપ્રિય બનાવવામાં કોનો કોનો...

સદગુરુ કૃપા હી કેવલમ. જન્માષ્ટમી.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- કૃષ્ણં વંદે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here