Tuesday, July 21, 2026
HomeSportsભારત-ઓસ્ટ્રેલિયા ટેસ્ટ સીરીઝ વચ્ચે દુઃખદ સમાચાર, 23 વર્ષના ક્રિકેટરનું મોત

ભારત-ઓસ્ટ્રેલિયા ટેસ્ટ સીરીઝ વચ્ચે દુઃખદ સમાચાર, 23 વર્ષના ક્રિકેટરનું મોત

Date:

Related stories

અમદાવાદની આગ તેમજ યુગાન્ડામાં બસ દુર્ઘટનામાં અવસાન પામેલા લોકોને...

       અમદાવાદમાં વસ્ત્રાલ વિસ્તારમાં આવેલી એક ફટાકડાની ફેક્ટરીમાં અચાનક...

પોલીકેબ ઈન્ડિયા લિમિટેડ – સૌથી વધુ પ્રથમ ત્રિમાસિક ગાળાની...

નાણાંકીય વર્ષ 2027ના પ્રથમ ત્રિમાસિક ગાળાની આવક રૂ. 82,097...

મેઘના ઇન્ફ્રાકૉન ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડે 2.8 લાખ ચોરસ ફીટનો’મેઘના વન’...

થાણેમાં જળાશયનો સુંદર નજારો ધરાવતો પ્રથમ બાયોફિલિક કમર્શિયલ પ્રોજેક્ટ,...

રોટરી ક્લબ ઓફ અમદાવાદ વેસ્ટ દ્વારા આનંદ બા વૃદ્ધાશ્રમને...

રોટરી ક્લબ ઓફ અમદાવાદ વેસ્ટ ના સભ્યોએ રણાસણ ખાતે...

‘ડીકોડેડ વિથ ચાંદની કાપડિયા’: શ્રી જય ઠાડેશ્વર પોતાની ઉદ્યોગસાહસિકતા,...

અમદાવાદ, ૧૭ જુલાઈ, ૨૦૨૬: જીએલએસ યુનિવર્સિટી દ્વારા 'ડીકોડેડ વિથ...

ધ તાજ સ્ટોરી! એમાં જે “સનાતન એક સોચ” એટલે...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- સમાજ દર્શન. ધ તાજ...

ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે, જ્યાં બોર્ડર-ગાવસ્કર ટ્રોફી હેઠળ બંને ટીમો વચ્ચે 5 મેચની ટેસ્ટ સીરિઝ રમાઈ રહી છે. આ દરમિયાન એક દુખદ સમાચાર સામે આવ્યા છે, જેણે ક્રિકેટ જગતને સ્તબ્ધ કરી દીધું છે. 23 વર્ષીય ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર આદિ દવેનું અવસાન થયું છે.તમને જણાવી દઈએ કે ટેસ્ટ સીરિઝની પહેલી મેચ પર્થમાં રમાઈ હતી, જેમાં જીત મેળવીને ભારતીય ટીમે 295 રનથી જીત મેળવીને સીરિઝમાં 1-0ની લીડ મેળવી હતી. ભારતીય ટીમ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 6 ડિસેમ્બરથી એડિલેડમાં બીજી ટેસ્ટ મેચ રમાવાની બાકી છે. તે દરમિયાન આ દુઃખદ સમાચાર સામે આવ્યા છે.તમને જણાવી દઈએ કે ક્રિકેટરના મૃત્યુનો ખુલાસો ડાર્વિન ક્રિકેટ ક્લબ દ્વારા કરવામાં આવ્યો છે. તેણે પોતાના ફેસબુક પેજ પર એક પોસ્ટ દ્વારા આ માહિતી આપી છે. આદિ દવેના મૃત્યુ પાછળનું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી.ડેવ એક મહાન ઓલરાઉન્ડર હતો. તેણે ડાબા હાથની સ્પિન બોલિંગથી સારા બેટરો હંફાવ્યા છે. ડેવ પહેલીવાર 15 વર્ષની ઉંમરે લાઇમલાઇટમાં આવ્યો હતો. 2017માં આ ખેલાડીએ ડેવિડ વોર્નર અને સ્ટીવ સ્મિથ સાથે ઈન્ટ્રા ટીમમાં મેચ રમી હતી. આ દરમિયાન તેને ફીલ્ડિંગ કરવાનો મોકો મળ્યો હતો. 10 વર્ષ પહેલા 27 નવેમ્બરે ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમે પોતાના શ્રેષ્ઠ ખેલાડીને ગુમાવ્યો હતો. સ્ટાર ક્રિકેટર ફિલ હ્યુજીસનું 27 નવેમ્બર 2014ના રોજ અવસાન થયું હતું. ફિલ હ્યુજીસને બેટિંગ દરમિયાન માથામાં ઈજા થઈ હતી.ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર સીન એબોટનો બોલ હ્યુજીસના માથા પર વાગ્યો હતો. જેના કારણે તે કોમામાં જતો રહ્યો હતો. હોસ્પિટલમાં તેની સારવાર કરવામાં આવી હતી, પરંતુ અંતે તેનું મોત થયું હતું.

અમદાવાદની આગ તેમજ યુગાન્ડામાં બસ દુર્ઘટનામાં અવસાન પામેલા લોકોને...

       અમદાવાદમાં વસ્ત્રાલ વિસ્તારમાં આવેલી એક ફટાકડાની ફેક્ટરીમાં અચાનક...

પોલીકેબ ઈન્ડિયા લિમિટેડ – સૌથી વધુ પ્રથમ ત્રિમાસિક ગાળાની...

નાણાંકીય વર્ષ 2027ના પ્રથમ ત્રિમાસિક ગાળાની આવક રૂ. 82,097...

મેઘના ઇન્ફ્રાકૉન ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડે 2.8 લાખ ચોરસ ફીટનો’મેઘના વન’...

થાણેમાં જળાશયનો સુંદર નજારો ધરાવતો પ્રથમ બાયોફિલિક કમર્શિયલ પ્રોજેક્ટ,...

રોટરી ક્લબ ઓફ અમદાવાદ વેસ્ટ દ્વારા આનંદ બા વૃદ્ધાશ્રમને...

રોટરી ક્લબ ઓફ અમદાવાદ વેસ્ટ ના સભ્યોએ રણાસણ ખાતે...

‘ડીકોડેડ વિથ ચાંદની કાપડિયા’: શ્રી જય ઠાડેશ્વર પોતાની ઉદ્યોગસાહસિકતા,...

અમદાવાદ, ૧૭ જુલાઈ, ૨૦૨૬: જીએલએસ યુનિવર્સિટી દ્વારા 'ડીકોડેડ વિથ...

ધ તાજ સ્ટોરી! એમાં જે “સનાતન એક સોચ” એટલે...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- સમાજ દર્શન. ધ તાજ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here