Friday, June 5, 2026
HomeSportsઈન્ડિયન ઓઈલ યુટીટી સિઝન 6: ક્રિત્વિકા ફેન સિકી સામેની જીતમાં ઝળકી; ડેમ્પો...

ઈન્ડિયન ઓઈલ યુટીટી સિઝન 6: ક્રિત્વિકા ફેન સિકી સામેની જીતમાં ઝળકી; ડેમ્પો ગોવા ચેલેન્જર્સ સ્ટેનલીઝ ચેન્નાઈ લાયન્સને હરાવી ટોચના સ્થાને પહોંચ્યું

Date:

Related stories

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

ઈન્ડિયન ઓઈલ અલ્ટિમેટ ટેબલ ટેનિસ (યુટીટી) સિઝન-6માં સોમવારે ડેમ્પો ગોવા ચેલેન્જર્સે ટેબલમાં ટોચના સ્થાને પહોંચવાની તકનો લાભ ઉઠાવતા સ્ટેનલીઝ ચેન્નાઈ લાયન્સ વિરુદ્ધ 12-3ના અંતરથી જીત મેળવી હતી. જે લીગ ઈતિહાસમાં જીતનું સંયુક્ત સૌથી મોટું અંતર છે. ક્રિત્વિકા સિંહા રૉય એ ચીનની ફેન સિકીને સિંગલ્સ મેચમાં 2-1થી હરાવી શાનદાર જીત મેળવી હતી. ફેન સિકી યુટીટી સિઝન-6ની હરાજીમાં હાઈએસ્ટ વેલ્યૂડ ખેલાડી રહી હતી. ડેમ્પો ગોવા ચેલેન્જર્સે 44 પોઈન્ટ્સ સાથે ટોચનું સ્થાન મેળવ્યું, જ્યારે ચેન્નાઈ-જે હજુ પણ જીત મેળવી શક્યું નથી. તે પ્લેઓફ ઓફ સ્પૉટ 3 પોઈન્ટ્સથી ચૂકી ગયું ને તેની હવે કોઈ ટાઈ બાકી નથી. ગોવા માટે કેપ્ટન હરમિત દેસાઈ એ શાનદાર પ્રદર્શન કરતા કિરિલ ગેરાસિમેન્કોને 3-0 (11-7, 11-7, 11-5)થી મહાત આપી હતી. જે પછી જેંગ જિયાને મહિલા સિંગલ્સમાં પોયમંતી બૈસિયાને 3-0 (11-6, 11-8, 11-10)થી હરાવી હતી. હરમિત અને જેગની જોડીએ કિરિલ ને પોઈમંતની જોડીને 2-1 (11-2, 10-11, 11-5)થી મહાત આપી હતી. વિટર ઈશીએ પાયસ જૈનને 2-1 (7-11, 11-9, 11-9)થી મહાત આપી હતી, જે પછી અંતિમ મેચમાં ક્રિત્વિકા એ ફેન સિકી સામેની રોમાંચક મેચમાં 2-1 (8-11, 11-9, 11-9)થી મહાત આપી ટીમની જીતને મજબૂત કરી હતી. હરમિતે શ્રેષ્ઠ ભારતીય અને જેંગ એ શ્રેષ્ઠ વિદેશી ખેલાડીનો એવોર્ડ જીત્યો, પાયસના ક્રોસ કોર્ટ ફોરહેન્ડ હિટને શૉટ ઓફ ધ ટાઈનો એવોર્ડ અપાયો.

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here