Monday, July 20, 2026
HomeSportsઈન્ડિયન ઓઈલ યુટીટી સિઝન 6 : શ્રીજાના નેતૃત્ત્વમાં જયપુર પેટ્રિઓટ્સે પીબીજી પુણે...

ઈન્ડિયન ઓઈલ યુટીટી સિઝન 6 : શ્રીજાના નેતૃત્ત્વમાં જયપુર પેટ્રિઓટ્સે પીબીજી પુણે જગુઆર્સને 9-6થી હરાવી સેમિફાઈનલમાં સ્થાન મેળવ્યું

Date:

Related stories

અમદાવાદની આગ તેમજ યુગાન્ડામાં બસ દુર્ઘટનામાં અવસાન પામેલા લોકોને...

       અમદાવાદમાં વસ્ત્રાલ વિસ્તારમાં આવેલી એક ફટાકડાની ફેક્ટરીમાં અચાનક...

પોલીકેબ ઈન્ડિયા લિમિટેડ – સૌથી વધુ પ્રથમ ત્રિમાસિક ગાળાની...

નાણાંકીય વર્ષ 2027ના પ્રથમ ત્રિમાસિક ગાળાની આવક રૂ. 82,097...

મેઘના ઇન્ફ્રાકૉન ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડે 2.8 લાખ ચોરસ ફીટનો’મેઘના વન’...

થાણેમાં જળાશયનો સુંદર નજારો ધરાવતો પ્રથમ બાયોફિલિક કમર્શિયલ પ્રોજેક્ટ,...

રોટરી ક્લબ ઓફ અમદાવાદ વેસ્ટ દ્વારા આનંદ બા વૃદ્ધાશ્રમને...

રોટરી ક્લબ ઓફ અમદાવાદ વેસ્ટ ના સભ્યોએ રણાસણ ખાતે...

‘ડીકોડેડ વિથ ચાંદની કાપડિયા’: શ્રી જય ઠાડેશ્વર પોતાની ઉદ્યોગસાહસિકતા,...

અમદાવાદ, ૧૭ જુલાઈ, ૨૦૨૬: જીએલએસ યુનિવર્સિટી દ્વારા 'ડીકોડેડ વિથ...

ધ તાજ સ્ટોરી! એમાં જે “સનાતન એક સોચ” એટલે...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- સમાજ દર્શન. ધ તાજ...

ભારતીય સ્ટાર શ્રીજા અકુલાના અજેય અભિયાનની મદદથી જયપુર પેટ્રિઓટ્સે ઈન્ડિયન ઓઈલઅલ્ટિમેટ ટેબલ ટેનિસ (યુટીટી)ની છઠ્ઠી સિઝનમાં પ્રથમવાર સેમિફાઈનલમાં સ્થાન મેળવ્યું. બુધવારે રમાયેલ લીગ રાઉન્ડના અંતિમ મુકાબલા પહેલાની મેચમાં જયપુરે પીબીજી પુણે જેગુઆર્સને 9-6થી હરાવી પોઈન્ટ ટેબલમાં 41 પોઈન્ટ્સ સાથે બીજું સ્થાન મેળવ્યું હતું. હવે તે ટોચના સ્થાને રહેલ ડેમ્પો ગોવા ચેલેન્જર્સથી માત્ર 3 પોઈન્ટ પાછળ છે.આ હાર સાથે જ પીબીજી પુણે જેગુઆર્સની સેમિફાઈનલની આશાઓનો પણ અંત આવ્યો છે. હવે માત્ર એક પ્લેઓફ સ્થાન બાકી છે, જેનો નિર્ણય ગુરુવારે યુ મુમ્બા અને દબંગ દિલ્હી ટીટીસી વચ્ચે રમાનારી મેચથી થશે. આ મેચની શરૂઆત જયપુરના જીત ચંદ્રાએ ધમાકેદાર જીત સાથે કરી. તેણે પુણે જેગુઆર્સના અનિર્બાન ઘોષની કાઉન્ટર અટેકિંગ શૈલીને મહાત આપતા 2-1થી જીત મેળવી હતી. જે પછી ડચ ખેલાડી બ્રિટ એરલેન્ડે રીથ રિષિયાને પ્રથમ 2 ગેમમાં હરાવી, જોકે રિથ એ ત્રીજી ગેમ ગોલ્ડન પોઈન્ટથી જીતી મેચ 2-1 એ પહોંચાડી. જયપુર એ નજીવા અંતરની જીતના દમ પર લીડ બનાવી રાખી અને મિક્સ્ડ ડબલ્સમાં જીત-અરલેન્ડની જોડીએ પ્રારંભિક ગેમ હાર્યા બાદ કમબેક કરતા 9-11, 11-6, 11-7થી જીત મેળવી હતી. આ જીત સાથે જયપુરનું સેમિફાઈનલમાં સ્થાન નિશ્ચિત થયું હતું. આ યુટીટી ઈતિહાસમાં જયપુરની પ્રથમ સેમિફાઈનલ છે.જે પછી પીબીજી પુણે જેગુઆર્સ તરફથી અલ્વારો રોબેલ્સે યશાંશ મલિકને 2-1થી હરાવી કમબેક કરાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ અંતે શ્રીજા અકુલા એ જાયન લી વિરુદ્ધ 2-1થી જીત મેળવી પુણે જેગુઆર્સની અંતિમ આશાઓ પર પૂર્ણવિરામ લગાવ્યું. લીગતબક્કામાં આ શ્રીજાને સતત પાંચમી જીત રહી.

અમદાવાદની આગ તેમજ યુગાન્ડામાં બસ દુર્ઘટનામાં અવસાન પામેલા લોકોને...

       અમદાવાદમાં વસ્ત્રાલ વિસ્તારમાં આવેલી એક ફટાકડાની ફેક્ટરીમાં અચાનક...

પોલીકેબ ઈન્ડિયા લિમિટેડ – સૌથી વધુ પ્રથમ ત્રિમાસિક ગાળાની...

નાણાંકીય વર્ષ 2027ના પ્રથમ ત્રિમાસિક ગાળાની આવક રૂ. 82,097...

મેઘના ઇન્ફ્રાકૉન ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડે 2.8 લાખ ચોરસ ફીટનો’મેઘના વન’...

થાણેમાં જળાશયનો સુંદર નજારો ધરાવતો પ્રથમ બાયોફિલિક કમર્શિયલ પ્રોજેક્ટ,...

રોટરી ક્લબ ઓફ અમદાવાદ વેસ્ટ દ્વારા આનંદ બા વૃદ્ધાશ્રમને...

રોટરી ક્લબ ઓફ અમદાવાદ વેસ્ટ ના સભ્યોએ રણાસણ ખાતે...

‘ડીકોડેડ વિથ ચાંદની કાપડિયા’: શ્રી જય ઠાડેશ્વર પોતાની ઉદ્યોગસાહસિકતા,...

અમદાવાદ, ૧૭ જુલાઈ, ૨૦૨૬: જીએલએસ યુનિવર્સિટી દ્વારા 'ડીકોડેડ વિથ...

ધ તાજ સ્ટોરી! એમાં જે “સનાતન એક સોચ” એટલે...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- સમાજ દર્શન. ધ તાજ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here