Friday, June 5, 2026
HomeReligionભાદરવી પૂર્ણિમાના દિવસે લાગશે સૂર્ય અને ચંદ્રગ્રહણ

ભાદરવી પૂર્ણિમાના દિવસે લાગશે સૂર્ય અને ચંદ્રગ્રહણ

Date:

Related stories

સમુદ્રમાં 52.1 મીટરની ઊંડાઈએ પહોંચીને સૌથી ઊંડા અંડરવોટર પ્રોડક્ટ...

ટાઇમપીસ બનાવવાની અમારી ઈચ્છાને વધુ મજબૂત કરે છે. શરૂઆતથી...

સત્યનો જય થાય છે, પ્રેમનો પરાજ્ય થાય છે, અને...

માનસ રત્નાવલીનાં અંતિમ દિવસની કથામાં પ્રવેશતાં પૂજ્ય બાપુએ કહ્યું...

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

આ વર્ષે સપ્ટેમ્બર મહિનો ખૂબ જ ખાસ રહેવાનો છે. કારણ કે આ મહિનામાં ખાસ ખગોળીય સંયોગ બનવા જઈ રહ્યો છે. ભાદરવી પૂર્ણિમાના દિવસે પૂર્ણ ચંદ્રગ્રહણ લાગશે. તો અમાસના દિવસે સૂર્યગ્રહણનો દુર્લભ સંયોગ બનવા જઈ રહ્યો છે. 7 સપ્ટેમ્બર, 2025, રવિવાર અને ભાદરવી પૂર્ણિમાના દિવસે ચંદ્રગ્રહણ લાગશે. જ્યારે 21 સપ્ટેમ્બર, 2025ના રોજ આંશિક સૂર્યગ્રહણ લાગશે. સૂર્ય અને ચંદ્રગ્રહણનું જ્યોતિષ અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી ખૂબ જ મહત્ત્વ છે. તો ચાલો જાણીએ કે સૂર્ય અને ચંદ્રગ્રહણની ભારત પર કેવી અસર થઈ શકે છે.ચંદ્રગ્રહણનો સ્પર્શ રાત્રે 09:57 વાગ્યે, મધરાત્રે 11:41 અને મોક્ષ રાત્રિ 01:27 વાગ્યે સુધી રહેશે. ચંદ્રગ્રહણમાં નવ કલાક સંપૂર્ણ સૂતક લાગુ પડે છે. ગ્રહણનું સૂતક 7 સપ્ટેમ્બર, 2025 રવિવારના દિવસે 12:57 વાગ્યે લાગશે, જે 7 સપ્ટેમ્બર, 2025 રાત્રે 1:27 પર પૂર્ણ થશે. જ્યારે મંદિરના પટ 8 સપ્ટેમ્બર, 2025 સોમવારના રોજ સવારે ખોલવામાં આવશે. ચંદ્રગ્રહણ ભારત સિવાય એન્ટાર્કટિકા, પશ્ચિમ પ્રશાંત મહાસાગર, ઓસ્ટ્રેલિયા, એશિયા, હિંદ મહાસાગર, યુરોપ, પૂર્વ એટલાન્ટિક મહાસાગરમાં જોઈ શકાશે. ભારતમાં આ ગ્રહણ દેખાશે તેથી ગ્રહણના તમામ નિયમો માન્ય ગણાશે અને લાગુ પણ થશે.7 સપ્ટેમ્બરે થનાર પૂર્ણ ચંદ્રગ્રહણને બ્લડ મૂન પણ કહેવાય છે. આ પૂર્ણ ચંદ્રગ્રહણ હશે આ ગ્રહણ દરમિયાન ચંદ્ર પૂર્ણ રીતે ધરતીની છાયામાં આવી જશે. જ્યારે ચંદ્ર ધરતીની છાયામાં હોય છે ત્યારે તેનો રંગ આછો લાલ અથવા નારંગી થઈ જાય છે જેને બ્લડ મૂન કહેવાય છે.

સમુદ્રમાં 52.1 મીટરની ઊંડાઈએ પહોંચીને સૌથી ઊંડા અંડરવોટર પ્રોડક્ટ...

ટાઇમપીસ બનાવવાની અમારી ઈચ્છાને વધુ મજબૂત કરે છે. શરૂઆતથી...

સત્યનો જય થાય છે, પ્રેમનો પરાજ્ય થાય છે, અને...

માનસ રત્નાવલીનાં અંતિમ દિવસની કથામાં પ્રવેશતાં પૂજ્ય બાપુએ કહ્યું...

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here