Wednesday, August 5, 2026
HomeReligionભગવાન ગણેશનું નામ જપવાથી પૂર્ણ થાય છે તમામ મનોકામના

ભગવાન ગણેશનું નામ જપવાથી પૂર્ણ થાય છે તમામ મનોકામના

Date:

Related stories

7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થતી ફિલ્મ ‘ઓહ માય ડોગ’ને...

આગામી ૭ ઓગસ્ટે થિયેટરોમાં ધમાકેદાર રિલીઝ થવા જઈ રહેલી...

177 દેશો અને 52 લાખ દર્શકો: ગુજરાતી OTT પ્લેટફોર્મ...

પોતાના વિઝનરી ફાઉન્ડર અને CEO શ્રી ધ્રુવીન શાહના વ્યૂહાત્મક...

ઝાયડસ હોસ્પિટલ્સ ખાતે જીવલેણ આંતરિક રક્તસ્રાવ ઉત્પન્ન કરતી પેટની...

નેશનલ, 2026: ઝાયડસ હોસ્પિટલ્સ, અમદાવાદના સર્જનોએ 'ડા વિંચી સર્જિકલ...

LEAP ઇન્ડિયા લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર શુક્રવાર, 07 ઓગસ્ટ,...

રૂ. 151– રૂ. 159 પ્રતિ ઇક્વિટી શૅરની પ્રાઈસ બેન્ડ,...

કર્ણ અર્જુન જેવો જ ધનુર્ધર હતો, એટલે જ એને...

હિન્દુ સનાતન સંસ્કૃતિ મુજબ ધર્મ રુપી બળદનાં ચાર ચરણો,...

વિધ્નહર્તા, વિનાયક પ્રથમ પુજનીય દેવ એટલે ગણપતિ બાપ્પા જેમનું જાપ માત્ર કરવાથી તમામ મનોકામના પૂર્ણ થઇ જાય છે. તો ચાલો આજે જાણીએ તેમના અલગ અલગ નામ અને તેના માહત્મ્ય વિશે. ભગવાન ગણેશ પ્રથમ પુજનીય દેવ છે. ગણપતીના ઘણા નામો છે. જાણો આ નામોના અર્થ વિશે. કપિલ – ગણપતી મહારાજને કપિલ તરીકે પણ ઓળખવામાં આવે છે. સૂરજ જેવો પીળો રંગ ધરાવવાના કારણે તેમને કપિલ કરવામાં આવે છે. તેનો મંત્ર છે- ऊँ कपिलाय नमःશ્રીગણેશનાં 12 સિદ્ધ નામભગવાન ગણેશના 12 નામો જપવાથી દૂર થાય સંકટ1) સુમુખ – સુંદર મુખવાળા, 2) એકદંત – એક દાંતવાળા, 3) કપિલ – સૂરજ જેવા પીળા રંગના, 4) ગજકર્ણ – હાથી જેવા કાન ધરાવનાર, 5)લંબોદર – મોટા ઉદરવાળા, 6) વિકટ – વિશાળ અને કદાવર, 7) વિનાયક – દેવોના દેવ, 8) ધૂમ્રવર્ણ – ધૂપ જેવા રંગવાળા, 9) ગણાધ્યક્ષ – બધા ગુણોના અધ્યક્ષ, 10) ભાલચંદ્ર – ચંદ્રને મસ્તક પર ધારણ કરનાર, 11) ગજાનન – હાથી સમાન મુખવાળા, 12 ) વિધ્નેશ્વર – વિધ્નોને દૂર કરનાર

7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થતી ફિલ્મ ‘ઓહ માય ડોગ’ને...

આગામી ૭ ઓગસ્ટે થિયેટરોમાં ધમાકેદાર રિલીઝ થવા જઈ રહેલી...

177 દેશો અને 52 લાખ દર્શકો: ગુજરાતી OTT પ્લેટફોર્મ...

પોતાના વિઝનરી ફાઉન્ડર અને CEO શ્રી ધ્રુવીન શાહના વ્યૂહાત્મક...

ઝાયડસ હોસ્પિટલ્સ ખાતે જીવલેણ આંતરિક રક્તસ્રાવ ઉત્પન્ન કરતી પેટની...

નેશનલ, 2026: ઝાયડસ હોસ્પિટલ્સ, અમદાવાદના સર્જનોએ 'ડા વિંચી સર્જિકલ...

LEAP ઇન્ડિયા લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર શુક્રવાર, 07 ઓગસ્ટ,...

રૂ. 151– રૂ. 159 પ્રતિ ઇક્વિટી શૅરની પ્રાઈસ બેન્ડ,...

કર્ણ અર્જુન જેવો જ ધનુર્ધર હતો, એટલે જ એને...

હિન્દુ સનાતન સંસ્કૃતિ મુજબ ધર્મ રુપી બળદનાં ચાર ચરણો,...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here