Friday, September 25, 2026
HomeIndiaફોર્ચ્યુને ભોજન બાહિની કેમ્પેઇન લોન્ચ કર્યું, મસ્ટર્ડ અને સોયાબીન ઓઇલની ભારતની નંબર...

ફોર્ચ્યુને ભોજન બાહિની કેમ્પેઇન લોન્ચ કર્યું, મસ્ટર્ડ અને સોયાબીન ઓઇલની ભારતની નંબર વન ઓઇલ જોડીની ઉજવણી કરે છે

Date:

Related stories

કલરપ્લસની આઇકોનિક સફરમાં આગામી તબક્કા માટે પ્રસિદ્ધ અભિનેતા અભય...

લાઇવ ધ પૉઝ આધુનિક કેઝ્યુઅલ ડ્રેસિંગ વિશે કલરપ્લસના ખાસ...

સહજ ભવ્યતા: રજૂ છે ક્લાસિક 350 સિગ્નેચર વ્હાઇટ એડિશન

ભારત: મિડ-સાઇઝ મોટરસાઇકલ સેગમેન્ટ (250સીસી –750સીસી) માં વૈશ્વિક સ્તરે...

વનપ્લસ N6 લાઇટ ભારતમા લૉન્ચ, 7,000mAh બેટરી, 120Hz ડિસ્પ્લે...

India: ગ્લોબલ ટેકનોલોજી બ્રાન્ડ વનપ્લસ (OnePlus) એ આજે વનપ્લસ...

સોનલ ચૌહાણની હાજરીમાં અમદાવાદમાં ‘ટીરા’નું ભવ્ય આગમન; પેલેડિયમ અમદાવાદ...

અમદાવાદ, 21 સપ્ટેમ્બર 2026: ગુજરાતના ઝડપથી વિકસતા લક્ઝરી રિટેલ અને...

એલિવેટ કેમ્પસીસ લિમિટેડનો રૂ. 2,100 કરોડનો આઈપીઓ બુધવાર, 23...

• શેરદીઠ રૂ. 343થી રૂ. 362નો પ્રાઇઝ બેન્ડ નક્કી...

ટાટા કેમિકલ્સ મીઠાપુરને 21મી સીઆઈઆઈ નેશનલ સિક્સ સિગ્મા સ્પર્ધામાં...

બે લીન સિક્સ સિગ્મા બ્લેક બેલ્ટ પ્રોજેક્ટ્સને સર્વોચ્ચ શ્રેણીની...

એડબ્લ્યુએલ એગ્રી બિઝનેસ લિમિટેડ (અગાઉની અદાણી વિલ્મર લિમિટેડ)ની ભારતની અગ્રણી ખાદ્ય તેલ બ્રાન્ડ ફોર્ચ્યુન તેની અત્યંત પ્રતીક્ષિત રિજનલ ફિચર ફિલ્મ ભોજન બાહિની (ફૂડ ફોર્સ)ના રિલીઝ સાથે પશ્ચિમ બંગાળમાં તેની લીડરશિપને વધુ મજબૂત કરવા જઈ રહી છે. આ ફિચર ફિલ્મ 28 ઓક્ટોબર, 2025ના રોજ રજૂ કરાશે.

ટીવી કેમ્પેઇન બંગાળના સૌથી જાણીતા બે ચહેરા ક્રિકેટ લિજેન્ડ સૌરવ ગાંગુલી અને અભિનેતા અબીર ચેટરજીને ખૂબ જ ઊર્જાન્વિત સિનેમેટિક અનુભવમાં લાવે છે જે રમૂજ, નાટક અને ભોજન માટેના બંગાળના હરહંમેશના પ્રેમનો સમન્વય કરે છે. ભોજન બાહિની ટીવીસી એક સરળ છતાં શક્તિશાળી સંદેશ રજૂ કરે છે – સમાધાન કરવાના બદલે ગુણવત્તા પસંદ કરો. આ સ્ટોરી ફોર્ચ્યુન મસ્ટર્ડ ઓઇલ અને ફોર્ચ્યુન સોયાબીન ઓઇલને ભારતની નંબર વન જોડી તરીકે સ્થાન આપે છે, એક એવી પરફેક્ટ જોડી જે બંગાળના સૌથી પ્રિય વ્યંજનોનો અસલ સ્વાદ બહાર લાવવા માટે ભરોસાપાત્ર છે. સૌરવ અને અબીરને અગાઉ કદી ન જોવાયેલા ફૂડ પોલીસ તરીકે રજૂ કરતા આ ફિલ્મ તેમના એક મિશન પર આધારિત છે કે એક પરફેક્ટ બંગાળી ભોજન કેવી રીતે બનાવાય. તેમની તપાસના પગલે એક અદ્વિતીય મિશ્રણ મળી આવે છે – ફોર્ચ્યુન મસ્ટર્ડ ઓઇલ અને ફોર્ચ્યુન સોયાબીન ઓઇલ જે શુદ્ધતા, સુગંધ અને વિશ્વાસનું પ્રતીક છે જે બંગાળી રસોડાની વ્યાખ્યા કરે છે.

કલરપ્લસની આઇકોનિક સફરમાં આગામી તબક્કા માટે પ્રસિદ્ધ અભિનેતા અભય...

લાઇવ ધ પૉઝ આધુનિક કેઝ્યુઅલ ડ્રેસિંગ વિશે કલરપ્લસના ખાસ...

સહજ ભવ્યતા: રજૂ છે ક્લાસિક 350 સિગ્નેચર વ્હાઇટ એડિશન

ભારત: મિડ-સાઇઝ મોટરસાઇકલ સેગમેન્ટ (250સીસી –750સીસી) માં વૈશ્વિક સ્તરે...

વનપ્લસ N6 લાઇટ ભારતમા લૉન્ચ, 7,000mAh બેટરી, 120Hz ડિસ્પ્લે...

India: ગ્લોબલ ટેકનોલોજી બ્રાન્ડ વનપ્લસ (OnePlus) એ આજે વનપ્લસ...

સોનલ ચૌહાણની હાજરીમાં અમદાવાદમાં ‘ટીરા’નું ભવ્ય આગમન; પેલેડિયમ અમદાવાદ...

અમદાવાદ, 21 સપ્ટેમ્બર 2026: ગુજરાતના ઝડપથી વિકસતા લક્ઝરી રિટેલ અને...

એલિવેટ કેમ્પસીસ લિમિટેડનો રૂ. 2,100 કરોડનો આઈપીઓ બુધવાર, 23...

• શેરદીઠ રૂ. 343થી રૂ. 362નો પ્રાઇઝ બેન્ડ નક્કી...

ટાટા કેમિકલ્સ મીઠાપુરને 21મી સીઆઈઆઈ નેશનલ સિક્સ સિગ્મા સ્પર્ધામાં...

બે લીન સિક્સ સિગ્મા બ્લેક બેલ્ટ પ્રોજેક્ટ્સને સર્વોચ્ચ શ્રેણીની...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here