Saturday, September 5, 2026
HomeIndiaછત્તીસગઢમાં 12 નક્સલીઓ ઠાર: ત્રણ જવાનોનાં મોત

છત્તીસગઢમાં 12 નક્સલીઓ ઠાર: ત્રણ જવાનોનાં મોત

Date:

Related stories

અમદાવાદના ટાગોર હોલમાં ‘જન્માષ્ટમી ભજન jamming વિથ વ્યાસ બ્રધર્સ’...

અમદાવાદ:તારીખ ૪ ના રોજ શહેરના જાણીતા ટાગોર હોલ ખાતે...

મર્સિડિઝ બેન્ઝે દિલ્હી એનસીઆરમાં તેની વૈશ્વિક બ્રાન્ડ પહેલ ‘મર્સિડિઝ-બેન્ઝ...

મર્સિડિઝ બેન્ઝ ઈન્ડિયા તરફથી પ્રથમ પ્રકારનું શહેરી સ્થળઃ ડિઝાઇન,...

રાષ્ટ્રીય શિક્ષક દિન નિમિત્તે અમદાવાદમાં જિલ્લાકક્ષાનો “શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક”...

ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની સ્મૃતિમાં સમગ્ર દેશમાં ઉજવાતા "રાષ્ટ્રીય શિક્ષક...

ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ફિલ્મ ‘કિંગ ઓફ...

અથવા ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ભક્તિપ્રધાન ફિલ્મ ‘કિંગ...

આજે જન્માષ્ટમી! તો કૃષ્ણ ચરિત્રને લોકપ્રિય બનાવવામાં કોનો કોનો...

સદગુરુ કૃપા હી કેવલમ. જન્માષ્ટમી.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- કૃષ્ણં વંદે...

સૌથી ખુંખાર માડવી હિડમા સહિત અનેક માઓવાદી કમાન્ડરો તાજેતરમાં માર્યા ગયા છે અને માઓવાદ વિરોધી ઓપરેશન ઝડપી બનાવાઇ રહ્યું છે. એવામાં માઓવાદ પ્રભાવિત છત્તીસગઢના બીજાપુરમાં સુરક્ષાદળો અને માઓવાદીઓ વચ્ચે ભારે ગોળીબાર થયો હતો. જેમાં ૧૨ માઓવાદીઓ કે નક્સલીઓ માર્યા ગયા હતા જ્યારે ત્રણ જવાનોના પણ મોત નિપજ્યા છે અને બે ગંભીર રીતે ઘાયલ થઇ ગયા છે.   

હાલમાં છત્તીસગઢમાં સીઆરપીએફના કોબરા કમાન્ડો, પોલીસના બે યુનિટ સ્પેશિયલ ટાસ્ક ફોર્સ અને ડીઆરજી દ્વારા મોટાપાયે નક્સવાદ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. આવા જ એક ઓપરેશન માટે ટુકડી બીજાપુર પહોંચી હતી, આ દરમિયાન નક્સલીઓ અને સુરક્ષાદળોના જવાનો બન્ને સામસામે આવી ગયા હતા અને ભારે ગોળીબાર કરાયો હતો. આ દરમિયાન નક્સલીઓ પર સુરક્ષાજવાનો ભારે પડયા હતા અને   ૧૨ નક્સલીઓને ઠાર માર્યા હતા. જોકે આ દરમિયાન કેટલાક જવાનો ઘાયલ થયા હતા જેમાંથી ત્રણ જવાનોએ જીવ ગૂમાવ્યો છે. જ્યારે અન્યોની સારવાર ચાલી રહી છે. સુરક્ષાદળોએ જણાવ્યું હતું કેએન્કાઉન્ટર સ્થળેથી અત્યાર સુધીમાં ૧૨ નક્સલીઓના મૃતદેહ મળી આવ્યા છે. જોકે આ નક્સલીઓમાં કોણ કોણ સામેલ છે તેની વિગતો હજુ મેળવવામાં આવી રહી છે. જે પણ જવાનો માર્યા ગયા છે તેઓ દંતેવાડા અને બીજાપુરમાં તૈનાત હોવાનું સામે આવ્યું છે તેમના નામ હેડ કોન્સ્ટેબલ મોનુ વડાડી, કોન્સ્ટેબલ ડુકારુ ગોંડે અને જવાન રમેશ સોઢીનો સમાવેશ થાય છે.

અમદાવાદના ટાગોર હોલમાં ‘જન્માષ્ટમી ભજન jamming વિથ વ્યાસ બ્રધર્સ’...

અમદાવાદ:તારીખ ૪ ના રોજ શહેરના જાણીતા ટાગોર હોલ ખાતે...

મર્સિડિઝ બેન્ઝે દિલ્હી એનસીઆરમાં તેની વૈશ્વિક બ્રાન્ડ પહેલ ‘મર્સિડિઝ-બેન્ઝ...

મર્સિડિઝ બેન્ઝ ઈન્ડિયા તરફથી પ્રથમ પ્રકારનું શહેરી સ્થળઃ ડિઝાઇન,...

રાષ્ટ્રીય શિક્ષક દિન નિમિત્તે અમદાવાદમાં જિલ્લાકક્ષાનો “શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક”...

ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની સ્મૃતિમાં સમગ્ર દેશમાં ઉજવાતા "રાષ્ટ્રીય શિક્ષક...

ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ફિલ્મ ‘કિંગ ઓફ...

અથવા ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ભક્તિપ્રધાન ફિલ્મ ‘કિંગ...

આજે જન્માષ્ટમી! તો કૃષ્ણ ચરિત્રને લોકપ્રિય બનાવવામાં કોનો કોનો...

સદગુરુ કૃપા હી કેવલમ. જન્માષ્ટમી.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- કૃષ્ણં વંદે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here