Friday, June 5, 2026
HomeAhmedabadઇન્ડિગોને ફટકો, દૈનિક ફ્લાઇટ્સ પર સરકારે 10 ટકા કાપ મુક્યો

ઇન્ડિગોને ફટકો, દૈનિક ફ્લાઇટ્સ પર સરકારે 10 ટકા કાપ મુક્યો

Date:

Related stories

સમુદ્રમાં 52.1 મીટરની ઊંડાઈએ પહોંચીને સૌથી ઊંડા અંડરવોટર પ્રોડક્ટ...

ટાઇમપીસ બનાવવાની અમારી ઈચ્છાને વધુ મજબૂત કરે છે. શરૂઆતથી...

સત્યનો જય થાય છે, પ્રેમનો પરાજ્ય થાય છે, અને...

માનસ રત્નાવલીનાં અંતિમ દિવસની કથામાં પ્રવેશતાં પૂજ્ય બાપુએ કહ્યું...

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

દેશના મોટાભાગના એરપોર્ટ પર ઇન્ડિગો એરલાઇન્સના મુસાફરો છેલ્લા એક સપ્તાહથી ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ઇન્ડિગો દ્વારા દરરોજ અનેક ફ્લાઇટો રદ કરવામાં આવી રહી છે. આ પરિસ્થિતિ વચ્ચે કેન્દ્ર સરકારે ઇન્ડિગોની ફ્લાઇટોની ઉડાનમાં ૧૦ ટકાનો કાપ મુકી દીધો છે. આ ૧૦ ટકા ઉડાનની તક હવે અન્ય એરલાઇન્સને આપવામાં આવશે. જ્યારે કેન્દ્રીય ઉડ્ડયન પ્રધાન રામ મોહન નાયડુએ ફરી કહ્યું છે કે તેઓ ઇન્ડિગોને છોડશે નહીં અને આકરી કાર્યવાહી કરાશે.  ઇન્ડિગો હાલમાં દરરોજ આશરે ૨૨૦૦ જેટલી ફ્લાઇટ ઓપરેટ કરે છે. કેન્દ્ર સરકારે આ ૨૨૦૦માંથી ૧૦ ટકા એટલે કે ૨૦૦થી વધુ ફ્લાઇટ્સ પર હાલ પુરતા કાપ મુકી દીધો છે. આ નિર્ણય ઇન્ડિગોના સીઇઓ પીટર એલ્બર્સ અને કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુ વચ્ચેની બેઠક બાદ લેવાયો હતો. મંત્રી રામ મોહને કહ્યું હતું કે સમગ્ર સ્થિતિ અંગે અપડેટ આપવા માટે સીઇઓને મંત્રાલય બોલાવવામાં આવ્યા હતા, તેમણે ખાતરી આપી છે કે ૧૦૦ ટકા રિફંડ પૂર્ણ થઇ ગયું છે. મંત્રીએ વધુમાં સોશિયલ મીડિયા એક્સ પર જણાવ્યું હતું કે મંત્રાલય ઇન્ડિગોના તમામ રુટ્સને ઘટાડવા યોગ્ય સમજે છે. જેનાથી એરલાઇન્સના દૈનિક કાર્યમાં સ્થિરતા આવશે. સાથે જ કેંસલેશન પણ ઘટશે, હાલ ૧૦ ટકા કાપ મુકવા આદેશ અપાયો છે તેમ મંત્રીએ કહ્યું હતું. 

સમુદ્રમાં 52.1 મીટરની ઊંડાઈએ પહોંચીને સૌથી ઊંડા અંડરવોટર પ્રોડક્ટ...

ટાઇમપીસ બનાવવાની અમારી ઈચ્છાને વધુ મજબૂત કરે છે. શરૂઆતથી...

સત્યનો જય થાય છે, પ્રેમનો પરાજ્ય થાય છે, અને...

માનસ રત્નાવલીનાં અંતિમ દિવસની કથામાં પ્રવેશતાં પૂજ્ય બાપુએ કહ્યું...

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here