Saturday, September 5, 2026
HomeEntertainmentબાંગ્લાદેશમાં યુવકને જીવતા બાળવાની ઘટના અંગે ભડકી જ્હાન્વી કપૂર

બાંગ્લાદેશમાં યુવકને જીવતા બાળવાની ઘટના અંગે ભડકી જ્હાન્વી કપૂર

Date:

Related stories

આજે જન્માષ્ટમી! તો કૃષ્ણ ચરિત્રને લોકપ્રિય બનાવવામાં કોનો કોનો...

સદગુરુ કૃપા હી કેવલમ. જન્માષ્ટમી.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- કૃષ્ણં વંદે...

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં KIMS હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું

અમદાવાદ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુરુવારે અમદાવાદમાં નવી મલ્ટી-સ્પેશિયાલિટી આરોગ્યસેવા...

નાના ઉદ્યોગ, મોટી મહત્વકાંક્ષા: ભારતના વિકાસ માટે નવું ચાલકબળ

જયપુર,૨૮ ઓગસ્ટ 2026: મેન્યુફેકચરિંગ યુનિટસ અને વ્યાપારીઓથી લઈ સર્વિસ...

ટાટા પ્લે બિન્જ શોર્ટ્સ એ ક્લિપના જોડાણ સાથે તેના...

માઇક્રો-ડ્રામા માટેના ખાસ પ્લેટફોર્મ 'ટાટા પ્લે બિન્જ શોર્ટ્સ' એ...

સૌનાં તનમનને શીતળ રાખતો શીતળા સાતમનો તહેવાર છે! પણ...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવપુરાણ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- શ્રાવણી સત્સંગ.મિત્રો-...

દક્ષિણ ભારતની ધર્મનગરી ઉડ્ડપી(કર્ણાટક)થી ૯૮૩મી રામકથાનો આરંભ થયો.

મૂળ ધર્મ સનાતન છે,એની આડમાં પાંચ પ્રકારનાં અધર્મ કહ્યા...

બાંગ્લાદેશમાં દીપુ ચંદ્ર દાસ નામના વ્યક્તિને જીવતા સળગાવી દેવાની અમાનવીય ઘટનાએ વિશ્વભરને હચમચાવી દીધું છે. આ બર્બરતા સામે હવે બોલિવૂડ અભિનેત્રી જ્હાન્વી કપૂરે અવાજ ઉઠાવ્યો છે. સોશિયલ મીડિયા પર એક લાંબી પોસ્ટ લખીને તેણે પોતાનો ગુસ્સો અને દુઃખ વ્યક્ત કર્યું છે.જ્હાન્વી કપૂરે પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક લાંબી અને ભાવુક નોટ શેર કરી છે. તેણે લખ્યું કે, ‘બાંગ્લાદેશમાં જે થઈ રહ્યું છે તે અત્યંત બર્બર છે. આ માત્ર એક ઘટના નથી, પરંતુ એક નરસંહાર છે. જો તમને આ અમાનવીય પબ્લિક લિંચિંગ વિશે ખબર નથી, તો તેના વિશે વાંચો, વીડિયો જુઓ અને પ્રશ્નો પૂછો.’અભિનેત્રીએ વધુમાં લખ્યું કે, ‘જો આ બધું જોયા પછી પણ તમને ગુસ્સો નથી આવતો, તો આ દંભ આપણને બરબાદ કરી દેશે. આપણે દુનિયાના બીજા ખૂણે થતી ઘટનાઓ પર રડતા રહીએ છીએ, પણ જ્યારે આપણા પોતાના ભાઈ-બહેનોને જીવતા સળગાવવામાં આવે છે ત્યારે ચૂપ રહીએ છીએ.’ઉગ્રવાદની નિંદા કરતા જ્હાન્વીએ કહ્યું કે, ‘આપણી માનવતા ભૂલી જઈએ તે પહેલા કોઈપણ કટ્ટરવાદનો વિરોધ કરવો જરૂરી છે. આપણે માત્ર પ્યાદા છીએ જે માનીએ છીએ કે આપણે કોઈ સીમાની બંને તરફ રહીએ છીએ. વાસ્તવિકતાને ઓળખો અને તમારી જાતને જ્ઞાનથી સજ્જ કરો, જેથી તમે એ નિર્દોષ જીવો માટે અવાજ ઉઠાવી શકો જે આ સાંપ્રદાયિક હિંસામાં ખતમ થઈ રહ્યા છે.’

આજે જન્માષ્ટમી! તો કૃષ્ણ ચરિત્રને લોકપ્રિય બનાવવામાં કોનો કોનો...

સદગુરુ કૃપા હી કેવલમ. જન્માષ્ટમી.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- કૃષ્ણં વંદે...

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં KIMS હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું

અમદાવાદ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુરુવારે અમદાવાદમાં નવી મલ્ટી-સ્પેશિયાલિટી આરોગ્યસેવા...

નાના ઉદ્યોગ, મોટી મહત્વકાંક્ષા: ભારતના વિકાસ માટે નવું ચાલકબળ

જયપુર,૨૮ ઓગસ્ટ 2026: મેન્યુફેકચરિંગ યુનિટસ અને વ્યાપારીઓથી લઈ સર્વિસ...

ટાટા પ્લે બિન્જ શોર્ટ્સ એ ક્લિપના જોડાણ સાથે તેના...

માઇક્રો-ડ્રામા માટેના ખાસ પ્લેટફોર્મ 'ટાટા પ્લે બિન્જ શોર્ટ્સ' એ...

સૌનાં તનમનને શીતળ રાખતો શીતળા સાતમનો તહેવાર છે! પણ...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવપુરાણ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- શ્રાવણી સત્સંગ.મિત્રો-...

દક્ષિણ ભારતની ધર્મનગરી ઉડ્ડપી(કર્ણાટક)થી ૯૮૩મી રામકથાનો આરંભ થયો.

મૂળ ધર્મ સનાતન છે,એની આડમાં પાંચ પ્રકારનાં અધર્મ કહ્યા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here